Qahhar Islamic Studio

Qahhar Islamic Studio Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Qahhar Islamic Studio, Digital creator, Bhuj.

15/04/2026

History of Hajipir Rehamtullah aleh sahenshah e Kutch

06/04/2026
25/03/2026

વાગડ માટે સોનાનો સૂરજ ઉગ્યો હોય એવો સુવર્ણ સમય આવી પહોંચ્યો છે. રાપર વિધાનસભાના લોકપ્રિય, યશસ્વી અને ખેડૂતહિતૈષી નેતા શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના સતત પ્રયત્નોના પરિણામે આ બજેટ સત્રમાં રાપર વિધાનસભા માટે સિંચાઈના કામો માટે કુલ રૂ. ૨૭૦૦ કરોડ જેટલી રકમ મંજૂર કરવામાં આવી છે.

આ મહત્વપૂર્ણ ફાળવણી બદલ સમગ્ર રાપર વિધાનસભા વિસ્તારમાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે અને સર્વે ખેડૂતો દ્વારા શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાનું હર્ષોલ્લાસભેર સ્વાગત અને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

આ ફાળવેલ રકમમાંથી રાપર તાલુકાના ૪૨ ગામો તથા ભચાઉ તાલુકાના ૧૫ ગામોને લાભ મળશે, જે અત્યાર સુધી કમાન્ડ એરિયાથી વંચિત હતા. હવે આ ગામોના સમાવેશથી ખેડૂતોમાં એક નવી આશા અને ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે.

22/02/2026

Mashaallah k

05/02/2026

📍PIR ABDULLA SHAH NEAR POLICE GROUP BEAUTIFUL DARGAH

BAREILLY ❤️❤️
17/02/2025

BAREILLY ❤️❤️

Al Qahhar
14/06/2024

Al Qahhar

Haidar Ali Razavi
06/05/2024

Haidar Ali Razavi

Address

Bhuj
370001

Website

Alerts

Be the first to know and let us send you an email when Qahhar Islamic Studio posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share