KHABAR AMDAVAD

https://youtu.be/LNat4vk6H-Iઆજે જન્માષ્ટમી નિમિત્તે "ખબર અમદાવાદ"માં પ્રસ્તુત છે કૃષ્ણ ભગવાનની ઓછી જાણીતી કથા ! ગુજરાતમા...
04/09/2026

https://youtu.be/LNat4vk6H-I

આજે જન્માષ્ટમી નિમિત્તે "ખબર અમદાવાદ"માં પ્રસ્તુત છે કૃષ્ણ ભગવાનની ઓછી જાણીતી કથા ! ગુજરાતમાં કૃષ્ણ ભગવાન રાસ રમવા આવ્યા હતા તે ઘટના !
કૃષ્ણ ભગવાન પોતે રૂડો ઢોલ વગાડતા હોય અને તે ઢોલના તાલે મસ્ત થઈને ગોપીઓ સમી આહીરાણીઓ બે દિવસ બે રાત સુધી અવિરત રાસ રમે.અને પછી એવું તો શું થયું કે એ ૧૪૦ આહીરાણીઓ ધરતીમાં ની ગોદમાં સમાઈ ગઈ ? .... આજે પણ એ આહીરાણીઓના પાળીયા જોવા મળે છે અને કહેવાય છે કે કૃષ્ણ ભગવાનના પાળિયા પાસે નિર્મળ હ્રદયે કાન ધરો તો સાડા પાંચસો વર્ષ પહેલાંના રાસની રમઝટ આજે પણ સંભળાય છે !

કૃષ્ણ ભગવાન પોતે રૂડો ઢોલ વગાડતા હોય અને તે ઢોલના તાલે મસ્ત થઈને ગો...

02/09/2026

મેઘાણીના લોકપ્રિય ગીતો/કચ્છમાં રાપર તાલુકાના નીલપર ગામે આવેલી સંસ્થા ગ્રામ સ્વરાજ સંઘ દ્વારા આયોજીત શિબિરમાં વડોદરાના જોરૂભા ખાચર દ્વારા પ્રસ્તુત મેઘાણીના લોકપ્રિય ગીતો

25/08/2026

કચ્છમાં રાપર તાલુકાના નીલપર ગામે આવેલી સંસ્થા ગ્રામ સ્વરાજ સંઘ દ્વારા આયોજીત શિબિરમાં વડોદરાના જોરૂભા ખાચર દ્વારા પ્રસ્તુત મેઘાણીના લોકપ્રિય ગીતો.
#ઝવેરચંદમેઘાણી #મેઘાણી

22/08/2026

ઝવેરચંદ મેઘાણીના લોકપ્રિય ગીતો/કોઈનો લાડકવાયો
#ઝવેરચંદમેઘાણી

22/08/2026

મેઘાણીના ગીતો
કસુંબીનો રંગ. #મેઘાણી #ઝવેરચંદમેઘાણી
કચ્છના રાપર તાલુકાના નીલપર ગામે આવેલી સંસ્થા ગ્રામ સ્વરાજ સંઘ દ્વારા આયોજીત શિબિરમાં વડોદરાના જોરૂભા ખાચર દ્વારા પ્રસ્તુત મેઘાણી ગીતો.

Shooting new episodes in Rapar (Kutchh) for KHABAR AMDAVAD.
20/08/2026

Shooting new episodes in Rapar (Kutchh) for KHABAR AMDAVAD.

Today, A Special screening for Taff Group. (By invitation only)Mukta Theatre, TRP Mall,Bopal.
02/08/2026

Today, A Special screening for Taff Group.
(By invitation only)
Mukta Theatre, TRP Mall,Bopal.

For progress,Keep updating yourself.🌸Here's my new gadget added for better content creation.🎤🎙️🔈📢
30/07/2026

For progress,Keep updating yourself.🌸
Here's my new gadget added for better content creation.🎤🎙️🔈📢


Time to celebrate again 🎉🎊
28/07/2026

Time to celebrate again 🎉🎊

22/07/2026

Address

S. P. RING Road, BOPAL
Bopal

Alerts

Be the first to know and let us send you an email when KHABAR AMDAVAD posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to KHABAR AMDAVAD:

Shortcuts

Share