gujju gamadiyo

gujju gamadiyo ગુજ્જુ ગામડિયો

મેલોનીએ પીએમ મોદીને કહ્યું, “આપણે સૌથી ફેમસ કપલ છીએ."ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને પીએમ મોદી G-7 સમિટમાં એકબીજ...
17/06/2026

મેલોનીએ પીએમ મોદીને કહ્યું, “આપણે સૌથી ફેમસ કપલ છીએ."

ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને પીએમ મોદી G-7 સમિટમાં એકબીજાનું ઉષ્માભર્યુ સ્વાગત કરતા જોવા મળ્યા. તેમની મુલાકાત ટૂંકી હતી, પરંતુ શૈલી એ જ રહી.

મેલોનીએ પીએમ મોદીને કહ્યું, "તમને ફરીથી જોઈને આનંદ થયો." તેણીએ મજાકમાં કહ્યું, "આપણે ઇન્સ્ટાગ્રામ પર સૌથી ફેમસ કપલ છીએ."

મેલોનીની રમૂજી ટિપ્પણી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

દુનિયાના પહેલા ખરબપતિ બન્યા એલન મસ્ક, આ છે ભારતીય રૂપિયામાં તેમની સંપત્તિ તમે જ ગણી લો9,51,10,50,00,00,000 રૂપિયા
14/06/2026

દુનિયાના પહેલા ખરબપતિ બન્યા એલન મસ્ક, આ છે ભારતીય રૂપિયામાં તેમની સંપત્તિ તમે જ ગણી લો
9,51,10,50,00,00,000 રૂપિયા

જમીન ગીરવે મૂકવાથી લઈને વાર્ષિક ૨૮ લાખની આવક સુધીની સફર
11/06/2026

જમીન ગીરવે મૂકવાથી લઈને વાર્ષિક ૨૮ લાખની આવક સુધીની સફર

Hardik Pandya and Ravindra Jadeja are two of the most influential all-rounders in Indian cricket, each bringing a unique...
10/06/2026

Hardik Pandya and Ravindra Jadeja are two of the most influential all-rounders in Indian cricket, each bringing a unique set of skills to the field. Hardik Pandya is primarily known for his explosive batting and medium-fast bowling, making him a dynamic "finisher" in white-ball cricket. He possesses the ability to turn the game around quickly with his aggressive power-hitting, particularly in the death overs.
In contrast, Ravindra Jadeja is a master of all three departments—batting, bowling, and world-class fielding. His left-arm spin is known for its remarkable accuracy and consistency, making him a lethal threat in Test cricket. Jadeja’s ability to anchor an innings during a batting collapse and his lightning-fast reflexes on the field make him one of the most reliable players in the team's history. While Hardik brings raw power and flair to the game, Jadeja offers stability, tactical depth, and unmatched agility. Both players are essential to India's success, but they operate in different roles: Hardik is the impact player who changes the game's momentum, while Jadeja is the balanced contributor who excels in high-pressure situations across all formats. Comparing them is difficult because their styles serve different tactical needs; together, they provide the Indian team with a complete and versatile middle order.

,ઠાકોર સમાજ નનુ ગૌરવ  ખોડણા ગામની દીકરી ઠાકોર શિલ્પાબેન પ્રવિણજી ખોડાણા CRPF આર્મી ની 11મહિના ની ટ્રેનિંગ માંથી 3મહિના ન...
08/06/2026

,ઠાકોર સમાજ નનુ ગૌરવ ખોડણા ગામની દીકરી ઠાકોર શિલ્પાબેન પ્રવિણજી ખોડાણા CRPF આર્મી ની 11મહિના ની ટ્રેનિંગ માંથી 3મહિના ની ટ્રેનીંગ સફળતાં પૂર્વક પૂર્ણ કરી ચુકી છે. હાલ જોધપુર રાજસ્થાન માં ટ્રેનીંગ લઈ રહી છે. ખૂબ ખૂબ અભિનંદન 🪖🔥🗡️

વિક્રમ ઠાકોર ના ફિલ્મ 'સોરી સાજણા' ની અભિનેત્રી સુધા ત્રિપાઠીજીના નિધનથી અત્યંત દુઃખ થયું છે. તેઓ એક પ્રતિભાશાળી કલાકાર ...
07/06/2026

વિક્રમ ઠાકોર ના ફિલ્મ 'સોરી સાજણા' ની અભિનેત્રી સુધા ત્રિપાઠીજીના નિધનથી અત્યંત દુઃખ થયું છે. તેઓ એક પ્રતિભાશાળી કલાકાર અને ખૂબ જ સારા વ્યક્તિ હતા. ભગવાન તેમની દિવ્ય આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ૐ શાંતિ."

🔥 ગામની ચર્ચિત જોડીમાં તમારી પસંદ કોણ? 🔥KP કે PK? 🤔તમને કોના વીડિયો જોવાનું વધુ ગમે છે? 👇💬 તમારો મત કોમેન્ટમાં જરૂર આપો ...
06/06/2026

🔥 ગામની ચર્ચિત જોડીમાં તમારી પસંદ કોણ? 🔥
KP કે PK? 🤔
તમને કોના વીડિયો જોવાનું વધુ ગમે છે? 👇

💬 તમારો મત કોમેન્ટમાં જરૂર આપો અને મિત્રો સાથે શેર કરો.

ખુબ ખુબ આભાર
05/06/2026

ખુબ ખુબ આભાર


ઠાકોર સમાજનું ગૌરવડીસા તાલુકાના જોરાપુરા (સમૌ) ગામના ઠાકોર સમાજના એક પરિવારે શિક્ષણ, મહેનત અને સંસ્કારના જોરે સમાજ સમક્ષ...
04/06/2026

ઠાકોર સમાજનું ગૌરવ
ડીસા તાલુકાના જોરાપુરા (સમૌ) ગામના ઠાકોર સમાજના એક પરિવારે શિક્ષણ, મહેનત અને સંસ્કારના જોરે સમાજ સમક્ષ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પરિવારના સાત ભાઈઓના સંયુક્ત કુટુંબમાંથી આજે કુલ 8 સભ્યો સરકારના વિવિધ વિભાગોમાં નિષ્ઠાપૂર્વક સેવા બજાવી રહ્યા છે.

આ સિદ્ધિ માત્ર એક પરિવારની નથી, પરંતુ સમગ્ર ઠાકોર સમાજ અને જોરાપુરા ગામ માટે ગૌરવની વાત છે. આજના યુગમાં જ્યાં યુવાનો દિશાહીન બની રહ્યા છે, ત્યારે આ પરિવારે બતાવી આપ્યું છે કે સાચી દિશા, સંસ્કાર અને અથાગ મહેનતથી કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે.

માતા-પિતાના સંસ્કાર, શિક્ષણ પ્રત્યેની લગન અને ભાઈઓની એકતા એ આ સફળતાના મુખ્ય પાયા છે. આ પરિવાર આજે સમાજના હજારો યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યો છે.

ઠાકોર સમાજ વતી આ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. ગામ અને સમાજનું નામ રોશન કરવા બદલ દિલથી સલામ. 💐🙏

ખારેડા ગામનું અને ઠાકોર સમાજ નું ગૌરવ અને પ્રથમ દીકરી આર્મીની નોકરીમાં સ્થાન અને હાલમાં ગોલ્ડ મેડેલ મળવા બદલ અભિનંદન  #ગ...
03/06/2026

ખારેડા ગામનું અને ઠાકોર સમાજ નું ગૌરવ અને પ્રથમ દીકરી આર્મીની નોકરીમાં સ્થાન અને હાલમાં ગોલ્ડ મેડેલ મળવા બદલ અભિનંદન #ગોલ્ડમેડલ

Address

Deesa
Deesa
385540

Website

Alerts

Be the first to know and let us send you an email when gujju gamadiyo posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share