Ankesh Dehda

Ankesh Dehda Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ankesh Dehda, Digital creator, Dahod.

આજ રોજ Aam Aadmi Party દ્વારા દાહોદ વિશ્રામગૃહ ખાતે મહત્વપૂર્ણ મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં પાર્ટીના કાર્યકરો અન...
29/03/2026

આજ રોજ Aam Aadmi Party દ્વારા દાહોદ વિશ્રામગૃહ ખાતે મહત્વપૂર્ણ મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં પાર્ટીના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મિટિંગ દરમિયાન આવનારા કાર્યક્રમો, સંગઠનને મજબૂત બનાવવાના મુદ્દાઓ તેમજ લોકોના પ્રશ્નોને યોગ્ય રીતે રજૂ કરવાની ચર્ચા કરવામાં આવી.કાર્યકરોને એકતા સાથે કાર્ય કરવા અને સમાજના વિકાસ માટે આગળ વધવા પ્રેરણા આપવામાં આવી.આ મિટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થઈ અને સૌએ સાથે મળીને પાર્ટીના હિતમાં કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

*આદિવાસી સમાજ નું ગૌરવ ફાયર ફાઈટર લીડર યુવાનો માટે રાજકીય નવું પ્લેટફૉર્મ આપનાર યુથ આઇકોન તાનાશાહી ઓની સામે પ્રજા માટે એ...
13/03/2026

*આદિવાસી સમાજ નું ગૌરવ ફાયર ફાઈટર લીડર યુવાનો માટે રાજકીય નવું પ્લેટફૉર્મ આપનાર યુથ આઇકોન તાનાશાહી ઓની સામે પ્રજા માટે એક મજબૂત દીવાલ બની ને ઊભા હોય એવા આદરણીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઇ વસાવા સાહેબ ને તેમના જન્મ દિવસ ની શુભ કામનાઓ 🙏🏹*

03/03/2026

birthday celebrations

14/02/2026
21/01/2026
સોસ બધલેગી તો દેશ ભાધલેગા 🙏🏻🇮🇳
20/01/2026

સોસ બધલેગી તો દેશ ભાધલેગા 🙏🏻🇮🇳

09/01/2026

રાજનીતિ મેં પહેલા કદમ,, ઓર સુનાવ પ્રસાર કા આરમ્ભ હે પ્રચંડ,,,

05/01/2026

રાજનીતિ કી શરૂવાત

03/01/2026

2026 New business

28/12/2025

Income tax return champion 🏆 2025

24/12/2025

ગ્રામ સભા નું આયોજન

21/12/2025

આદિવાસી યુવક મંડળ દેવધા

Address

Dahod
389151

Website

Alerts

Be the first to know and let us send you an email when Ankesh Dehda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share