Dahod news network

Dahod news network Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dahod news network, Media/News Company, Dahod.

  ગોરીવ્રત=====================ગોરમાનો વર કેસરિયો નદીએ ન્હાવા જાય રે….=====================ફતેપુરા પંથકમાં કુંવારીકાઓ દ્...
24/07/2021

ગોરીવ્રત
=====================
ગોરમાનો વર કેસરિયો નદીએ ન્હાવા જાય રે….
=====================
ફતેપુરા પંથકમાં કુંવારીકાઓ દ્વારા ગૌરીવ્રતની ઉજવણી કરવામાં આવી
========================

શબ્બીર સુનેલવાલ/વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા

  જગતનો તાત ચિંતિત=====================ફતેપુરા પંથકમાં વરસાદ ખેચાતા જગતનો તાત ચિંતિત:મોંઘા ભાવના બિયારણ લાવી વાવેતર કરી ...
24/07/2021

જગતનો તાત ચિંતિત
=====================
ફતેપુરા પંથકમાં વરસાદ ખેચાતા જગતનો તાત ચિંતિત:મોંઘા ભાવના બિયારણ લાવી વાવેતર કરી દેતા બિયારણ નિષ્ફળ જવાના આરે..
======================

વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા

 ======================ઝાલોદ નગરપાલિકાની સામાન્યસભામાં સ્થાનિક પત્રકારોની બાદબાકી:ગણતરીની મિનિટોમાં તમામ મુદ્દાઓ મંજુર ક...
23/07/2021


======================
ઝાલોદ નગરપાલિકાની સામાન્યસભામાં સ્થાનિક પત્રકારોની બાદબાકી:ગણતરીની મિનિટોમાં તમામ મુદ્દાઓ મંજુર કરાયાં
====================

દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ

 =====================ફતેપુરા તાલુકાના સરસવાપૂર્વ ગામના 5 સંતાનોના પિતાએ 16 વર્ષીય સગીરાનું કર્યું અપહરણ:ગુનો નોંધાયો===...
23/07/2021


=====================
ફતેપુરા તાલુકાના સરસવાપૂર્વ ગામના 5 સંતાનોના પિતાએ 16 વર્ષીય સગીરાનું કર્યું અપહરણ:ગુનો નોંધાયો
======================

બાબુ સોલંકી :- સુખસર

  ===================લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામે રસોઈ બનાવતી વેળાએ ગેસનો બોટલ લીક થઇ આગ ફાટી નીકળતા નાસભાગ મચી:ઘરવાખરી ...
23/07/2021


===================
લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામે રસોઈ બનાવતી વેળાએ ગેસનો બોટલ લીક થઇ આગ ફાટી નીકળતા નાસભાગ મચી:ઘરવાખરી સમાન બળ્યો,સ્થાનિકો આગ ઓલવી દેતા સદભાગ્યે જાનહાની ટળી
======================

જીગ્નેશ બારીયા :- દાહોદ

 ======================દાહોદ તાલુકાના લીમખેડા નજીક અમદાવાદ ઈન્દોર હાઈવે પર સ્વીફ્ટ કાર ને ટાયર ફાટતા નડ્યો અકસ્માત: કારમ...
22/07/2021


======================
દાહોદ તાલુકાના લીમખેડા નજીક અમદાવાદ ઈન્દોર હાઈવે પર સ્વીફ્ટ કાર ને ટાયર ફાટતા નડ્યો અકસ્માત: કારમાં સવાર પાંચ થી છ લોકો ઈજાગ્રસ્ત
=======================

રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક..

   ભાવ વધારાના વિરોધમાં પ્રદર્શન…======================દાહોદ:મોંધવારીના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જનચેતના અભ...
22/07/2021

ભાવ વધારાના વિરોધમાં પ્રદર્શન…
======================
દાહોદ:મોંધવારીના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જનચેતના અભિયાન અંતર્ગત બળદગાડા તેમજ સાયકલ રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું
========================

જીગ્નેશ બારીયા :- દાહોદ

 ==================લીમખેડા તાલુકાના નિનામાના ખાખરીયા ગામે પ્રેમ સંબંધના મામલામાં બે વ્યક્તિઓએ બે વ્યક્તિઓને ફટકાર્યા====...
22/07/2021


==================
લીમખેડા તાલુકાના નિનામાના ખાખરીયા ગામે પ્રેમ સંબંધના મામલામાં બે વ્યક્તિઓએ બે વ્યક્તિઓને ફટકાર્યા
=======================

નીલ ડોડીયાર :- દાહોદ

  કાર્યવાહી====================પીપલોદ:હલકી ગુણવત્તાનું ગાયનું ઘી વેચવાનું પીપલોદના વેપારીને ભારે પડ્યું:રૂ.૨૫ હજારનો દંડ...
22/07/2021

કાર્યવાહી
====================
પીપલોદ:હલકી ગુણવત્તાનું ગાયનું ઘી વેચવાનું પીપલોદના વેપારીને ભારે પડ્યું:રૂ.૨૫ હજારનો દંડ, ઉત્પાદકને રૂ. ૨.૫૦ લાખનો દંડ
=======================

જીગ્નેશ બારીયા :- દાહોદ

  અબળાઓ પર અત્યાચાર===================દાહોદ જિલ્લામાં સગીરા પર અત્યાચારના વધુ એક બનાવથી ખળભળાટ:વાસનાના ભૂખ્યા વરૂએ 14 વર...
22/07/2021

અબળાઓ પર અત્યાચાર
===================
દાહોદ જિલ્લામાં સગીરા પર અત્યાચારના વધુ એક બનાવથી ખળભળાટ:વાસનાના ભૂખ્યા વરૂએ 14 વર્ષીય સગીરાને પીખી નાખી
=====================

જીગ્નેશ બારીયા :- દાહોદ

  પૂરઝડપ તેમજ બેફિકરાઈ ભર્યુ ડ્રાઇવિંગ=====================દાહોદ જિલ્લામાં બે જુદા-જુદા બનાવોમાં એસટી બસે એક બાઈક તેમજ એ...
21/07/2021

પૂરઝડપ તેમજ બેફિકરાઈ ભર્યુ ડ્રાઇવિંગ
=====================
દાહોદ જિલ્લામાં બે જુદા-જુદા બનાવોમાં એસટી બસે એક બાઈક તેમજ એક ઓટો રીક્ષાને અડફેટે લેતા બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત
========================

જીગ્નેશ બારીયા :- દાહોદ

  ગૌરીવ્રતનો પ્રારંભ=====================દાહોદમાં ગૌરી વ્રતનો પ્રારંભ: કુવારીકાઓ પાંચ દિવસ સુધી પૂજા-અર્ચના તેમજ ઉપવાસ ક...
21/07/2021

ગૌરીવ્રતનો પ્રારંભ
=====================
દાહોદમાં ગૌરી વ્રતનો પ્રારંભ: કુવારીકાઓ પાંચ દિવસ સુધી પૂજા-અર્ચના તેમજ ઉપવાસ કરી ભગવાન શિવ-પાર્વતીને રીઝાવવાના પ્રયાસ કરશે..
=======================

રાજેન્દ્ર શર્મા/ જીગ્નેશ બારીયા :- દાહોદ

Address

Dahod
389160

Website

Alerts

Be the first to know and let us send you an email when Dahod news network posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share