19/03/2026
રુણી ગામની ચૌધરી સમાજની દીકરીને પરત લાવવા મુદ્દે બનાસકાંઠાના ઉણ ગામમાં તણાવ.
ઉણ ગામે પત્થર મારો થતાં પોલીસ કર્મચારીઓ સહિત અનેક લોકો ઘવાયાં..
બનાસકાંઠા રેન્જ આઇજી પરીક્ષિતા રાઠોડ ઘટનાસ્થળે પહોંચ્યા..