Lokpal

Lokpal LOKPAL ethical journalism

07/05/2025

मानव मन्दिर कच्छ के प्रऐता
परम पूज्य गुरुदेव श्रीदिनेशचंद्रजी महाराज साहेब डिसा नगारे 3 दिन की स्थिरता
दर्शन पावन स्थल : स्थानकवासी जैन संघ हेवेल्स शो रूम के पास नेमिनाथ नगर डिसा

Sri Dineshchandraji Maraj Saheb # Manav Mandir

LOKPAL ethical journalism

28/03/2025

આમંત્રણ મહા શિવરાત્રી મહોત્સવ ની ભવ્ય ઉજવણી. શ્રી નીલકંઠેશ્વર મહાદેવ રેજિમેન્ટ ડીસા|| હર હર મહાદેવ ||
25/02/2025

આમંત્રણ
મહા શિવરાત્રી મહોત્સવ ની ભવ્ય ઉજવણી. શ્રી નીલકંઠેશ્વર મહાદેવ રેજિમેન્ટ ડીસા
|| હર હર મહાદેવ ||

તારીખ : 11-9-24 બુધવાર રાત્રે બાબા રામદેવપીરના ભવ્ય ભજન કિર્તન સત્સંગ નો ભવ્ય કાર્યક્રમ આવતીકાલે રાત્રે 8:30 કલાકે રાખેલ...
10/09/2024

તારીખ : 11-9-24 બુધવાર રાત્રે બાબા રામદેવપીરના ભવ્ય ભજન કિર્તન સત્સંગ નો ભવ્ય કાર્યક્રમ આવતીકાલે રાત્રે 8:30 કલાકે રાખેલ.

સર્વે ધર્મપ્રેમી જનતાને અચૂક પધારવા ભાવભર્યું આમંત્રણ..

શ્રી નીલકંઠેશ્વર મહાદેવ રેજિમેન્ટ શ્રાવણ માસ પૂર્ણાહુતિ મહોત્સવતારીખ : 3-9-24 મંગળવાર ના ઉજવાશેહવન પૂર્ણાહુતિ સાંજે 5:30...
01/09/2024

શ્રી નીલકંઠેશ્વર મહાદેવ રેજિમેન્ટ શ્રાવણ માસ પૂર્ણાહુતિ મહોત્સવ
તારીખ : 3-9-24 મંગળવાર ના ઉજવાશે
હવન પૂર્ણાહુતિ સાંજે 5:30 કલાકે
મહા પ્રસાદ સાંજે 6:00 કલાકે..
ડીસા ની ધર્મપ્રેમી જનતા ને અચૂક પધારવા ભાવભર્યું જાહેર આમંત્રણ

|| हर हर महादेव ||

31/08/2024

|| શ્રી નીલકંઠેશ્વર મહાદેવ રેજિમેન્ટ શ્રાવણ માસ પૂર્ણાહુતિ મહોત્સવ ||

15/09/2023

Live Deesa

13/09/2023

શ્રી નીલકંઠેશ્વર મહાદેવ રેજિમેન્ટ ડીસા
અમાવાસ્યા પૂર્ણાહુતિ હવન અને શિવ મહાપ્રસાદ
ભાવભર્યુ આમંત્રણ.
|| हर हर महादेव ||



Shankar Katira

22/08/2022

શ્રી નીલકંઠેશ્વર મહાદેવ રેજિમેન્ટ ડીસા 108 દીવા ભવ્ય આરતી.

Shree Nilamtheshwar Mahadev Rejiment Deesa 108 deepak Aarti.

Address

Deesa

Telephone

+919426589063

Website

Alerts

Be the first to know and let us send you an email when Lokpal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Lokpal:

Share

લોકપાલ ન્યૂઝ

લોકપાલ (એથીકલ જર્નાલીઝમ) ૩૮ વર્ષ જુનું સેન્ટ્રલ તથા સ્ટેટ ગવર્ન્મેન્ટ દ્વારા માન્યતા પ્રાપ્ત મિડીયા ગ્રૂપ છે.

લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપને પોઝિટિવ અને લેટેસ્ટ રાજકીય,મોટીવેશનલ, વાયરલ વિડિયો, આર્થિક,ધાર્મિક,મનોરંજન, ટેકનોલોજી,ફિલ્મજગતની લેટેસ્ટ અપડેટ ઝડપી અને ચોકસાઈ પુર્વક પહોંચાડવાનો પ્રયત્ન કરશે. સાથે સરકારની વાત તમારા સુધી અને તમારી રજૂવાત અસરકારક રીતે સરકાર સુધી પહોંચાડવાનો નિષ્ઠા પૂર્વક પ્રયત્ન કરશે.

લોકપાલ ટીમ રાકેશ પ્રજાપતિ ( સ્પે.કોરોસ્પોનડેંટ ) રિટા કતિરા (ક્રિએટિવ કન્ટેન્ટ & ડેટા એનાલિસ્ટ) પિયુષ આચાર્ય (ધાનેરા-થરાદ) રાજેશ ઠક્કર (પાથાંવાડા-દાંતીવાડા) જૈનમ પોપટ (મેટ્રો અપડેટ) ચેતન રાજદે (આઇ.ટી. મેનેજમેન્ટ) રાજવી કતીરા (લીગલ એંડ બોલીવુડ અપડેટસ) મયુર ઠક્કર ( કોરોસ્પોનડેંટ- નોર્થ ગુજરાત) ધવલ સુથાર (કોરોસ્પોનડેંટ) અમદાવાદ-ગાંધીનગર મયુર માધવાણી ( કોરોસ્પોનડેંટ ) હાર્દિક સંકરાણી (માર્કેટ અપડેટસ) અલ્પેશ ઠાકોર ( રૂરલ રિપોર્ટિંગ )