Education - A small effort

Education - A small effort "Education is the most powerful weapon which you can use to change the world." - ...

01/09/2024
18/05/2024
16/05/2024
23/03/2024
https://www.facebook.com/100064838918633/posts/797837852387505/
27/02/2024

https://www.facebook.com/100064838918633/posts/797837852387505/

Part -2
ખાનગીશાળાઓમાં 25 ટકા ગરીબ અને નબળા વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની જોગવાઈ RTE અંતર્ગત થઈ.
આ જોગવાઈ કરવા પાછલનો આશય સામાજિક વિકાસની સંકલ્પનાને પરિપૂર્ણ કરવાનો હતો. અસમાનતાની ખાઈ ક્યાંક ઓછી કરવાના ઉદેશ્યથી લેવાયો આ નિર્ણય ખરેખર કેટલો સાચો ઠર્યો છે? એ સંશોધનનો વિષય છે.
આજે કેટલીક ખાનગી નિશાળમાં એક જુદા પ્રકારનું અછુતપણુ RTE અંતર્ગત જે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે તેમની સાથે પાળવામાં આવે છે.
ખરેખર ચિંતાનો વિષય છે. આ બાબતે સરકારે પણ નક્કર રીતે વિચારવું પડશે..
જોગવાઈ કરી દેવાથી સમાનતા નહીં મળે ઉલટાનું ખાનગી શાળામાં RTE અંતર્ગત પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓમાંથી ઘણાના બાવાના બેય બગડે જેવી સ્થિતિ થઈ છે.

ખાનગી નિશાળમાં RTE અંતર્ગત ભણતા પોતાના બાળકોની મૂંઝવણની વાત કેટલાક વાલીઓએ કરી.

અગાઉનો અંક વાંચવા માટે લિંક :
https://www.facebook.com/share/p/nVsvysciQP2Y8upj/?mibextid=qi2Omg

27/02/2024
Child development activity🎈🎈🎈🎈🎈
14/12/2023

Child development activity
🎈🎈🎈🎈🎈

Address

At-home Kamthadiya, Post/Dholwani, Ta/Bhiloda, Di/Arvalli, State/
Bhiloda
383245

Website

Alerts

Be the first to know and let us send you an email when Education - A small effort posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share