Gujju Shuklaji

Gujju Shuklaji કેમ છો મિત્રો!!
હું છું તમારો ગુજ્જુ શુકલાજી, તમારો મિત્ર અને હિતેચ્છું.
તમારો સપોર્ટ મારી પ્રેરણા બની સાથે રહે એ માટે આ પેજને ફોલો કરી દેજો.

13/07/2026

ગળધરા ખોડિયાર ધારી

#ગળધરા #ખોડલ #ગીર #રાવળ

18/02/2026

India v/s Netherlands
Live footage from Narendra Modi stadium, ahmedabad.

#ક્રિકેટ #વર્લ્ડકપ #અમદાવાદ #નરેન્દ્રમોદી #લાઇવ

02/02/2026

ભુવાપણી કરવા જ્યાતાં ભુવા મારા...

01/02/2026

નિખાલસ આનંદ 💓

#આનંદ #મોજ #નિખાલસ #દીકરી #દિકરી

27/01/2026

જય જલારામ સ્ટીમ ઢોકળા, ધારી.

ધારી તથા ધારી તાલુકાના ગામડાની સ્વાદપ્રિય જનતા માટે ખાસ, તમારા કોઈપણ શુભ પ્રસંગને સ્વાદ સાથે ગુણવતા સભર બનાવવા માટે જય જલારામ સ્ટીમ ઢોકળા તમારી સેવામાં હાજર છે.

#સ્ટીમઢોકળા #લાઇવ #ઢોકળા #શુભ

ચેલૈયા ધામ (બીલખા)આજથી 1262 વર્ષ પૂર્વે બિલખ ગામે શેઠ સગાળશા, તેમના પત્ની ચંગાવતી અને પુત્ર ચેલૈયો થઈ ગયા. આતિથ્યભાવ કેવ...
17/01/2026

ચેલૈયા ધામ (બીલખા)

આજથી 1262 વર્ષ પૂર્વે બિલખ ગામે શેઠ સગાળશા, તેમના પત્ની ચંગાવતી અને પુત્ર ચેલૈયો થઈ ગયા. આતિથ્યભાવ કેવો હોય તેનો દાખલો આપવા આજે પણ વાણિયાના ઘરે જન્મનાર શેઠ સગાળશાનું નામ લેવાય છે. અતિથિ બનીને પરીક્ષા કરવા આવનાર ભગવાનને હસતાં મુખે પોતાના પુત્ર ચેલૈયાને ખાંડણિયામાં ખાંડીને પીરસનાર શેઠ સગાળશા અને રાણી ચંગાવતીના તોલે કોઈ ન આવે.

#શેઠશગાળશા #ચેલૈયાધામ #બિલખા

Address

Dhari
365640

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujju Shuklaji posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share