Dayma Hitendrsinh

Dayma Hitendrsinh પ્રમુખ બરવાળા તાલુકા ભાજપ

09/03/2026

*भारतीय क्रिकेट का T20 क्रिकेट में स्वर्णिम सफर: 2007 से शुरू, 2026 में जारी! 🇮🇳🏏*

2007 में श्रीसंत का ऐतिहासिक कैच, 2024 में 17 साल का इंतजार खत्म, और अब 2026 में लगातार दूसरी बार T20 विश्व कप जीतकर भारत ने इतिहास रच दिया। 🏆🏆🏆

*खिलाड़ी बदले, मैदान बदले, लेकिन तिरंगे के लिए आखिरी गेंद तक लड़ने का जज़्बा वही रहा। यही है टीम इंडिया की असली पहचान। 🇮🇳*

પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-૨૦૨૬  અંતર્ગત ભારતીય જનતા પાર્ટી બરવાળા ગ્રામ્ય મંડળની કાર્યશાળા બરવાળા ખાતે ...
24/02/2026

પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-૨૦૨૬ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી બરવાળા ગ્રામ્ય મંડળની કાર્યશાળા બરવાળા ખાતે યોજાઈ
આ કાર્યશાળા માં બોટાદ જિલ્લા ભાજપ મહામંત્રી દીપકભાઈ સાબવા, પુર્વ મહામંત્રી જામસંગભાઈ પરમાર, જિલ્લા ઉપપ્રમુખ અલ્પાબા ચુડાસમા, મંત્રી વિજયભાઈ ખાચર,, ભાવનાબેન ઉમરાળીયા, જિલ્લા લઘુમતી મોર્ચા પ્રમુખ અમાનતભાઈ સૈયદ,અ.જા મોર્ચો મહામંત્રી સનાભાઈ પરમાર મંડળ પ્રમુખ હિતેન્દ્રસિંહ ડાયમા તથા મહામંત્રી અરુણભાઈ ખાંભલિયા, જયંતિભાઈ તલસાણીયા તથા મંડળ નાં હોદ્દેદારો અને ચુંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.


07/01/2026
દિવાળીનો તહેવાર બન્યો વૈશ્વિક વારસો યુનેસ્કોની અમૂર્ત વારસાની યાદીમાં દિવાળીનો થયો સમાવેશ જય શ્રીરામ 🙏
10/12/2025

દિવાળીનો તહેવાર બન્યો વૈશ્વિક વારસો

યુનેસ્કોની અમૂર્ત વારસાની યાદીમાં દિવાળીનો થયો સમાવેશ

જય શ્રીરામ 🙏

Address

Botad

Website

Alerts

Be the first to know and let us send you an email when Dayma Hitendrsinh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share