Jadeja Ni Jamavat

Jadeja Ni Jamavat સાહિત્ય અને હાસ્ય કલાકાર .. History , Jokes, And Motivation Speaker..

26/08/2026

અમે નીસરણી બનીને દુનિયામા ઉભા રે ચડનારા કોઈ ન મૈળા..
ગામ ટીંબડી રઘુભાઈ આહીરના આંગણે દેશી મોજ લોકશાહિત્યકાર રાજુભાઇ આહીર સાથે.જય ગુરૂદેવ

18/08/2026

જગ આખુ જાકરો દીયે તેદી આહિર બન્યોતો બાપ પછી જંગ ખેલી જુનાણે એને રાને દીધાતા રાજ,
એવા લોકસાહિત્યનો જેને મીઠો મહેરામણ કહીશકાય એવા મારા જીગરી દોસ્ત રાજુભાઇ આહીર આપનો ખુબખુબ આભાર મિત્ર જય મુરલીધર🙏🙏

18/08/2026

પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રીલાલબાપુ બ્રહ્મચારીજી આજે મારા જન્મ દિવસે આપના ચરણોમા સાદર પ્રણામ મારૂ જીવન ધન્ય થઈ ગયુ બાપુ આપ જેવા મહાન સંત મને ગુરૂ સ્વરૂપે મળયા હુ આજે જે કાઈપણ છુ તે આપનિ કૃપાથીજ છૂ આપના ચરણોમાં લાખ લાખ વંદન🙏🙏જય ગુરૂદેવ

18/08/2026

સાહિત્ય જગતની જેના મુખે સરિતા વહેછે એવા મારા પરમ મિત્ર મુકેશભાઈ બારોટજી આપનો ખુબખુબ આભાર🙏🙏

13/08/2026

લોક સાહિત્યનો છલકતો સાગર અને ગુજરાત કોંગ્રેસ O B C વિભાગના કાર્યકારી પ્રમુખ અને મારા જીગરજાન મિત્ર રાજુભાઇ આહીર ને જન્મ દિવસની મારા શબ્દોથી શુભ કામના.Happy birthday bheru👍👍

29/07/2026

પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રીલાલબાપુ બ્રહ્મચાજી આપ સર્વોના હરએક શુભ સ્વપના પુરાકરે એવી ગુરુપૂર્ણિમાની મારી આપ સર્વે મિત્રોને શુભ કામના..જય ગુરૂદેવ🙏🙏

16/07/2026

આહીર કુળ ની અમીરાત ને ગજડીગામનુ જેને ગૌરવ કહી શકાય એવા લોકશાહિત્યકાર રાજુભાઇ આહીર મારા મહેમાન બન્યા પછી અમે બન્ને મિત્રો વચ્ચે જે સાહિત્યની સરવાણી ફૂટી તે દરેક મિત્રોએ પરિવાર સાથે સાંભળવા જેવીછે.. હાલી અયોધ્યા રામને વળાવવા.. અને કોને સુ ન પૂછવુ એ પ્રત્યેક વ્યક્તિએ નોંધ લેવાજેવી વાતછે..જય ગુરૂદેવ

14/07/2026

સૌરાષ્ટ્રમા સંત સુરા જતી અને સતી ઓ જન્મવાનુ કારણ સુ દીકરી ને સાસરે જતી વખતે આસુ સુખના હોયછે કે દુઃખના સાંભળો મારા આંગણે પધારેલ લોકશાહિત્યકાર રાજુભાઇ આહીરના મુખેથી વાત..જય ગુરૂદેવ

25/06/2026

ખેડૂતોના દરેક પ્રશ્ન નો જવાબ આ એકજ વીડિયોમાં

20/06/2026

જો તમને "ભૂતનો"ભય લાગતો હોય તો આ વીડિયો તમારા માટે છે

Address

Mota Vagudad
Dhrol
361210

Website

Alerts

Be the first to know and let us send you an email when Jadeja Ni Jamavat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share