knp news

knp news gujarat 's 1st no news page

*અંજાર તાલુકા પંચાયત ના પ્રમુખ તરિકે ભૂરા ભાઈ છાંગા ની વરણી કરવામાં આવી*
17/09/2024

*અંજાર તાલુકા પંચાયત ના પ્રમુખ તરિકે ભૂરા ભાઈ છાંગા ની વરણી કરવામાં આવી*

*પીરે તરિકત અલ્હામાં અલ્હાજ હાજી જહાંગીર શા બાવા નું અવસાન: તેઓ**મુફ્તી એ કચ્છ મર્હુમ હાજી એહમદ શા બાવાના નાના ભાઈ હતા. ...
14/09/2024

*પીરે તરિકત અલ્હામાં અલ્હાજ હાજી જહાંગીર શા બાવા નું અવસાન: તેઓ*
*મુફ્તી એ કચ્છ મર્હુમ હાજી એહમદ શા બાવાના નાના ભાઈ હતા. તેમના નિધન થી કચ્છ વાસીઓ એ એક રૂહાની રેહબર ગુમાવ્યો છે.સમગ્ર કચ્છમાં શોક ની લાગણી*

02/09/2024
*🚊🚊 કચ્છ- મુંબઇ ની ટ્રેનો રદ / શોર્ટ ટર્મિનેટ.....🚊🚊**ભારે વરસાદ નાં કારણે વડોદરા - અમદાવાદ નો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો ...
27/08/2024

*🚊🚊 કચ્છ- મુંબઇ ની ટ્રેનો રદ / શોર્ટ ટર્મિનેટ.....🚊🚊*

*ભારે વરસાદ નાં કારણે વડોદરા - અમદાવાદ નો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે.*

*ગઈ કાલે તા. ૨૬/૮/૨૪ દાદર થી ઉપડેલી સયાજી નગરી એકસપ્રેસ ૨૦૯૦૭ સુરત અટવાઈ ગઈ હતી, જે આજે સવાર નાં સુરત થી કચ્છ માટે ઉપડી છે. કચ્છ એકસપ્રેસ ૨૨૯૫૫ હમણાં સુરત પહોંચશે.*

*ગઈ કાલે તા. ૨૬/૮/૨૪ ભુજ થી ઉપડેલ AC સુપર ફાસ્ટ એકસપ્રેસ ૨૨૯૦૪ અમદાવાદ ટર્મિનેટ કરવાં માં આવેલ છે. કચ્છ એકસપ્રેસ ૨૨૯૫૬ ભુજ થી ઉપડી ગાંધીધામ ટર્મિનેટ કરી છે. ભુજ સયાજી નગરી એકસપ્રેસ ૨૦૯૦૮ રદ કરવાં માં આવેલ છે. ગાંધીધામ - ભુજ ૧૨૯૬૦ અમદાવાદ ટર્મિનેટ કરેલ છે.*

*આજે મુંબઇ થી સયાજી નગરી એકસપ્રેસ ૨૦૯૦૭ તથા કચ્છ એકસપ્રેસ ૨૨૯૫૫ નહીં ઉપડે.*

*સંસ્થા રેલ્વે અઘિકારીઓ સાથે મોડી રાત સુધી સતત સંપર્ક માં રહી માહિતી મેળવેલ છે.*
*આજે પણ કચ્છ માં અતિ ભારે વરસાદ ના આગાહી છે.*

*નિલેશ શ્યામ શાહ*
*કચ્છ પ્રવાસી સંઘ*

*કચ્છમાં ભારે વરસાદ ની આગાહી વચ્ચે નોંધાયેલા આજ**સવારના ૬થી સાંજના ૬ સુધીના વરસાદ ના આંકડા*⛈️ લખપત ૩૭⛈️ રાપર ૪૩⛈️ ભચાઉ ૨...
26/08/2024

*કચ્છમાં ભારે વરસાદ ની આગાહી વચ્ચે નોંધાયેલા આજ*
*સવારના ૬થી સાંજના ૬ સુધીના વરસાદ ના આંકડા*

⛈️ લખપત ૩૭

⛈️ રાપર ૪૩

⛈️ ભચાઉ ૨૨

⛈️ અંજાર ૪૧

⛈️ ભુજ ૭૧

⛈️ નખત્રાણા ૧૭૩

⛈️ અબડાસા ૦૯

⛈️ માંડવી ૧૬૬

⛈️ મુંદરા ૬૨

⛈️ ગાંધીધામ ૨૨

*કચ્છના કલેકટરની સૂચના મુજબ  કચ્છમાં રેડ એલર્ટ જાહેર થતા કચ્છ યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક વિભાગ અને કોલેજોમાં શૈક્ષણિક ...
26/08/2024

*કચ્છના કલેકટરની સૂચના મુજબ કચ્છમાં રેડ એલર્ટ જાહેર થતા કચ્છ યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક વિભાગ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય અને વહિવટી કાર્ય બંધ રહેશે અને તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને તથા વિદ્યાર્થીઓને 27તારીખે રજા રાખવાની જાહેરાત કરવામાં આવી છે*

*ભારે વરસાદ નાં કારણે ડૂબ વાળા વિસ્તાર માટે ખોલવામાં આવેલ શાળાઓની વિગત*૧.મુસ્લિમ સ્કૂલ, ખારસરા ગ્રાઉન્ડ બાજુમાં,મુસ્લિમ ...
26/08/2024

*ભારે વરસાદ નાં કારણે ડૂબ વાળા વિસ્તાર માટે ખોલવામાં આવેલ શાળાઓની વિગત*
૧.મુસ્લિમ સ્કૂલ, ખારસરા ગ્રાઉન્ડ બાજુમાં,મુસ્લિમ ચોકડી પાસે ભુજ
મોં.નં. 9426469834
વિસ્તાર :સંજોગ નગર, રહીમ નગર ઝફરસા પીર દરગાહ, મોટપિર રોડ વિસ્તાર,

૨.ચંદ્ર જ્યોતિ શાળા નં ૧૩,મહિલા આશ્રમ પાસે,
મો.ન. 7990706071 ભરતભાઈ શિક્ષક
વિસ્તાર ગાંધીનગરી, આશાપુરા નગર, કોલીવાસ, કુભારનો અખાડો,

૩, ભીમરાવ નગર શાળા નં-૧૫, કોડકી રોડ
મો. ન. 9687317043 વૈશાલીબેન શિક્ષક
વિસ્તાર : જૂની રાવલવાળી નીચાણ વાળો વિસ્તાર

આખું ગુજરાત રેડ એલર્ટ પર
26/08/2024

આખું ગુજરાત રેડ એલર્ટ પર

Address

Bhuj
Bhuj
370435

Website

Alerts

Be the first to know and let us send you an email when knp news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share