Mahesh Thakor Deesa

Mahesh Thakor Deesa M.Thakor

Team India are the 2025 Champions Trophy winners India 🇮🇳🏆  |
09/03/2025

Team India are the 2025 Champions Trophy winners India 🇮🇳🏆

|

 #વૈકુંઠ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ ની ઉપસ્થિત સ્થિતિમા આજરોજ પ્રદેશ હોદ્દેદારો ...
25/01/2025

#વૈકુંઠ

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ ની ઉપસ્થિત સ્થિતિમા આજરોજ પ્રદેશ હોદ્દેદારો અને જીલ્લા પ્રમુખશ્રીઓ ની પ્રદેશ કારોબારી મીટીંગ યોજાઈ...

 ાંતિ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહજીના 92 વર્ષની ઉંમરે થયેલ નિધનથી દેશે એક શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી અને શ્રદ્ધેય...
26/12/2024

ાંતિ
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહજીના 92 વર્ષની ઉંમરે થયેલ નિધનથી દેશે એક શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી અને શ્રદ્ધેય નેતા ગુમાવ્યા છે. તેમના સમર્પિત જીવન અને દેશસેવાના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.

22/12 /2024 બનાસકાંઠા ઠાકોરજી
14/12/2024

22/12 /2024 બનાસકાંઠા ઠાકોરજી

*💐 સ્નેહમિલન સમારોહ*💐દિલ્હી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહક...
05/12/2024

*💐 સ્નેહમિલન સમારોહ*💐

દિલ્હી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહજી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની ઉપસ્થિતિમાં કેન્દ્ર મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજી દ્વારા આયોજિત સેન્હમિલન સમારોહમાં ગાંધીનગર દક્ષિણ વિધાનસભા MLA & *ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના( GKTS)ના પ્રદેશ અધ્યક્ષ શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ* હાજર રહ્યા.

લિ.
મહેશ ઠાકોર ખરડોસણ મિડિયા કન્વીનર

  🎈 અમારા સાથી મિત્ર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના  #અમદાવાદ_જિલ્લા પ્રમુખ  #શ્રી_અનિલજી_એન_ઠાકોર ને જન્મદિવસ ની ખુબ ખુબ શુ...
25/11/2024

🎈

અમારા સાથી મિત્ર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના #અમદાવાદ_જિલ્લા પ્રમુખ #શ્રી_અનિલજી_એન_ઠાકોર ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ....🎂💐

21/11/2024

*અમદાવાદના હત્યારા બૂટલેગરોની બકરી ડબ્બે:* કાગડાપીઠ હત્યાકેસના આરોપી હાથમાં હાથકડી અને લંગડાતાં લંગડાતાં ઘટનાસ્થળે પહોંચ્યા, હાથ જોડી માફી માગી; ટોળાં એકઠાં થયાં

 #શ્રદ્ધાંજલી_બેસણુ સ્વ- #અલ્પેશજી સુરસંગજી ઠાકોર  (ઠાકોર સેના ખાડીયા વોર્ડ મહામંત્રી)તારીખ 21/11/2024 ને ગુરુવાર સ્થળ -...
20/11/2024

#શ્રદ્ધાંજલી_બેસણુ

સ્વ- #અલ્પેશજી સુરસંગજી ઠાકોર
(ઠાકોર સેના ખાડીયા વોર્ડ મહામંત્રી)
તારીખ 21/11/2024 ને ગુરુવાર
સ્થળ - ગામ - #પાલાવાસણા
તા:જી - #મહેસાણા
નિવાસ સ્થાન - પાણીની ટાંકી પાસે - ઇન્દિરા નગર પરામાં

વાવ વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત એટા ગામ ખાતે શ્રી સ્વરુપજી ઠાકોર સાહેબના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રી અલ્પેશ...
10/11/2024

વાવ વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત એટા ગામ ખાતે શ્રી સ્વરુપજી ઠાકોર સાહેબના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબની જાહેર સભા.

વાવ વિધાનસભાની પેટાચૂંટણી અંતર્ગત ભાભર તાલુકાના કુવાળીયા, ભોડાળીયા, ભીમબોરડી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસંપર્ક
10/11/2024

વાવ વિધાનસભાની પેટાચૂંટણી અંતર્ગત ભાભર તાલુકાના કુવાળીયા, ભોડાળીયા, ભીમબોરડી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસંપર્ક

Happy birthday 🎈Thakor saheb
07/11/2024

Happy birthday 🎈Thakor saheb

Donald Trump's Net Worth : અમેરિકાની રાષ્ટ્રપ્રમુખ 2024ની ચૂંટણી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જીતી લીધી છે...
06/11/2024

Donald Trump's Net Worth : અમેરિકાની રાષ્ટ્રપ્રમુખ 2024ની ચૂંટણી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જીતી લીધી છે. અમેરિકન મીડિયા હાઉસ ફોક્સ ન્યૂઝે ડોનાલ્ડ ટ્રમ્પને વિજય જાહેર કર્યા છે. હવે તેઓ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનશે. તેમણે આ જીતને અવિશ્વસનીય ગણાવી છે. ડોનાલ્ડ ટ્રમ્પની ગણતરી અમેરિકાના સૌથી ધનિક નેતાઓમાં થાય છે. જો આપણે તેની સંપત્તિની વાત કરીએ તો તેની પાસે અબજો ડોલરની સંપત્તિ છે. આ સિવાય તેમનો બિઝનેસ આખી દુનિયામાં ફેલાયેલો છે. જે મીડિયા, ટેક્નોલોજીથી લઈને રિયલ એસ્ટેટ સુધી વિસ્તરેલો છે. ચાલો જાણીએ ટ્રમ્પની નેટવર્થ કેટલી છે?

Address

Disa

Telephone

+919558164485

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahesh Thakor Deesa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mahesh Thakor Deesa:

Share

Category