02/06/2026
દૂધિયા અને લવારિયા બ્રિજ પર ભારે વાહનોના પ્રતિબંધ છે તો આ હાઇવા ડમ્પર ચાલું છે તો એસ. ટી. બસો જે વિધાર્થી અને આમ જનતાને તકલીપ છે તે ક્યારે શરૂ થશે..?
બ્રિજ પર ભારે વાહનોના પ્રતિબંધ છતાં..વાહનો ની અવરજવર