08/12/2023
મુન્દ્રાના નાના કપાયા નજીક આવેલ જિંદાલ કંપનીમાં આગ લાગી
ગેટ નંબર 2 પાસે પ્લાસ્ટિકમાં આગ લાગી
સૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
બે ફાયર ફાઈટર ઘટના સ્થળે
આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા...