Zoya rajpat

Zoya rajpat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Zoya rajpat, Digital creator, Chotila.

12/10/2024

શરૂઆતમાં બધા સારા અને
પછી ખરાબ એટલા માટે લાગે છે,
કેમ કે સમય ધીમે ધીમે બધાનું
સત્ય સામે લાવી જ દે છે

12/10/2024

કુતરાઓથી સાવધાન રહેજો,
માણસથી તો તમે રહી નહીં શકો કેમ કે
એ તો ગળે મળીને પણ કરડી જશે

12/10/2024

બે ચાર મિત્રો,
તો જિંદગીમાં હોવા જ
જોઈએ સાહેબ

12/10/2024

સ્ટોરીમાં
મેન્શન કરે એ નહીં,
આપણી ગેરહાજરીનું ટેન્શન
કરે એ સાચો મિત્ર

12/10/2024

જીગરી દોસ્ત
જો સાથે હોય ને તો
કોઈપણ કામ અશક્ય નથી
હોતું જિંદગીમાં

12/10/2024

તમારી સુંદરતા કદાચ
આકર્ષણનું કારણ હોઈ શકે
પણ તમારો વ્યવહાર જ પ્રેમનું
કારણ બની શકે છે

Dada✨
11/10/2024

Dada✨

New post
11/10/2024

New post

💛
10/10/2024

💛

🩶
08/10/2024

🩶

navratri special
08/10/2024

navratri special

Address

Chotila
363520

Website

Alerts

Be the first to know and let us send you an email when Zoya rajpat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share