Bahujan Asmita Gujarati

Bahujan Asmita Gujarati ગુજરાતના બહુજન સમાજને સમર્પિત અમારું આ ડીઝીટલ બહુજન ન્યુઝ પોર્ટલ.જય ભીમ..જય બહુજન

અરવલ્લી : માલપુર કોર્ટમાં "ગેરબંધારણીય શબ્દ" નો પ્રયોગ કર્યો, હોવાનો વાલ્મિકી સમાજના આગેવાન લાલજી ભગતનો આક્ષેપ.👇👇👇👇https...
02/08/2025

અરવલ્લી : માલપુર કોર્ટમાં "ગેરબંધારણીય શબ્દ" નો પ્રયોગ કર્યો, હોવાનો વાલ્મિકી સમાજના આગેવાન લાલજી ભગતનો આક્ષેપ.
👇👇👇👇
https://youtu.be/C20pj1hWJsQ?si=9z3y0wZr-SMyGeXA





31/07/2025

#ઉદ્યમસિંહ_બલિદાન_દિવસ ❣️

જલિયાવાલા બાગ અને એમાં થયેલ હત્યાકાંડ તો યાદ હશે જ! હજારો લોકો પર ગોળીઓ વરસાવનાર જનરલ ડાયરનો બદલો છેક લંડન જઇને ડાયરને મોતને ઘાટ ઉતારી દીધો એવા ભારતીય ક્રાંન્તીવિર ઉધમસિંહને એમના શહીદ દિવસ નિમિત્તે કોટી કોટી વંદન સહ સલામ!!

- હિમાંશુ મેસરીયા

નૌશાદ સોલંકીએ પત્રકાર જગદીશ મહેતાના,આદિવાસી સમુદાયની ટિપ્પણી મુદ્દે, શું પ્રતિક્રિયા આપી,તો સાંભળો પૂર્વ ધારાસભ્ય નૌશાદ ...
25/07/2025

નૌશાદ સોલંકીએ પત્રકાર જગદીશ મહેતાના,આદિવાસી સમુદાયની ટિપ્પણી મુદ્દે, શું પ્રતિક્રિયા આપી,તો સાંભળો પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીને
👇👇👇👇👇👇
https://youtu.be/4hNdIMnukyc?si=5z1EnH1yChxHVfSa




25/07/2025

પત્રકાર જગદીશ મહેતાએ કર્યું,આદિવાસીઓનું અપમાન,આદિવાસીઓના અસ્વીત્વ સામે ઉઠાવ્યા સવાલો.
👇👇👇 https://youtu.be/SaB2-rrrxug?si=Qau9U_m6p1HASLyo





પત્રકાર જગદીશ મહેતાએ કર્યું,આદિવાસીઓનું અપમાન,આદિવાસીઓના અસ્વીત્વ સામે ઉઠાવ્યા સવાલો.👇👇👇 https://youtu.be/SaB2-rrrxug?si...
24/07/2025

પત્રકાર જગદીશ મહેતાએ કર્યું,આદિવાસીઓનું અપમાન,આદિવાસીઓના અસ્વીત્વ સામે ઉઠાવ્યા સવાલો.
👇👇👇 https://youtu.be/SaB2-rrrxug?si=Qau9U_m6p1HASLyo




18/07/2025

સાબરકાંઠા : હિંમતનગરના ઢુંઢર ગામમાં, ગામના દરબારોએ જાતિવાદી અપશબ્દો બોલીને,અનુસૂચિત જાતિ સમાજના યુવક ઉપર કર્યો હુમલો 👇👇👇👇👇👇 https://youtu.be/kPZrGIgIEaE?si=V2hQSydT5S8MHxmu






17/07/2025

ચીખલીમાં આંદોલન દરમીયાન,જીગ્નેશ મેવાણીએ પોલિસને કરાવ્યું કાયદાનું ભાન.




મોડાસિયા પરગણા બારગામ રોહિત સમાજ સેવા મંડળ, ધનસુરા ખાતે જરૂરિયાત મંદ બાળકોનો ડ્રેસ વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો...
14/07/2025

મોડાસિયા પરગણા બારગામ રોહિત સમાજ સેવા મંડળ, ધનસુરા ખાતે જરૂરિયાત મંદ બાળકોનો ડ્રેસ વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.





અરવલ્લી :મોડાસિયા પરગણા બારગામ રોહિત સમાજ મંડળ,ધનસુરા ખાતે જરૂરિયાત મંદ બાળકોને ડ્રેસ વિતરણ કરવામાં આવ્યો હતો.          ...
14/07/2025

અરવલ્લી :મોડાસિયા પરગણા બારગામ રોહિત સમાજ મંડળ,ધનસુરા ખાતે જરૂરિયાત મંદ બાળકોને ડ્રેસ વિતરણ કરવામાં આવ્યો હતો.
👇👇👇👇👇👇👇 https://youtu.be/l78iZrYyViI?si=KqcguB2IGtT3V0Z4




GSRTC બસના ST કંડકટરની સતર્કતા, મુસાફરીનો સોનાના દોરાની ચોરી થતા બચ્યો,મુસાફરોએ માન્યો કંડકટરનો આભાર.  👇👇👇 https://youtu...
12/07/2025

GSRTC બસના ST કંડકટરની સતર્કતા, મુસાફરીનો સોનાના દોરાની ચોરી થતા બચ્યો,મુસાફરોએ માન્યો કંડકટરનો આભાર.
👇👇👇 https://youtu.be/Wlz4_N3w-Ho?si=Jj5YcF7UKoKepe-G



રાજપીપળા કોર્ટમાં જવા વકીલે કર્યો,હર્ષ સંઘવીને ફોન,પોલિસ સાથે થયું ઘર્ષણ,જુઓ વાયરલ વિડીયો.👇👇👇 https://youtu.be/yRswNlv1j...
08/07/2025

રાજપીપળા કોર્ટમાં જવા વકીલે કર્યો,હર્ષ સંઘવીને ફોન,પોલિસ સાથે થયું ઘર્ષણ,જુઓ વાયરલ વિડીયો.
👇👇👇 https://youtu.be/yRswNlv1jWU?si=Cb6skrE97zl5juNI





Address

Arvalli
Modasa

Alerts

Be the first to know and let us send you an email when Bahujan Asmita Gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share