29/11/2020
#રાઠ_વિસ્તારમાં દિવાળી એટલે #નવા_ધાનની ખુશીનો ઉત્સવ - Part 1
#દિવાળી એટલે #પ્રકાશનું_પર્વ. દિવાળી આવતાની સાથે જ ઘરની #સાફસફાઈ, #મીઠાઈ બનવાની ખુશ્બુ ને નવા વર્ષે નવા #કપડાં પહેરવાનો આનંદ એમાં પણ દિવાળીમાં લાવેલ #ફટાકડાંના બધા વચ્ચે ભાગ પાડવાનો હોય કે ફોડવા માટેના અવનવા કિમીયા અપનાવવાના હોય, પણ એટલું ખરું કે દિવાળીનો હરખ કાંઈ અનેરો જ હોય છે. લોકો દિવાળીમાં #ભગવાન_રામના 14 વર્ષેના વનવાસ બાદ પાછા ફરવાની ખુશીમાં દિવાળી ઉજવાતા હોય છે.પરંતુ #આદિવાસી_સમુદાયમાં_દિવાળી #ઋતુ સાથે સંકયાળેલ છે, વરસાદની સિઝન પછી પાકતા #નવાં_ધાનને દિવાળીમાં તેઓ પુંજે છે, .માત્ર ધાનની જ પૂજા નથી કરતા પણ ઘરમાં રહેલી #અશુદ્ધિઓને બહાર કાઢવાની, પોતાના પાલતુ #જાનવરોને ઘરના જ એક સભ્યો માની તેઓની અલગ રીતે સેવા ચાકરી કરવાની જેવી #અનોખી_પરંપરા અને #રીતરિવાજો સાથે તેઓ દિવાળીનો તહેવાર અનોખી રીતે ઉજવે છે તો ચાલો આજે #રાઠ_વિસ્તારના_આદિવાસીઓની #અનોખી_દિવાળીના #આદિમ_સંવાદ
#રાઠ_વિસ્તારમાં #આદિવાસીઓની દિવાળી #સરકારી_કેલેન્ડર પ્રમાણે નથી હોતી પરંતુ #ઋતુ પ્રમાણે આવેલ #નવા_પાકનો તેઓ #ઉત્સવ મનાવે છે. #ગામની_પાંચ જે દિવસ નક્કી કરે તે જ દિવસે આખું ગામ દિવાળી ઉજવાતું હોય છે.પણ અત્યારના સમયમાં ગામના ઘણા લોકો #અભ્યાસ કે #નોકરી અર્થે બહાર શહેરોમાં રહેતા હોવાથી તેઓ સરકારી કેલેન્ડર પ્રમાણે કે તેની આસપાસ દિવાળી ઉજવે છે. પરંતુ જો ગામમાં કોઈ વ્યક્તિના ઘરે #દુઃખદ પ્રસંગ બન્યો હોય તો આખું ગામ દિવાળી ઉજવાતા નથી. આ આદિવાસીઓ આખા સમુદાયના લોકોની ખુશી ને ધ્યાને લઇને ફરી દિવાળી ઉજવવાનો દિવસ નક્કી કરીને પછી જ ઉજવે છે.
#આદિમ_સંવાદ #આદિવાસીઓની_અનોખી_દિવાળી
#દિવાળીના_તહેવારનો_આદિમ_સંવાદ
દિવાળી એટલે પ્રકાશનું પર્વ. દિવાળી આવતાની સાથે જ ઘરની સાફસફાઈ, મીઠાઈ બનવાની ખુશ્બુ ને નવા વર્ષે નવા કપડાં પહેરવાન....