એમ કે ઓનલાઈન M K Online

એમ કે ઓનલાઈન M K Online All Types Of Online Service
WhatsApp No- 94289 44165
આધાર કાર્ડ
પાન કાર્ડ
ચૂંટણી કાર્ડ
સરકારી યોજના

*👉🏻ફોર્મ ભરવાના છેલ્લા 2 દિવસ બાકી* ( *છેલી તારીખ - 30/04/2025* )  💥 *માનવ કલ્યાણ સાધન સહાય યોજના ૨૦૨૫-૨૬ ઓનલાઈન ફોર્મ શ...
27/04/2025

*👉🏻ફોર્મ ભરવાના છેલ્લા 2 દિવસ બાકી* ( *છેલી તારીખ - 30/04/2025* )

💥 *માનવ કલ્યાણ સાધન સહાય યોજના ૨૦૨૫-૨૬ ઓનલાઈન ફોર્મ શરૂ થઇ ગયા છે..*

👉 *મળવાપાત્ર સહાય (૨૫૦૦૦ હજારની મર્યાદામાં ટુલકીટ મળશે..)*

📆 *ફોર્મ ભરવાની છેલ્લી તારીખ* *30-04-2025*

➖ *નીચેના ધંધા માટે સહાય ચાલુ છે*
▪️ *સેન્ટીંગ કામ*
▪️ *વાહન સર્વિસ અને રીપેરીંગ*
▪️ *ભરતકામ(સીલાઈ મશીન)*
▪️ *પ્લમ્બર*
▪️ *બ્યુટી પાર્લર*
▪️ *ઇલેક્ટ્રિક એપ્લાયેન્સીસ*
▪️ *દૂધ દહીં વેચનાર*
▪️ *પાપડ બનાવટ*
▪️ *અથાણા બનાવટ*
▪️ *પંચર કીટ*

👉🏻 *નોંધ :- આ યોજના ડ્રો આધારિત છે..*
──────⊱❉✸❉⊰──────
💥 *🖥️ એમ.કે.ઓનલાઇન*
*મોં.🪀 ૯૪૨૮૯ ૪૪૧૬૫*
*મોં.🪀 ૯૫૫૮૫ ૦૨૦૧૬*
https://www.instagram.com/m.k_online_222?igsh=MTdzbzUwYXkxaXFvNw%3D%3D&utm_source=qr
━━━━━━━━━━━━━━━━━━━━
🙏 *આ મેસેજ તમારા મિત્રો અને બધા જ ગ્રૂપમાં શેર કરી દેજો....*

_*🏚️ ઘર બેઠા ફોર્મ ભરી આપવામાં આવશે.*_
💸પેમેન્ટ ઓનલાઇન (QR કોડ) થી કરી આપવુ
━━━━━━━━━━━━━━━━━━━━
➥ *વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટે⤵️*
🖥️ *એમ.કે.ઓનલાઈન*
મો.9428944165
મો.9558502016

💥 *ખેત ઓજાર સાધનો સહાય યોજના -2025*👉🏻 *ખાસ નોંધ - આ વખતે વહેલા તે પહેલાં ના ધોરણે અરજી મંજૂર કરવામાં નહીં આવે એની જગ્યા ...
26/04/2025

💥 *ખેત ઓજાર સાધનો સહાય યોજના -2025*

👉🏻 *ખાસ નોંધ - આ વખતે વહેલા તે પહેલાં ના ધોરણે અરજી મંજૂર કરવામાં નહીં આવે એની જગ્યા એ પોર્ટલ પર અરજી મેળવવાની સમય મર્યાદા પુર્ણ થયા બાદ તમામ અરજીઓનો ડ્રો કરવામાં આવશે અને અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે જે મુજબ પુર્વમંજુરી આપવામાં આવશે જેની નોંધ લેવી .*

▪️ *જરૂરી ડોક્યુમેન્ટ*
- આધાર કાર્ડ
- બૅન્ક પાસબૂક
- 7/12
▪️ *છેલ્લી તારીખ* - 15/05/2025

*🖥️ એમ.કે.ઓનલાઇન*
*મોં.🪀 ૯૪૨૮૯ ૪૪૧૬૫*
*મોં.🪀 ૯૫૫૮૫ ૦૨૦૧૬*

▪️ *નીચેના સાધન માં આપ ફોર્મ ભરી શકશો*👇🏻
1) *કમ્બાઇન્ડ હાર્વેસ્ટર*
2) *ટ્રેક્ટર* (20 PTO HP થી વધુ અને 60 PTO HP સુધીના)
3) *રોટાવેટર*
4) *પ્લાઉ* (તમામ પ્રકારના )
5) *વાવણિયા* (તમામ પ્રકારના )
6) *પાક સંગ્રહ સ્ટ્રક્ચર* (ગોડાઉન)
7) *કલ્ટીવેટર* (દાતિ)
8) *પોસ્ટ હોલ ડીગર* ( જમીન માં ખાડા કરવાનું)
9) *પાવર ટીલર*
10) *સનેડો*
11) *સ્માર્ટફોન* ની ખરીદી પર સહાય
12) વોટર કેરીંગ *પાઇપલાઈન*
13) *માલ વાહક વાહન*
14) *પાવર થ્રેસર*
15) *પમ્પ સેટ્સ*
16) *ટ્રેક્ટર ટ્રેલર*
17) *દવા છંટકાવ પંપ*
18) *હેરો* (તમામ પ્રકારના )
19) *તાડપત્રી*
20) *વિનોવીંગ ફેન*
21) બેલર ( *ટ્રેકટર સંચાલીત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન* )
22) *જમીન લેવલિંગ નો પાવડો*
23) *રોટરી પાવર ટીલર*

https://www.instagram.com/m.k_online_222?igsh=MTdzbzUwYXkxaXFvNw%3D%3D&utm_source=qr

*માનવ કલ્યાણ યોજના* *👉🏻 એમ.કે.ઓનલાઈન*https://chat.whatsapp.com/EPlyZUrIu5nJ95bpQSTY1x📝 *નીચે આપેલ વ્યવસાયોમાં ફોર્મ ભરી ...
16/04/2025

*માનવ કલ્યાણ યોજના*

*👉🏻 એમ.કે.ઓનલાઈન*
https://chat.whatsapp.com/EPlyZUrIu5nJ95bpQSTY1x

📝 *નીચે આપેલ વ્યવસાયોમાં ફોર્મ ભરી શકાશે*
📌 *દૂધ દહીં વેચનાર*
📌 *બ્યુટી પાર્લર*
📌 *પાપડ બનાવટ*
📌 *વાહન સર્વિસીંગ અને રીપેરીંગ*
📌 *પ્લમ્બર*
📌 *સેન્ટિંગ કામ*
📌 *ઇલેકટ્રીક એપ્લાયૅન્સીસ રીપેરીંગ*
📌 *અથાણા બનાવટ*
📌 *પંચરકિટ*

🔥 *25,000 સુધી સહાય અથવા ટૂલકીટ સહાય મળવા પાત્ર રહેશે*

https://www.facebook.com/share/1By1LLPaxy/

💢 *જરૂરી ડોક્યુમેન્ટ* 💢
📌 *આધાર કાર્ડ*
📌 *રેશનકાર્ડ*
📌 *ઉમર નો પુરાવો (જન્મનો દાખલો /આધાર કાર્ડ* )
📌 *ઇ-શ્રમ કાર્ડ(જો ન હોઈ તો અમે કાઢી આપીશું)*
📌 *જાતિનો દાખલો (સરકારશ્રી દ્વારા આધિકૃત કરેલ અધિકારીનો* )
📌 *આવકનો દાખલો*

✅ અમે આપને ઘરે બેઠા પણ ફોર્મ ભરી આપીશું...
ફાર્મ ભરવા માટે સંપર્ક કરો
•┈•••••••◈✿◈•••••••┈•
*એમ.કે.ઓનલાઇન*
94289 44165
95585 02016

🎗️ *એમ.કે_ઓનલાઇન....*   👉🏻 સમગ્ર ગુજરાતમાં વોટ્સએપ થી ઘર બેઠા ડોક્યુમેન્ટ મોકલી પાનકાર્ડ બનાવો *માત્ર રૂ. 199/-* માં.*⭕ ...
28/01/2025

🎗️ *એમ.કે_ઓનલાઇન....*

👉🏻 સમગ્ર ગુજરાતમાં વોટ્સએપ થી ઘર બેઠા ડોક્યુમેન્ટ મોકલી પાનકાર્ડ બનાવો *માત્ર રૂ. 199/-* માં.

*⭕ પાનકાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ :-*
👉🏻આધાર કાર્ડ (આગળ+પાછળ) નો ફોટો
👉🏻પાસપોર્ટ સાઈઝ 1 ફોટો
👉🏻સહીનો નમૂનો (સફેદ કોરા પેઈજ પર)
👉🏻મોબાઇલ નંબર
👉🏻જો લગ્ન થયેલ મહિલા હોય તો લગ્ન પહેલાનું પાપા નું અટક સાથે પૂરું નામ....
🏷️ https://wa.me/message/UVCGQXPYH6XOA1
*WhatsApp Group ⤵️*
https://chat.whatsapp.com/EPlyZUrIu5nJ95bpQSTY1x

*Instagram Page ⤵️*
https://www.instagram.com/reel/C45fjzJswWA/?igsh=MW5xbzRkNmtoazVhZQ==

મો_ 94289 44165
મો_ 95585 02016

*આપના મિત્રો અને બીજા ગ્રુપ માં મેસેજ શેર કરવા વિનંતી.......*
🔅🔅🔅🔅🔅🔅🔅

*🌱🌾ફાર્મર રજીસ્ટ્રેશન / 🚜ખેડુત આઇડી કાર્ડ / ખેડૂત નોંધણી* ના ફોર્મ ભરવાનું ચાલુ છે.*ખેતીવાડી ના 2000 ના હપ્તા પડતા હોય અ...
24/01/2025

*🌱🌾ફાર્મર રજીસ્ટ્રેશન / 🚜ખેડુત આઇડી કાર્ડ / ખેડૂત નોંધણી* ના ફોર્મ ભરવાનું ચાલુ છે.

*ખેતીવાડી ના 2000 ના હપ્તા પડતા હોય અથવા થોડા સમય થી હપ્તા ન પડ્યા હોય તેણે ફરજીયાત પણે આગામી 30 તારિખ સુધી ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેવું.*

*આપ ઘરે બેઠા પણ ફોર્મ ભરાવી શકો છો, ડોક્યુમેન્ટ મોકલવા ના રહેશે*

•┈•••••••◈✿◈•••••••┈•
➥ ઓનલાઇન ફોર્મ ભરવા માટે મળો

📲 : સંપર્ક નંબર :📱📱
*એમ.કે.ઓનલાઇન*
94289 44165
95585 02016

🪀 અમારા Whatsapp ગ્રુપમાં જોડાવા માટે-https://chat.whatsapp.com/EPlyZUrIu5nJ95bpQSTY1x

*Instagram Page ⤵️*
https://www.instagram.com/reel/C45fjzJswWA/?igsh=MW5xbzRkNmtoazVhZQ==

👉🏻 *મકાન ના ફોર્મ ભરવાની તારીખ માં વધારો... જેને પણ બાકી હોય એ 30/9/2024 સુધી માં ભરી દેવું* 💥 *પંડિત દીનદયાળ આવાસ યોજના...
16/09/2024

👉🏻 *મકાન ના ફોર્મ ભરવાની તારીખ માં વધારો... જેને પણ બાકી હોય એ 30/9/2024 સુધી માં ભરી દેવું*

💥 *પંડિત દીનદયાળ આવાસ યોજના...(૨૦૨૪-૨૫)*
▪️પાત્રતાના માપદંડ:-
આવક મર્યાદા ૬,૦૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.
▪️ મળવા પાત્ર સહાય :- *₹- ૧,૨૦,૦૦૦/-*
▪️બાંધકામ પૂર્ણ કરવાની સમય મર્યાદા:- *મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ ર વર્ષની છે.*

▪️ ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ:- *17/08/2024 થી 30/09/2024*

👉🏻 *રજુ કરવાના ડોકયુમેન્ટ:-*

➖ *અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો*
➖ *અરજદારનું લીવીંગ સર્ટીફીકેટ*(શિક્ષિત હોય તો)
➖ *આવકનો દાખલો* (મામલતદારશ્રી નો)
➖ *અરજદારનો રહેઠાણનો પુરાવો*
(આધાર કાર્ડ/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ કોઈ પણ માંથી એક )
➖ *જમીન માલિકીનું આધર આકારણી પત્રક*
▪️ *મકાન બાંધકામની રજા ચિઠ્ઠી*
▪️ *BPLનો દાખલો* ( જો હોય તો)
▪️ *ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રી શ્રી)ની સહીવાળો.*
▪️ *બૅન્ક પાસબુક*
▪️ *અરજદાર નો પાસપોર્ટ ફોટો*

▪️ *ખાસ નોંધ* :-જે લોકોના રેશન કાર્ડ માં E-KYC થયેલું હશે તે જ આ ફોર્મ ભરી શકશે.

•┈•••••••◈✿◈•••••••┈•
🌐 *`એમ.કે.ઓનલાઈન`*
📞 *મો.94289 44165*
*મો.95585 02016*

🪀 અમારા Whatsapp ગ્રુપમાં જોડાવા માટે-https://chat.whatsapp.com/EPlyZUrIu5nJ95bpQSTY1x

🌼 *એમ.કે_ઓનલાઈન...*🌼       ✳️ _જૂના ચૂંટણી કાર્ડ પરથી નવું *કલર ચૂંટણી કાર્ડ* બનાવી આપીશું._🔸✳️ _ચૂંટણી કાર્ડ ની  *કલર P...
21/07/2024

🌼 *એમ.કે_ઓનલાઈન...*🌼

✳️ _જૂના ચૂંટણી કાર્ડ પરથી નવું *કલર ચૂંટણી કાર્ડ* બનાવી આપીશું._🔸

✳️ _ચૂંટણી કાર્ડ ની *કલર PDF* ઘરે બેઠા મોકલી આપીશું._🔸

✳️ _ખોવાય ગયેલ કે તૂટી ગયેલ ચૂંટણી કાર્ડ પરથી *નવુ ચૂંટણી કાર્ડ* બનાવી આપીશું._🔸

✳️ _ચૂંટણી કાર્ડ માં *નામ,જન્મ તારીખ, સરનામું, ફોટો.* વગેરે સુધારા કરી આપીશું._🔸

✳️ *_નવું ચૂંટણી કાર્ડ કાઢી આપીશું._*🔸

ℹ️ _*તો આજે જ અમારો સંપર્ક કરો .*_

📞 *+91 94289 44165*

🪀 *Our WhatsApp Profile*
https://wa.me/919428944165

🪀 *Our WhatsApp Group*
https://chat.whatsapp.com/I60SrB9yUc5J9SPVN8hFBR

18/07/2024
🌼 *એમ.કે_ઓનલાઈન...*🌼       ✳️ _જૂના ચૂંટણી કાર્ડ પરથી નવું *કલર ચૂંટણી કાર્ડ* તાત્કાલિક બનાવી આપીશું._🔸✳️ _ખોવાય ગયેલ કે...
15/07/2024

🌼 *એમ.કે_ઓનલાઈન...*🌼

✳️ _જૂના ચૂંટણી કાર્ડ પરથી નવું *કલર ચૂંટણી કાર્ડ* તાત્કાલિક બનાવી આપીશું._🔸

✳️ _ખોવાય ગયેલ કે તૂટી ગયેલ ચૂંટણી કાર્ડ પરથી *નવુ ચૂંટણી કાર્ડ* બનાવી આપીશું._🔸

✳️ _ચૂંટણી કાર્ડ માં *નામ,જન્મ તારીખ, સરનામું, ફોટો.* વગેરે સુધારા કરી આપીશું._🔸

✳️ *_નવું ચૂંટણી કાર્ડ કાઢી આપીશું._*🔸

✳️ _ચૂંટણી કાર્ડ નું કામ ઘરે બેઠા કરી આપીશું._🔸

ℹ️ _*તો આજે જ અમારો સંપર્ક કરો .*_

📞 *+91 94289 44165*
📞 *+91 95585 02016*

📌 https://www.instagram.com/m.k_online_222?igsh=MXBvZ2N1NHRtYmhnMA==

🪀 *Our WhatsApp Profile*
https://wa.me/919428944165

🪀 *Our WhatsApp Group*
https://chat.whatsapp.com/EPlyZUrIu5nJ95bpQSTY1x

Address

Vavdi
Dhrangadhra
363310

Alerts

Be the first to know and let us send you an email when એમ કે ઓનલાઈન M K Online posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to એમ કે ઓનલાઈન M K Online:

Share