જય શ્રી દ્વારકાધીશ દ્વારકા

  • Home
  • India
  • Dwarka
  • જય શ્રી દ્વારકાધીશ દ્વારકા

જય શ્રી દ્વારકાધીશ દ્વારકા Instagram I'd
(1)

"હે ગુરુવર સર્વ જગત નું કલ્યાણ કરજે"આજ નાં મંગળા દર્શન
17/04/2025

"હે ગુરુવર સર્વ જગત નું કલ્યાણ કરજે"

આજ નાં મંગળા દર્શન

24/03/2025

હું ક્યારેય રાજકીય કે ધાર્મિક ટીપ્પણીઓ નથી કરતો પણ આ વાત જગત નાં બાપ દ્રારકાવાળા ની આવી છે તો રેવાયુ નહીં...આ લોકો બફાટ કરે આપડે વિરોધ કરીએ એટલે એ માફી માંગી લે..પણ ક્યાં સુધી..??? આવાં લોકોનો સામુહિક બહિષ્કાર કરવો જોઈએ... હિન્દુ દેવી દેવતાઓ વિરુદ્ધ નું જેટલું પણ સાહિત્ય છે ..એમને કોર્ટ માં ફરિયાદ કરી નષ્ટ કરાવવો જોઈએ... મારી વાત થી સહમત હોવ તો હરેક કૃષ્ણ પ્રેમીઓ સુધી આ વાતને પહોંચાડી દો...જય દ્વારકાધીશ ❤️

07/01/2025
જય દ્વારકાધીશ
15/12/2024

જય દ્વારકાધીશ

25/03/2024
આ ચેનલ subscribe કરી લેજો... હવે અહીં મારાં વિડિયો આપને બધાને જોવાં મળશે... support કરજો... WhatsApp માં બધાં મિત્રો ને ...
11/01/2024

આ ચેનલ subscribe કરી લેજો... હવે અહીં મારાં વિડિયો આપને બધાને જોવાં મળશે... support કરજો... WhatsApp માં બધાં મિત્રો ને શેર કરજો..

A True Love Story

દેવભૂમિ દ્વારકા જિલ્લાના આહિર સમાજ નું ઘરેણું એવાં  દ્રારકાધીશ નાં દર્શન  કરવા આવેલા હતા.. એમની સાથે મુલાકાત લીધી હતી......
27/12/2023

દેવભૂમિ દ્વારકા જિલ્લાના આહિર સમાજ નું ઘરેણું એવાં દ્રારકાધીશ નાં દર્શન કરવા આવેલા હતા.. એમની સાથે મુલાકાત લીધી હતી... ભાઈ નો સ્વભાવ એકદમ મોજીલો છે...You Tube માં ખુબ જ મસ્ત એવા વિડિયો બનાવે છે..એકવારથી એમની channel જાય નો જોજો મજા આવશે...સોશ્યલ મીડિયા માધ્યમ થી પ્રખ્યાત છે.. પરંતુ આટલું નામ હોવાં છતાં સ્વભાવે એકદમ down to earth છે...

સાથે મુલાકાત કરીને ખુબ આનંદ થયો.એમની સાથે પ્રથમવાર મુલાકાત લીધી એ બદલ એમને દ્વારકાધીશની છબી સ્મૃતિભેટ તરીકે આપી હતી..

જય દ્વારકાધીશ ✨💫
જયભાઈ અસ્વાર દ્રારકા 🚩👑

Dwarkdhish ❤️🙏
21/11/2023

Dwarkdhish ❤️🙏

જય માતાજી
13/07/2023

જય માતાજી

જિંદગી દરિયા જેવી છે અને હું એનો કિનારો!ભરતી- ઓટ બંનેને માણું છું,જિંદગી તને હું ચાહું છું..!!!જય અસ્વાર દ્રારકાછે કોઈ મ...
11/07/2023

જિંદગી દરિયા જેવી છે અને હું એનો કિનારો!
ભરતી- ઓટ બંનેને માણું છું,
જિંદગી તને હું ચાહું છું..!!!
જય અસ્વાર દ્રારકા

છે કોઈ મારો મિત્રમંડળ માંડવી નાં???

અમદાવાદ થી મોંધેરા મહેમાન  ભગવાન શ્રી દ્વારકાધીશ નાં દર્શન કરવા પોતાના મિત્રો સાથે આવ્યા હતા... આટલું નામ‌ હોવા છતાં સ્વ...
28/04/2023

અમદાવાદ થી મોંધેરા મહેમાન ભગવાન શ્રી દ્વારકાધીશ નાં દર્શન કરવા પોતાના મિત્રો સાથે આવ્યા હતા...
આટલું નામ‌ હોવા છતાં સ્વભાવે એકદમ ડાઉન ટુ અર્થ છે...

સાથે મુલાકાત કરીને ખુબ આનંદ થયો.એમની સાથે પ્રથમવાર મુલાકાત લીધી એ બદલ એમને દ્વારકાધીશની છબી સ્મૃતિભેટ તરીકે આપી હતી..

જય દ્વારકાધીશ ✨💫
જયભાઈ અસ્વાર દ્રારકા

🚩

મોરબી નાં મોંધેરા  મહેમાન  ભગવાન શ્રી દ્વારકાધીશ નાં દર્શન કરવા આવ્યા હતા સ્વભાવે એકદમ ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે...ખરેખર ભ...
26/03/2023

મોરબી નાં મોંધેરા મહેમાન ભગવાન શ્રી દ્વારકાધીશ નાં દર્શન કરવા આવ્યા હતા
સ્વભાવે એકદમ ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે...
ખરેખર ભાઈને મળીને જીવનમાં કંઈક શીખવા મળ્યું કે જીવન જીવવા બધાં દરવાજા થઇ તો પણ કુદરત એક રસ્તો જીવવા માટે ખોલી દે છે...

સાથે મુલાકાત કરીને ખુબ આનંદ થયો.એમની સાથે પ્રથમવાર મુલાકાત લીધી એ બદલ એમને દ્વારકાધીશની છબી સ્મૃતિભેટ તરીકે આપી હતી..

જય દ્વારકાધીશ ✨💫
જયભાઈ અસ્વાર દ્રારકા

🚩

Address

Dwarka

Website

Alerts

Be the first to know and let us send you an email when જય શ્રી દ્વારકાધીશ દ્વારકા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share