Jignesh Boliya

Jignesh Boliya Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jignesh Boliya, TV Network, Botad.

વડોદરા લોકપ્રિય સાંસદ અને  પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ શ્રી ડો.હેમાંગભાઈ જોષી તેમજ પ્રદેશ યુવા મોરચા મહામંત્રી ડો. દેવાંગી...
01/06/2026

વડોદરા લોકપ્રિય સાંસદ અને પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ શ્રી ડો.હેમાંગભાઈ જોષી તેમજ પ્રદેશ યુવા મોરચા મહામંત્રી ડો. દેવાંગીબેન મૈયડ બોટાદ જિલ્લાના સંગઠનાત્મક પ્રવાસ અન્વયે ગઢડા ખાતે BAPS મંદિર દર્શન અને સંતો ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમજ જુના સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન અને સંતો ના આશીર્વાદ પ્રાપ્ત કરી બેઠક માં ઉપસ્થિત રહ્યાં જેમાં બોટાદ જિલ્લા યુવા મોરચા ના સૌ હોદેદારો તેમજ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા

વડોદરા લોકપ્રિય સાંસદ અને  પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ શ્રી ડો.હેમાંગભાઈ જોષી ના બોટાદ જિલ્લાના સંગઠનાત્મક પ્રવાસ અન્વયે ગ...
01/06/2026

વડોદરા લોકપ્રિય સાંસદ અને પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ શ્રી ડો.હેમાંગભાઈ જોષી ના બોટાદ જિલ્લાના સંગઠનાત્મક પ્રવાસ અન્વયે ગઢડા તાલુકાના ગાળા ગામ ખાતે આયોજિત "એક પેડ માં કે નામ" વૃક્ષારોપણ, ટિફિન બેઠક, તેમજ ભવ્ય સ્વાગત કરી મધુસુદન ડેરી વાઈસ ચેરમેન શ્રી મેપાભાઇ મારું, બોટાદ જિલ્લા યુવા મોરચા મહામંત્રી શ્રી વિશાલભાઈ મારું દ્વારા સમગ્ર કાર્યક્રમ બદલ ખૂબ ખૂબ અભિનંદન જેમાં બોટાદ જિલ્લા યુવા મોરચા ટીમ ઉપસ્થિત રહી હતી..

પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષશ્રી અને વડોદરા લોકપ્રિય સાંસદ શ્રી ડો.હેમાંગભાઈ જોષીના બોટાદ જિલ્લાના સંગઠનાત્મક પ્રવાસ અન્વયે...
31/05/2026

પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષશ્રી અને વડોદરા લોકપ્રિય સાંસદ શ્રી ડો.હેમાંગભાઈ જોષીના બોટાદ જિલ્લાના સંગઠનાત્મક પ્રવાસ અન્વયે બોટાદ શહેર માં જય દ્વારકાધીશ હોટલ ખાતે " ચાય પે ચર્ચા " કરવામાં આવી તેમજ બોટાદ તાલુકા ના નાગલપર ગામે પ્રસિદ્ધ ભૂંગળા બટેટાનો સ્વાદ લઈ સંગઠનાત્મક વિષયો પર હળવી ચર્ચા કરી જેમાં સૌ હોદેદારો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા..

સ્વાદ, સ્નેહ અને સંગઠનના સંકલ્પોથી ભરપૂર આ મિલન સૌ માટે આનંદદાયક અને યાદગાર બની રહેશે...

પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ અને વડોદરા લોકપ્રિય સાંસદશ્રી ડો.હેમાંગભાઈ જોષી ના બોટાદ જિલ્લાના સંગઠનાત્મક પ્રવાસ અન્વયે પાળ...
31/05/2026

પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ અને વડોદરા લોકપ્રિય સાંસદશ્રી ડો.હેમાંગભાઈ જોષી ના બોટાદ જિલ્લાના સંગઠનાત્મક પ્રવાસ અન્વયે પાળીયાદ ખાતે બોટાદ જિલ્લા બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખશ્રી મેહુલભાઈ બલ્યા ના નિવાસ સ્થાને સન્માનિત કર્યા તેમજ પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી દેવાંગીબેન મૈયડ અને બોટાદ જિલ્લા યુવા મોરચા પ્રભારી શ્રી રવિભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું..

.l.khatana

🪷 આધ્યાત્મિક આશીર્વાદ અને સંગઠનાત્મક શક્તિનો સંગમ 🪷પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ અને વડોદરા લોકપ્રિય સાંસદશ્રી ડો.હેમાંગભાઈ ...
30/05/2026

🪷 આધ્યાત્મિક આશીર્વાદ અને સંગઠનાત્મક શક્તિનો સંગમ 🪷

પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ અને વડોદરા લોકપ્રિય સાંસદશ્રી ડો.હેમાંગભાઈ જોષી ના બોટાદ જિલ્લાના સંગઠનાત્મક પ્રવાસ અન્વયે પાળીયાદ ખાતે સુપ્રસિદ્ધ વિહળધામ પાળીયાદ ખાતે પ.પૂ. શ્રી નિર્મળાબા તેમજ પ. પૂ. શ્રી ભઇલું બાપુના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

આ પ્રવાસ દરમિયાન પ્રદેશ યુવા મોરચા ના મહામંત્રી દેવાંગીબેન મૈયડ , બોટાદ જીલ્લા યુવા મોરચા ના પ્રભારી રવિભાઈ પટેલ અને બોટાદ જીલ્લા યુવા મોરચા અધ્યક્ષ જગદીશભાઈ મકવાણા તેમજ સમગ્ર બોટાદ જિલ્લા યુવા મોરચા ટીમ સાથે ઉપસ્થિત રહ્યા.

પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ અને વડોદરા લોકપ્રિય સાંસદશ્રી ડો.હેમાંગભાઈ જોષીના બોટાદ જિલ્લાના સંગઠનાત્મક પ્રવાસ અન્વયે સાળં...
30/05/2026

પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ અને વડોદરા લોકપ્રિય સાંસદશ્રી ડો.હેમાંગભાઈ જોષીના બોટાદ જિલ્લાના સંગઠનાત્મક પ્રવાસ અન્વયે સાળંગપુર વિશ્વપ્રખ્યાત શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે દર્શન કર્યા અને કોઠારી શ્રી વિવેકસાગર સ્વામી ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા..

આ પ્રવાસ દરમ્યાન પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી શ્રીમતી દેવાંગીબેન મૈયડ ,બોટાદ જીલ્લા યુવા મોરચા ના પ્રભારી શ્રી રવિભાઈ પટેલ, બોટાદ જિલ્લા યુવા મોરચા પ્રમુખશ્રી જગદીશભાઈ મકવાણા તેમજ સમગ્ર બોટાદ જિલ્લા યુવા મોરચા ટીમ ઉપસ્થિત રહી..

જય સાલાસર બાલાજી હનુમાનજી 🙏🚩સાલાસર બાલાજી રાજસ્થાનમાં ચૂરું જિલ્લા ના સુજાનગઢ નજીક આવેલ સાલાસર શહેર ખાતે આવેલ આ મંદિરને ...
29/05/2026

જય સાલાસર બાલાજી હનુમાનજી 🙏🚩

સાલાસર બાલાજી રાજસ્થાનમાં ચૂરું જિલ્લા ના સુજાનગઢ નજીક આવેલ સાલાસર શહેર ખાતે આવેલ આ મંદિરને જાગૃત ધામ તરીકે પૂજવામાં આવે છે. આ મંદિરમાં ભગવાન હનુમાનજીની પ્રતિમા દાઢી અને મૂંછવાળી છે. દંતકથા અનુસાર, સંત મોહનદાસને ભગવાન હનુમાનજીએ સપનામાં દર્શન આપ્યા હતા.
balaji .pujari

જય ખાટ્ટુ શ્યામજી 🙏🚩રાજસ્થાન ના સિકર જિલ્લાના ખાટ્ટુ શ્યામનો ઇતિહાસ મહાભારતના મહાન યોદ્ધા બર્બરિક (ઘટોત્કચના પુત્ર અને ભ...
29/05/2026

જય ખાટ્ટુ શ્યામજી 🙏🚩

રાજસ્થાન ના સિકર જિલ્લાના ખાટ્ટુ શ્યામનો ઇતિહાસ મહાભારતના મહાન યોદ્ધા બર્બરિક (ઘટોત્કચના પુત્ર અને ભીમના પૌત્ર) સાથે જોડાયેલો છે,તેમણે મહાભારત યુદ્ધમાં 'હારનાર પક્ષ' તરફથી લડવાનું માતાને વચન આપ્યું હતું, ભગવાન શ્રીકૃષ્ણએ તેમની પરીક્ષા લઈ બલિદાન માંગતા, બર્બરિકે હસતાં હસતાં પોતાનું શીશ (માથું) દાનમાં આપ્યું હતું, તેમની આ ભક્તિથી પ્રસન્ન થઈને શ્રીકૃષ્ણએ તેમને કળિયુગમાં પોતાના નામે 'શ્યામ' તરીકે પૂજાવા અને હારેલાના સહારો બનવાનું વરદાન આપ્યું હતું.

ખાટ્ટુ ગામમાં સૌપ્રથમ આ શીશની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારબાદ ઈ.સ. ૧૭૨૦ માં મારવાડના રાજા અભય સિંહે આ ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું..

Address

Botad
364710

Website

Alerts

Be the first to know and let us send you an email when Jignesh Boliya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category