Public Daily India

Public Daily India सारे सवाल मुस्कुराते हुए पूछते हैं, चि

30/05/2026
30/05/2026

અધિક માસ પૂર્ણિમાએ દ્વારકાધીશ મંદિરમાં મંગલા દર્શનના સમયમાં ફેરફાર

દ્વારકાના જગતમંદિરમાં આવતીકાલે અધિક માસ પૂર્ણિમા નિમિત્તે મંગલા દર્શન અને આરતીના સમયમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે. ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી સવારે 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી મંગલા દર્શનનો લાભ આપવામાં આવશે, જ્યારે મંગલા આરતી સવારે 5 વાગ્યે યોજાશે. મંદિર પ્રશાસને શ્રદ્ધાળુઓને સમયસર પહોંચવા અપીલ કરી છે.

દ્વારકા માટે CCTV & COMPUTER ક્ષેત્રમાં નોકરીની તક 🔥ઓફિસ અને ફિલ્ડ વર્ક માટે સ્ટાફ ની જરૂર છે.ઇન્ટરવ્યૂ કાલે સાંજે 4 થી ...
23/05/2026

દ્વારકા માટે CCTV & COMPUTER ક્ષેત્રમાં નોકરીની તક 🔥
ઓફિસ અને ફિલ્ડ વર્ક માટે સ્ટાફ ની જરૂર છે.
ઇન્ટરવ્યૂ કાલે સાંજે 4 થી 6 વાગ્યા સુધી.
📞 9978123146

21/05/2026

બંધ હોટેલમાં ચોરીનો ભેદ ઉકેલાયો, પાંચ શખ્સ ઝડપાયા..

યાત્રાધામ દ્વારકા નજીક રૂપેણ બંદર વિસ્તારમાં આવેલી લાંબા સમયથી બંધ પડેલી એક હોટેલમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. હોટેલના પાછળના દરવાજાને નુકસાન પહોંચાડી અંદર પ્રવેશેલા તસ્કરોએ ટીવી, એસી, પંખા તેમજ કોમ્પ્યુટર સંબંધિત સામાનની ચોરી કરી હતી.

આ મામલે દ્વારકા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ચોરી થયેલો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. પોલીસે બસીર પટેલીયા, જાવેદ લુચાણી, ઇમામશાહ શેખ, અરમાનશા ફકીરબાવા અને કનૈયાલાલ હિંડોચાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Address

1st Floor, Shreeji Shopping Center, Near City Palace Hotel
Dwarka
361335

Alerts

Be the first to know and let us send you an email when Public Daily India posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Public Daily India:

Share