aapnubanaskantha

aapnubanaskantha Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from aapnubanaskantha, Media, Ambaji, GJ, India, Danta.

જય જય શ્રી રામ 🙏🚩
05/11/2023

જય જય શ્રી રામ 🙏🚩

દિવાળીં આપડો તહેવાર છે, કોઈ ઓનલાઈન કંપની કે ચીન નો નહિ !
04/11/2023

દિવાળીં આપડો તહેવાર છે, કોઈ ઓનલાઈન કંપની કે ચીન નો નહિ !

03/11/2023



પાલનપુરની દીકરી હિમાંશી રાઠીએ પ્રથમવાર પેરા ચેસમાં બ્રોન્ઝ મેડલ મેળવી ગૌરવ અપાવ્યું
30/10/2023

પાલનપુરની દીકરી હિમાંશી રાઠીએ પ્રથમવાર પેરા ચેસમાં બ્રોન્ઝ મેડલ મેળવી ગૌરવ અપાવ્યું

બનાસકાંઠા: PM નરેન્દ્ર મોદીના આગમન ની તૈયારીઓ30 ઓક્ટોબરે અંબાજી મંદિરમાં દર્શન માટે પહોચશે PMદર્શન બાદ ખેરાલુ ખાતે લોકાર...
27/10/2023

બનાસકાંઠા: PM નરેન્દ્ર મોદીના આગમન ની તૈયારીઓ

30 ઓક્ટોબરે અંબાજી મંદિરમાં દર્શન માટે પહોચશે PM

દર્શન બાદ ખેરાલુ ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં આપશે હાજરી

પાલનપુર બ્રિજ દુર્ઘટનામાં GPC કંપનીને કરાશે બ્લેકલિસ્ટમદદનીશ ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર સસ્પેન્ડકમિટીના પ્રાથમિક તપાસ ર...
26/10/2023

પાલનપુર બ્રિજ દુર્ઘટનામાં GPC કંપનીને કરાશે બ્લેકલિસ્ટ

મદદનીશ ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર સસ્પેન્ડ

કમિટીના પ્રાથમિક તપાસ રિપોર્ટ બાદ કાર્યવાહી

ટ્રાફિક મેનેજમેન્ટનું પણ ધ્યાન ન રખાયાનો ઉલ્લેખ

નિર્માણાધીન બાંધકામ વિસ્તારમાં બેરિકેટિંગ પણ ન હતું


પાલનપુર મા અશાંતધારો લાગુ.
25/10/2023

પાલનપુર મા અશાંતધારો લાગુ.

 બનાસકાંઠા ના NEWS અને Upadate માટે આજે જ Follow કરો ! ભાદરવી પુનમ મહામેળો -2023 પ્રવાસન સચિવશ્રી હારિત શુક્લાના અધ્યક્ષ...
16/07/2023

બનાસકાંઠા ના NEWS અને Upadate માટે આજે જ Follow કરો !

ભાદરવી પુનમ મહામેળો -2023
પ્રવાસન સચિવશ્રી હારિત શુક્લાના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમ મહામેળાના આયોજન અંગે બેઠક યોજાઈ
તા. 23 થી 29 સપ્ટેમ્બર, 2023 દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન થશે

Address

Ambaji, GJ, India
Danta
385110

Website

Alerts

Be the first to know and let us send you an email when aapnubanaskantha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category