Maru Dwarka

Maru Dwarka Maru Dwarka is a Dwarka News Channel. We are happy to keep you update about Devbhumi Dwarka District an

20/07/2025

ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરવા ભક્તો લાંબી કતારો માં ભક્તો આનંદ થી ચાલુ વરસાદ વચ્ચે દર્શન નો લાભ લીધો

19/07/2025

યાત્રાધામ દ્વારકામાં આવેલ સંગમ ધાટ રામમંદિર પાસે ચાર ધાટ પર જવાની મનાઇ છે. તો એક સીરિયલ કે ફીલમ નું શુટીંગ ની મંજુરી કોને આપી કે વહીવટ કરાયો?

અરે ભાઈ શુટીંગ ના પ્રોડ્યુસર મલાઇ ના બોક્સ આપી દે પછી તંત્ર ના આખ આડ કાન....

દ્વારકા નગરપાલિકા ચીફ ઓફિસર ઉદય નશીત ની ઉપલેટા ખાતે બદલી. દ્વારકા નગરપાલિકામાં નવા ચીફ ઓફિસર તરીકે અશ્વિન ગઢવી મુકાયા.. ...
18/07/2025

દ્વારકા નગરપાલિકા ચીફ ઓફિસર ઉદય નશીત ની ઉપલેટા ખાતે બદલી. દ્વારકા નગરપાલિકામાં નવા ચીફ ઓફિસર તરીકે અશ્વિન ગઢવી મુકાયા..

🦚🌍❤️

18/07/2025

કલ્યાણપુર તાલુકાના જામ રાવલ ગામે દેવું ભગતની 13 મી પુણ્યતિથિ ગુજરાત પત્રકાર એકતા પરિષદના ઉપપ્રમુખ મનોજભાઈ સોની તેમજ તેમની ટીમ દ્વારા ગામ ધુમપુરા ઉજવવામાં આવી. 28,000 બાળકોએ ભોજન પ્રસાદ ગ્રહ કર્યો તેમ જ દરેકને ભાગવત ગીતા નું વિતરણ કરાયું. 1500 અનાજની કીટ વિધવા મહિલાઓને આપવામાં આવી

15/07/2025

દ્વારકાના મીઠાપુર પાસે ટ્રક બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. સુરજકરાડી GIDC પાસે ઓખા મીઠાપુર હાઇવે પર ટ્રકે બાઈક ચાલકને હડફેટે લીધો. બાઈક ચાલાક ગંભીર રીતે ઘવાતા 108 ની મારફતે ટાટા હોસ્પિટલ મીઠાપુર ખાતે લઇ જવાયો. બાઈક ચાલાકને વધારે સારવાર માટે જામનગર રીફર કરવામાં આવ્યો. ઘટનાની જાણ થતા મીઠાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી...

14/07/2025

યાત્રાધામ દ્વારકામાં આવેલ ગોમતી ધાટ પર જોખમી સ્નાન લીલી છમ સેવારો ના ગંજ જામી ગયા છે સફાઇ કયારે?

શ્રી ચમત્કારી હનુમાનજી મંદિર, મીઠાપુર ખાતે ભવ્ય ધ્વજારોહણ
13/07/2025

શ્રી ચમત્કારી હનુમાનજી મંદિર, મીઠાપુર ખાતે ભવ્ય ધ્વજારોહણ

શ્રી રઘુવંશી સેવા સમાજ સુરજકરાડી–મીઠાપુર દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો
13/07/2025

શ્રી રઘુવંશી સેવા સમાજ સુરજકરાડી–મીઠાપુર દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

13/07/2025

દ્વારકા માં આવેલ ભડકેશ્વર મહાદેવ મંદીર દરીયા કિનારે દસ થી પંદર ફૂટ ઊંચા મોજા ઉછાળતા જોવા મોટી સહેલાણીઓ મોટીસંખ્યામાં ઉમટીયા

🔱

12/07/2025

ગઈકાલે પાલભાઈના પુતળા પર પાટું લાગ્યા બાદ આજે પાલભાઈ આંબલિયાની દ્વારકાથી પ્રતિક્રિયા

12/07/2025

દ્વારકા આવતા રાજસ્થાનનાં પ્રવાસીઓને અકસ્માત નડ્યો. દ્વારકા નજીક ઓખા મઢી ટોલ પ્લાઝા પાસે ગાય આડે આવતા કાર પલ્ટી...

ગાયને બચાવવાં જતા કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવ્યો. સદનસીબે મોટી જાનહાની ટળી ઓખા મઢી ટોલ પ્લાઝા એમ્બયુલેન્સ ઘટના સ્થળે પહોંચી...

12/07/2025

HARI OM APP ફ્રોડ સામે દ્વારકા મંદિર વ્યવસ્થાપક સમિતિ વહિવટદાર દ્વારા સ્પષ્ટ રૂપે જાણકારી આપી

🙏

Address

Dwarka

Alerts

Be the first to know and let us send you an email when Maru Dwarka posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Maru Dwarka:

Share