Halar_Update_ News

Halar_Update_ News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Halar_Update_ News, Media/News Company, railway station Road Shivam complex jamkhambhaliya, Dwarka.
(1)

દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાનું સંપૂર્ણ સ્થાનિક અખબાર એટલે હાલાર અપડેટ

➡️ *દેવભૂમિ દ્વારકા જિલ્લાની પળે પળ ની અપડેટ માટે ➡️ Follow page
➡️ સત્ય અને સચોટ સમાચાર ...✍️
➡️ Social Media Community of Dwarka District

04/09/2025

લાંબી રાહ બાદ જામનગર પર વરુણદેવ વરસાવ્યું વ્હાલ: વીજળીના ચમકારા સાથે તોફાની વરસાદ

04/09/2025

04/09/2025

પવિત્ર યાત્રાધામ દ્વારકામાં વર્ષ 1965 માં નાપાક પાકિસ્તાન દ્વારા ભાદરવા સુદ બારસના દિવસે 20 મિનિટમાં 156 જેટલાં બોમ્બે ફ...
04/09/2025

પવિત્ર યાત્રાધામ દ્વારકામાં વર્ષ 1965 માં નાપાક પાકિસ્તાન દ્વારા ભાદરવા સુદ બારસના દિવસે 20 મિનિટમાં 156 જેટલાં બોમ્બે ફેંક્યા હતાં. પરંતુ દ્વારકાના રક્ષણહાર જ દ્વારકાધીશ હોય એમ તમામ બોમ્બ દ્વારકાનાં જંગલમાં પડતા દ્વારકા મંદિરની કાંકરી પણ હલી ન હતી. જે બોમ્બના અવશેષો આજે પણ શારદાપીઠ લાઈબ્રેરીમાં જોવા મળે છે. આ દિવસને ત્યારથી વિરાટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

દિલ્હી ખાતે ગુજરાતના સરપંચો અને આગેવાનો માટે ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાઇ રહી છે. જેમા લાલપુરનાં નવાગામનાં યુવા સરપ...
03/09/2025

દિલ્હી ખાતે ગુજરાતના સરપંચો અને આગેવાનો માટે ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાઇ રહી છે. જેમા લાલપુરનાં નવાગામનાં યુવા સરપંચ હરીશભાઈ સાગઠીયા સહીત જામનગરનાં 6 સરપંચને આમંત્રિત કરવામાં આવ્યા છે.સાથે સાથે ખંભાળિયનાં બેહ ગામ અને ધરમપુર પંચાયતનાં સરપંચની પસંદગી કરીને તેમને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

03/09/2025

જામનગર એસપી ડો. રવિ મોહન સૈનીની અઘ્યક્ષ સ્થાને સિટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ ફરવામા આવ્યું હતું. સાથે જ ગણપતિ પંડાલની વિઝિટ પણ કરાઇ હતી. તેમજ ગણેશ મહોત્સવ, ઇદે મિલાદ તહેવાર અન્વયે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે અન્વયે જરૂરી સુચન માર્ગદર્શન આપ્યા હતા.

ભાણવડના ઘુમલી આશાપુરા મંદિર સહિત હાલારમાં 6 સ્થળે મંદિરમાં ચોરી કરનાર ટોળકીને જામનગર એલસીબીએ પકડી પાડી છે. લાલપુર તાલુકા...
03/09/2025

ભાણવડના ઘુમલી આશાપુરા મંદિર સહિત હાલારમાં 6 સ્થળે મંદિરમાં ચોરી કરનાર ટોળકીને જામનગર એલસીબીએ પકડી પાડી છે. લાલપુર તાલુકાના ગંગાવાવ આશ્રમથી પાસે રોડ ઉપરથી આરોપી નાથા વીરાભાઇ ખરા, રવિ વીરાભાઇ ખરા, ખોડા ઉર્ફ ભરત માનસૂરભાઈ ખરા, ખીમા પુંજાભાઇ રાઠોડને પકડી પાડ્યા છે. તપાસમાં 6 મંદિરમાં થયેલ ચોરીઓનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે. પોલીસે ૩,૬૬,૦૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડ્યા છે. આરોપીઓ રાત્રે ચોરી કરવા માટે ગામથી દુર સીમ વિસ્તારમા આવેલ મંદિરને ટારગેટ કરી ધાતુના છતરની ચોરી કરતા હોવાનો ભાંડાફોડ થયો છે.

03/09/2025

ભાણવડના ઘુમલી આશાપુરા મંદિર સહિત હાલારમાં 6 સ્થળે મંદિરમાં ચોરી કરનાર ટોળકીને જામનગર એલસીબીએ પકડી પાડી છે. લાલપુર તાલુકાના ગંગાવાવ આશ્રમથી પાસે રોડ ઉપરથી આરોપી નાથા વીરાભાઇ ખરા, રવિ વીરાભાઇ ખરા, ખોડા ઉર્ફ ભરત માનસૂરભાઈ ખરા, ખીમા પુંજાભાઇ રાઠોડને પકડી પાડ્યા છે. તપાસમાં 6 મંદિરમાં થયેલ ચોરીઓનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે. પોલીસે ૩,૬૬,૦૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડ્યા છે. આરોપીઓ રાત્રે ચોરી કરવા માટે ગામથી દુર સીમ વિસ્તારમા આવેલ મંદિરને ટારગેટ કરી ધાતુના છતરની ચોરી કરતા હોવાનો ભાંડાફોડ થયો છે.

03/09/2025

જામનગરના ધ્રોલમાં કામધેનુ એગ્રો સેન્ટરમાંથી નકલી જંતુનાશક દવાની બોટલ મળી આવતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. કંપનીના ઇન્વેસ્ટિગેશન ઓફિસરે એગ્રો માલિક હશમુખ પનારા સામે કોપરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

03/09/2025

ખેડૂત મિત્રો ચેતી જજો: ધ્રોલમાં કામધેનુ એગ્રોમાંથી નકલી જંતુનાશક દવા મળી આવતા ગુનો નોંધાયો

Address

Railway Station Road Shivam Complex Jamkhambhaliya
Dwarka

Telephone

+917600146740

Website

Alerts

Be the first to know and let us send you an email when Halar_Update_ News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Halar_Update_ News:

Share