Explore Kathiyawad

Explore Kathiyawad follow કરો ગીર કાઠિયાવાડના vlog જોવા માટે....

24/08/2025

Ambardi safari park dhari

23/08/2025

જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર..ભાદરવી અમાસ મા લોકો પિતૃતર્પણ કરવા લોકો ઉમટી પડ્યા..

21/08/2025
18/08/2025

Shree Jivan Mukteswar Mahadev Temple dhari watch full video on youtube or facebook
Dhari News

17/08/2025

"100 વર્ષ થી પણ વધુ પ્રાચીન ભગવાન શિવ નું મંદીર. "
શ્રી જીવન મુક્તેશ્વર મહાદેવ મંદીર - ધારી !!
Shree Jivan Mukteswar Mahadev Temple Dhari ll Short Documentry video ||

directed and edited by - ‎ Ayush Jethva

Reporter - Jayesh Jethva

Supporting Staff - Shubham Bhatt , Henil Jethva

Produce By - ‎. Dhari News , Explore Kathiyawad

Thanks for Watching 🙏🏻 Please don't forget to share , like and follow our page ..

" Har Har Mahadev "

17/08/2025

ખોડીયાર ડેમ - ગળધરા , ધારી... તા.17/08/2025
ડેમ અંદાજીત 68.ફૂટ જેવો ભરાય ગયો છે ..

10/08/2025

Dhari - પોલીસસ્ટેશન માં યોજાય ધારી તાલુકા ગામ ના સરપંચો ની મીટિંગ.
ધારી P.I.જાડેજા સાહેબ અને ચલાલા P.I. વસોયા સાહેબ ની અધ્યક્ષતામાં સરપંચો ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટીંગ નો હેતુ ગામમા સી.સી.ટીવી કેમેરા લગાડવા ગામની અંદર આવતા દાહોદ ગોધરા ના મજૂરો ના આધાર કાર્ડ ,ફોટા વગેરે ગામના સરપંચો એ ગ્રામપંચાયત માં રાખવા અને ગામમાં કોઈપણ જાતનું ગુનાહિત કાર્ય બને તો પોલીસ ને તાત્કાલિક જાણ કરવી.. સરપંચ એ ગામનો પ્રથમ નાગરિક ગણાય છે એટલે સરપંચ એ ગામ ની અંદર થતી ગુના ખોરી ની જાણ પહેલા થતી હોય છે એટલે પોલીસ ને વાકેફ કરવી.
વગેરે જેવા ઉમદા હેતુથી આ મીટીંગ રાખવામાં આવીહતી

07/08/2025

📢Breaking news 📢
આજરોજ ધારીમા કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું ધગધગતુ આવેદનપત્ર...
જાણવા મળતી વિગત મુજબ ધારી કોંગ્રેસ તાલુકા પ્રમુખ રવિ હિરાણી ની આગેવાની માં ધારીમા નવી બનેલ ધારી નગરપાલિકા માં છેલ્લા નવ મહિના થી અધરતાલ ધારી ગામના અને આજુબાજુના પરા વિસ્તારના વણ ઉકેલ્યા પ્રશ્નો જેવાકે બે નંબર .આવક ના દાખલા લગ્ન નોંધણી રહીશ ના દાખલ.પ્રોપટી કાર્ડ ના પ્રસન્નો અને ધારી ગામની જનતા ને થતી હેરાનગતિ થી ત્રાસી જઇ રવિ હિરાણી એ નગરપાલિકા ને આડે હાથે લીધી હતી અને ધારી નગરપાલિકા અને ધારી મામલતદાર સાહેબ ને એક રોશભેર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ તકે મોટી સંખ્યા માં કોંગ્રેસ ના આગેવાનો ઉમટી પડયા હતા આ તકે રવિ હિરાણી તરફથી 15 દિવસ નું અલ્ટીમેટલ આપવામાં આવેલ છે કે જો 15 દિવસ માં ધારી ગ્રામ્ય જનતા ને પડતી મુશ્કેલી નો અત નહિ આવેતો ના છુટકે ગાંધી ચિધ્યા માર્ગે ઉપવાસ આંદોલન અને જેલ ભરો જેવા ક્રાયકર્મ રાખવામાં આવશે
જેની તમામ જવાબદારી ધારી નગરપાલિકા ની રહેશે .

29/07/2025

ધારી ગામ માં રેલવે ની સુવિધા બંધ થતાં ગ્રામજનો પરેશાન....

Beautiful ❤️
03/05/2025

Beautiful ❤️

20/04/2025

આજ રોજ શ્રી ગાયત્રી ફાઉન્ડેશન દ્વારા આઈસીયુ એમ્બ્યુલન્સનું લોકાપર્ણ કરવામાં આવ્યુ.

04/03/2025

Address

Dhari

Website

Alerts

Be the first to know and let us send you an email when Explore Kathiyawad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share