
24/06/2025
પાટણ જીલ્લા કાંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ગેમરભાઈ દેસાઈ અને બનાસકાંઠા જિલ્લાના કાંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ગુલાબસિંહ રાજપૂત, દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પાલભાઈ આંબલીયા મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ બલદેવજી ઠાકોર ની નિમણૂક થતાં ખૂબ ખૂબ અભિનંદન..
Gulabsinh Rajput Indian National Congress - Gujarat Indian National Congress Baldevji Thakor Geniben Thakor Palbhai Ambaliya