ranjitsinh sindha

ranjitsinh sindha પ્રમુખ સર્વ સમાજ સેના આણંદ જિલ્લો

26/01/2024

જનકલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ વતી નાના ભૂલકાઓ ને સ્કૂલ કીટ વિતરણ , ઊગમનાપુરા પ્રાથમિક શાળા ધુવારણ
#મારા_બાળકો

25/01/2024

#સર્વ_સમાજ_સેના_ગુજરાત
બોરસદ તાલુકા ના કઠાણા ગામ ના રામપુરા અંબાજી મંદિર વિસ્તાર માં સંદીપ નું જૂનું ઘર પાડવાની શરૂઆત થઈ ગઈ છે.
બાપુ આપ શ્રી નો ખુબ ખુબ આભાર કે આપ અનાથ જરૂરમદ બાળકો ની જિંદગી બદલવા ના નિમિત બનો છો.
#સર્વ_સમાજ_સેના_આનંદ_ટીમ
*પ્રમુખ સર્વ સમાજ સેના આણંદ
*રણજીતસિંહ સિંધા 084607 62317
Pinakin Zala Pinakin Zala
Ranjitsinh Sindha Vishalsinh Darbar Vishalsinh Sindha Dilip Jadav Dashrath Rajput Rajput Harshad Solanki
#મારા_બાળકો

સંદીપ નું ઘર બનવા જય રહિયું છે આવો સાથે મળી પૂરું કરીએ. મદદ માટે 8768888088 g py

09/01/2024
07/01/2024

સર્વ સમાજ સેના મહીસાગર જિલ્લા માં સ્નેહ મિલન
#સર્વ_સમાજ_સેના_આનંદ

હું પણ જઈ રહીયો છું
05/01/2024

હું પણ જઈ રહીયો છું

30/12/2023
30/12/2023

જનકલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ધુવારણ યુવા સંગઠન વતી તમામ અમારા મિત્રો થકી તેમજ તમામ સહયોગી સાથી મિત્રો વતી , વિધુતબોર્ડ પ્રાથમિક શાળા geb ધુવારણ માં 1 થી 7 ધોરણ માં જરૂરિયાતમંદ બાળકો ને પેન્સિલ રબર કંપાસ બોક્સ નોટો ચોપડા બોલપેન જેવી નાની અમથી કીટ નું ટોટલ 60 થી 70 બાળકો ને વિતરણ કરવામાં આવી . બીજી આવી ટોટલ 200 થી વધારે કીટ નું વિતરણ કરવાનું હોવાથી અમને અવશ્ય સપોર્ટ કરતા રહો એવી આશા.
#સર્વ_સમાજ_સેના_આનંદ



માત્ર આ કીટ ની કિંમત 100 રૂપિયા છે. તમે પણ આ સેવાકીય કાર્ય માં સહભાગી બની શકો છો . તેમજ તમામ મિત્રો સાથ સહકાર આપશો.
➡️જો તમને અમારું કામ ગમતું હોય અને સહકાર આપવા માગતા હોય તો⬇️
Account no -03040200000310
Bank Name -Bank of baroda.
IFSC CODE :-BARB0DHUVAR

28/12/2023

આજ રોજ ખંભાત તાલુકા ના નગરા ગામ માં બાપ વિહોણી ત્રણ બહેનો ની જિંદગી બદલવા માં સહભાગી બનવાનો મોકો મળ્યો.
#સર્વ_સમાજ_સેના_આનંદ ટીમ ના એક નાનકડા પ્રયાશ થી આજે નાની દીકરીઓ ને Mahipatsinh chauhan બાપુ પોતે આવી શિક્ષણ એજ કલ્યાણ સંકુલ પર શિક્ષણ માટે લઈ ગયા.
#સર્વસમાજસેના ટીમ mahipatsinh chuhan
જિલ્લા પ્રમુખ શ્રી Ranjitsinh Sindha બાપુ
ખંભાત તાલુકા પ્રમુખ શ્રી Jaydeep Sindha
ખંભાત તાલુકા ઉપપ્રમુખ શ્રી Dipak Zala Makwana
બોરસદ તાલુકા મંત્રી શ્રી
Pinakin Zala Pinakin Zala
#સર્વસમાજસેના
Vishalsinh Sindha વિશાલસિંહ દરબાર

Address

Dhuvaran

Website

Alerts

Be the first to know and let us send you an email when ranjitsinh sindha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share