Gujaratsamay24

Gujaratsamay24 This page provide all news regarding banaskantha and gujarat

09/04/2023

જોધનપુર ભુજ જવા નીકળેલ ટ્રેન પાટણ ખાતે આવતા ઉભી હતી એ દરમિયાન ટ્રેનમાં સવાર એરફોર્સનો જવાન બહાર ગયો ત્યારે અજાણ્.....

09/04/2023

તલાટીની પરીક્ષા અંગે મહત્વના સમાચાર આવી રહ્યા છે. આ મામલે GPSSB ચેરમેન હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તલાટીની પ....

ડીસાના ભોપાનગર ત્રિકમવાડી ખાતે રહેતા કમલેશભાઈ બઢિયા છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. બે દિવસ અગાઉ કમલેશભ...
09/04/2023

ડીસાના ભોપાનગર ત્રિકમવાડી ખાતે રહેતા કમલેશભાઈ બઢિયા છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. બે દિવસ અગાઉ કમલેશભાઈના મહોલ્લામાં ડીસાના રેલવે સ્ટેશન ખાતે રહેતો હિતેશ ઠાકોર એક્ટીવા લઈને આંટાફેરા મારતો હતો. તેઓએ અહીં કેમ ફરે છે તેમ કહેતા હિતેશે કમલેશભાઈ સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ગઈરાત્રે કમલેશભાઈ અને તેમનો પરિવાર ઘરમાં સુતા હતા, ત્યારે હિતેશ ઠાકોર તથા રાહુલ ઉર્ફે જેકર ઠાકોર, ભાવેશ પંચાલ, સુનિલ ઠાકોર સહિત તેમજ અન્ય પાંચ છ શખ્સો હાથમાં ધોકા, લાકડી અને તલવારો લઈને કમલેશભાઈના ઘરમાં ઘૂસ્યા હતા. તેમજ તેમને બહાર કાઢી માર મારી બીજા યુવકોએ પથ્થરમારો કરી શેરીમાં આતંક મચાવ્યો હતો.
Deesa

ડીસાના ભોપાનગર વિસ્તારમાં સામાન્ય બાબતે બોલાચાલી થતા અસામાજિક તત્વોએ એક યુવકને માર મારી શેરીમાં પથ્થરમારો કરી .....

ગટરમાં સફાઇ કરવા ઉતરેલા ત્રણ કર્મચારીઓના ઝેરી ગેસની અસરથી ગુંગળાઇ જવાને કારણે થયેલા મોતની ઘટના હજુ તાજી જ છે.. ત્યા આજે ...
09/04/2023

ગટરમાં સફાઇ કરવા ઉતરેલા ત્રણ કર્મચારીઓના ઝેરી ગેસની અસરથી ગુંગળાઇ જવાને કારણે થયેલા મોતની ઘટના હજુ તાજી જ છે.. ત્યા આજે ભૂજમાં વધુ એક સફાઇકર્મીનું નવી ગટરલાઇન માટે ચાલી રહેલા ખોદકામ દરમ્યાન માટીની ભેખડ ધસી પડતા ભેખડ નીચે દબાઇ જવાથી મોત નીપજ્યુ હતું.

ભરૂચના દહેજ ખાતે ગટરમાં સફાઇ કરવા ઉતરેલા ત્રણ કર્મચારીઓના ઝેરી ગેસની અસરથી ગુંગળાઇ જવાને કારણે થયેલા મોતની ઘટના ...

https://gujaratsamay24.in/important-advice-from-supreme-court-lower-courts-should-be-very-careful-while-sentencing-mp-ml...
30/03/2023

https://gujaratsamay24.in/important-advice-from-supreme-court-lower-courts-should-be-very-careful-while-sentencing-mp-mla/
સુપ્રીમકોર્ટે કહ્યું કે લોકપ્રતિનિધિત્વ કાયદાની આ જોગવાઈ અત્યંત આકરી હોવાથી ધ્યાન રાખવું જરૂરી
રાહુલ ગાંધીને બે વર્ષની સજા થતા જ તેમનું સાંસદ પદ છીનવાઇ ગયું હતું


સાંસદ અને ધારાસભ્યને બે વર્ષ કે તેનાથી વધુ સજા થતા જ સભ્ય પદ ગુમાવવાની જોગવાઈ અત્યંત આકરી છે એટલા માટે કોર્ટ દ્વાર...

https://gujaratsamay24.in/the-adani-group-rejected-the-report-of-the-rating-agency-clarifying-the-issue-of-loan-repaymen...
30/03/2023

https://gujaratsamay24.in/the-adani-group-rejected-the-report-of-the-rating-agency-clarifying-the-issue-of-loan-repayment/
કેનના રિપોર્ટ બાદ જુથના પ્રમોટર્સે કદાચ ગીરવે મુકેલા શેર સામે લોનના હપ્તા ચુકવ્યા ના હોય તેવી શક્યતા જોવાતી હતી. કેનના આ રિપોર્ટની અદાણી જુથ પર નકારાત્મક અસર પડતા અદાણીના શેરોમાં આવેલી તેજી પર બ્રેક લાગી અને જુથના માર્કેટકેપમાં 1 બિલિયન ડોલરથી વધારેનો ઘટાડો નોંધાયો. બીજી તરફ રેટિંગ એજન્સી ફીંચે પણ અદાણી અંગે નકારાત્મક વલણ દેખાડ્યું હતું.



હિંડનબર્ગના રિપોર્ટ બાદ વિશ્વના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ બનેલા ગૌતમ અદાણીની કુબેરોની યાદીમાં પાછળ પહોંચી .....

https://gujaratsamay24.in/on-the-bridge-in-disa-a-poster-with-the-text-remove-modi/ડીસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરોધ...
30/03/2023

https://gujaratsamay24.in/on-the-bridge-in-disa-a-poster-with-the-text-remove-modi/
ડીસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરોધી પોસ્ટર લાગ્યા હતા. રાત્રિના સમયે કોઈ અજાણ્યા માણસોએ એલીવેટેડ બ્રિજ પર મોદી હટાવો દેશ બચાવોના લખાણવાળા પોસ્ટર લગાવ્યા હતા. એલિવેટેડ બ્રિજ પર અલગ અલગ જગ્યાએ અંદાજિત 10થી પણ વધુ મોદી વિરોધી પોસ્ટર લગાવ્યા હતા. વહેલી સવારે જાણ થતાં જ કેટલાક માણસોએ પહોંચી તાબડતોબ આ પોસ્ટર હટાવી દીધા હતા.


દેશભરમાં 11 ભાષાઓમાં 'મોદી હટાઓ, દેશ બચાવો'ના લગાવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર છે. ત્યારે બનાસકાંઠાના ડીસામા.....

https://gujaratsamay24.in/actually-if-you-make-upi-payment-from-april-1/ગ્રાહકો પર નહીં પડે અસપરિપત્ર મુજબ ઇન્ટરચેન્જ ચા...
29/03/2023

https://gujaratsamay24.in/actually-if-you-make-upi-payment-from-april-1/
ગ્રાહકો પર નહીં પડે અસ
પરિપત્ર મુજબ ઇન્ટરચેન્જ ચાર્જ લગાવવાનું કહેવામાં આવ્યું છે. જોકે ત્યારબાદ અનેક મીડિયા અહેવાલોમાં આવ્યું કે હવે 2000 રુપિયાથી વધુના યુપીઆઈ માટે પણ ચાર્જ ચૂકવવો પડશે જેના પર આખરે હવે NPCI એ સ્પષ્ટપણે કહ્યું છે કે PPI ઇન્ટરચેન્જ શરૂ થવાને કારણે ગ્રાહકો પાસેથી કોઈ ફી વસૂલવામાં આવશે નહીં.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) અંગે એક પરિપત્ર જારી કર્યો છે. આ પરિપત્...

https://gujaratsamay24.in/for-the-first-time-in-the-history-of-india-a-court-delivered-a-decision-using-chatgpt/ભારત દેશ...
29/03/2023

https://gujaratsamay24.in/for-the-first-time-in-the-history-of-india-a-court-delivered-a-decision-using-chatgpt/
ભારત દેશના ઈતિહાસમાં પહેલીવાર કોઇ કોર્ટે ChatGPT નો ઉપયોગ કરી સંભળાવ્યો નિર્ણય



આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે. આજે દુનિયાના તમામ લોકો ટેકનોલોજી (Technology) થી ઘેરાયેલા છે. ખાસ કરીને જો ઈન્ટરનેટ (Internet) ની વા....

28/03/2023

અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પર એક વિકલાંગ મહિલા ટી સ્ટોલ ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. આ મહિલાનો વીડિયો સોશિયલ મી.....

Address

Deesa

Alerts

Be the first to know and let us send you an email when Gujaratsamay24 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujaratsamay24:

Share