Mr Kalank

Mr Kalank Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mr Kalank, Video Creator, Deesa.

28/02/2025
76 માં ગણતંત્રદિનની ઉજવણી🎉🇮🇳 પ્રિન્સ સ્કૂલ ઓફ સાયન્સ રાહ ખાતે  ઉમળકાભેર  કરવામાં આવી, શાળાની જ ભૂતપૂર્વ વિદ્યાર્થીની ગીત...
26/01/2025

76 માં ગણતંત્રદિનની ઉજવણી🎉🇮🇳
પ્રિન્સ સ્કૂલ ઓફ સાયન્સ રાહ ખાતે ઉમળકાભેર કરવામાં આવી,

શાળાની જ ભૂતપૂર્વ વિદ્યાર્થીની ગીતાબેન પ્રજાપતિ (ઘોડાસર ) દ્વારા ધ્વજ ફરકાવી શાળા પરીવાર વતી મહિલા સશકિતકરણનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

👉🏻 કાર્યક્રમ માં ટ્રસ્ટ ના પ્રમુખશ્રી કાળુસિંહ વાઘેલા,
સ્થાનિક આગેવાન મેવાભાઈ ખટાણા,
સ્કૂલ ના ડિરેક્ટરશ્રી જયરૂપભાઈ
તથા શાળાનાં તમામ સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમ ની હર્ષોલ્લાસ સાથે ઊજવણી કરવામાં આવી...😊🎉🥳

શ્રી ગણેશાય નમઃ😊🙏🏻સર્જન અને વિસર્જન પ્રભુ તારા દ્વારા આપવામાં આવેલી અણમોલ ભેટ છે વિસર્જન વગર સર્જન અશક્ય છે. ભગવાન શ્રી ...
11/09/2024

શ્રી ગણેશાય નમઃ😊🙏🏻
સર્જન અને વિસર્જન પ્રભુ તારા દ્વારા આપવામાં આવેલી અણમોલ ભેટ છે વિસર્જન વગર સર્જન અશક્ય છે. ભગવાન શ્રી ગણેશ સૌના દુઃખ હરિ સૌના જીવનમાં સુખ, શાંતિ, અને સમૃદ્ધિ લાવે તેવી મંગલ કામનાઓ સાથે ગણપતિ દાદા નું વિસર્જન કર્યું ...🎉😊🙏🏻

પ્રિન્સ સ્કૂલ ઓફ સાયન્સ રાહ  ખાતે  C R C  કક્ષાનો કલા મહોત્સવ નું  આયોજન કરવામાં આવેલ તેમાં  રાહ ક્લસ્ટર ની વિવિધ સ્કૂલો...
10/09/2024

પ્રિન્સ સ્કૂલ ઓફ સાયન્સ રાહ ખાતે C R C કક્ષાનો કલા મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ તેમાં રાહ ક્લસ્ટર ની વિવિધ સ્કૂલોના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ અને ખુબ સરસ આયોજન પણ કરેલુ જેમાં આપણી પ્રિન્સ સ્કૂલ માં ભણતા ધોરણ-7 ના વિદ્યાર્થીઓ ચૌધરી દિલીપભાઈ હંશાભાઈ એ ચિત્ર સ્પર્ધા માં પ્રથમ અને ચૌધરી રાહુલભાઇ હીરાભાઈ એ બાલકવિ સ્પર્ધા માં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યા હતો જે બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન ...💐

પ્રિન્સ સ્કૂલ ઓફ સાયન્સ રાહ માં જન્માષ્ટમી પર્વે ની ઉજવણી કરવામાં આવી...🥳🥳🎉
10/09/2024

પ્રિન્સ સ્કૂલ ઓફ સાયન્સ રાહ માં જન્માષ્ટમી પર્વે ની ઉજવણી કરવામાં આવી...🥳🥳🎉

આજે 78 માં સ્વાતંત્ર દિન નિમિત્તે શાળાના મંત્રી શ્રી રતનાભાઈ પટેલે સાહેબ એ ધ્વજારોહણ🇮🇳 કર્યું હતું , વિવિધ સાંસ્કૃતિક કા...
15/08/2024

આજે 78 માં સ્વાતંત્ર દિન નિમિત્તે શાળાના મંત્રી શ્રી રતનાભાઈ પટેલે સાહેબ એ ધ્વજારોહણ🇮🇳 કર્યું હતું , વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા એ બદલ એમનો ખુબ ખુબ આભાર... આચાર્ય સાહેબ, M.D. સાહેબ અને સહ સ્ટાફમિત્રો નો ખુબ ખુબ આભાર...😊🇮🇳

ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા ટેલેન્ટ સર્ચ ટેસ્ટ ની અંદર ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓને સરકાર દ્વ...
10/08/2024

ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા ટેલેન્ટ સર્ચ ટેસ્ટ ની અંદર ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ છે પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન 💐

Address

Deesa

Website

Alerts

Be the first to know and let us send you an email when Mr Kalank posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category