marvadakhimji322

marvadakhimji322 only handloom saree selling

કચ્છ નો સૌથી મોટો અને ગુજરાતના બીજા નંબર નો યક્ષનો મેળો.મોટા યક્ષ, નખત્રાણા કચ્છ.૨૪/૦૯/૨૦૨૪     #2024
24/09/2024

કચ્છ નો સૌથી મોટો અને ગુજરાતના બીજા નંબર નો યક્ષનો મેળો.

મોટા યક્ષ, નખત્રાણા કચ્છ.
૨૪/૦૯/૨૦૨૪

#2024

😭💔😌
24/04/2024

😭💔😌

*ૐ અલખ શરણંમ્ 🙏🏻અવસાન નોંધ તા. ૧૯.૦૩.૨૦૨૪ મંગળવાર ફાગણ સુદ ૧૦*

*જાંબુડી તા.ભુજ*
*સ્વ કાનજી અરજણ બુચિયા(ઉં.વ.૨૭)તેઓ વાલુબેન અને અરજણ પુના ના પુત્ર, સ્વ પુના આલા, સ્વ ઉકા આલા, સ્વ ગણેશ આલા, સ્વ અભુ આલા, સ્વ બબા આલા, સ્વ નાનજી આલા, મોતી આલાના ના પૌત્ર, ખીમજી, મનીષ, રાહુલ, રામજી, નીતિન ના ભાઈ, વિશ્રામ, સ્વ ઈશ્વર, ખેતશી, લાલજી,કરસન, સાન્તિલાલ, રમેશ, શંકર, જગદીશ ના ભત્રીજા, ખીમજી જીવરાજ જેપાર (વરમસેડા) ના ભાણેજ તેઓ તા.19.03.2024 ના અલખ સરણે થયેલ છે તેમની ધાર્મિક ક્રિયા તા. 21.03.2024 ના આગરી અને ઘડાઢોળ પાણી તા. 22.03.2024 ના સવારે તેમના નિવાસસ્થાને જાંબુડી મધ્યે*

*પરમ કૃપાળુ પરમેશ્વર તેઓની દિવ્ય આત્માને સદ્ ગતી આપે અને કુટુંબ જનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી અલખધણી પાસે પ્રાર્થના સાથે અલખ સમાચાર દ્રારા શ્રધ્ધાંજલિ અર્પણ 🪷❤️🙏🏻😔*

(23/11/2023)🔱: શ્રી કચ્છ મેઘવંશી મારૂ (વણકર) સમાજ ઉગમણું-પરગણું દાસ મા સમૂહલગ્ન મહોત્સ્વ
24/11/2023

(23/11/2023)🔱: શ્રી કચ્છ મેઘવંશી મારૂ (વણકર) સમાજ ઉગમણું-પરગણું દાસ મા સમૂહલગ્ન મહોત્સ્વ

Address

Jambudi
Bhuj
KOTDAATHAMANAGUJARAT

Website

Alerts

Be the first to know and let us send you an email when marvadakhimji322 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to marvadakhimji322:

Share