Dwarka Nagri

Dwarka Nagri Dwarka Nagari page which is the latest information that comes to the rhythm Our aim is to give you e

01/06/2026
રાજાધિરાજ શ્રી દ્વારકાધીશ પ્રભુના શ્રૃંગાર દર્શન અને સૂકામેવા મનોરથ ના દર્શન...Jay dwarkadhish 🚩🚩
01/06/2026

રાજાધિરાજ શ્રી દ્વારકાધીશ પ્રભુના શ્રૃંગાર દર્શન અને સૂકામેવા મનોરથ ના દર્શન...

Jay dwarkadhish 🚩🚩

01/06/2026

રાજાધિરાજ શ્રી દ્વારકાધીશ પ્રભુના શ્રૃંગાર આરતી દર્શન

Jay dwarkadhish 🚩🚩

રાજાધિરાજ શ્રી દ્વારકાધીશ પ્રભુના શ્રૃંગાર દર્શન Jay dwarkadhish 🚩🚩
01/06/2026

રાજાધિરાજ શ્રી દ્વારકાધીશ પ્રભુના શ્રૃંગાર દર્શન

Jay dwarkadhish 🚩🚩

31/05/2026

દર વર્ષની જેમ આ વર્ષે પણ મીઠાપુર પ્રિમિયર લીગ ૨૦૨૬ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન થયું

દેવભૂમિ દ્વારકા ના મીઠાપુર DAV પબ્લિક સ્કૂલ ખાતે છેલ્લા 17 થી પણ વધુ દિવસથી રમાઈ રહેલ એમ પી એલ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની અંદર (૫૦) થી પણ વધારે ટીમો દ્વારા ભાગ લીધો હતો જ્યારે આજરોજ તારીખ 31/05/2026 ના રોજ ફાઇનલ મેચ નું આયોજન થયું હતું જેમાં ટાટા કેમીકલ્સ એમ્પ્લોય ની ટીમ સોલાર સોલ્ટ તથા મીઠાપુર પોલીસ સ્ટાફ વચ્ચે રસાકસી નો જંગ જામ્યો હતો અને આ જંગ ની અંદર મીઠાપુર પોલીસ ટીમ નો વિજય થયો હતો. જ્યારે આ સમગ્ર ટુર્નામેન્ટ કરવા બદલ લોકોએ ટાટા કેમિકલ સ્પોર્ટ એન્ડ કલ્ચર કમિટીનો આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે આ સમગ્ર આયોજનની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ સમગ્ર નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની મજા માણી હતી. જ્યારે આ ટુર્નામેન્ટ રમાડવા પાછળનો હેતુ કંપની એમ્પ્લોય અને કોન્ટ્રાક્ટર ભાઈઓ એકબીજાની નજીક આવે અને આત્મીયતા જળવાઈ રહે તે હેતુથી આ સમગ્ર મીઠાપુર પ્રીમિયમ લી. ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

રીપોર્ટ જેસાભા કેર
દેવભૂમિ દ્વારકા મીઠાપુર

31/05/2026

રાજાધિરાજ શ્રી દ્વારકાધીશ પ્રભુના શ્રૃંગાર આરતી દર્શન...

Jay dwarkadhish 🚩🚩

રાજાધિરાજ શ્રી દ્વારકાધીશ પ્રભુના શ્રૃંગાર દર્શન...Jay dwarkadhish 🚩🚩
31/05/2026

રાજાધિરાજ શ્રી દ્વારકાધીશ પ્રભુના શ્રૃંગાર દર્શન...

Jay dwarkadhish 🚩🚩

Address

Dwarka
361335

Website

Alerts

Be the first to know and let us send you an email when Dwarka Nagri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dwarka Nagri:

Share