Gujarat 24 News

Gujarat 24 News Social justice देश की आवाज़ हर अन्याय के खिलाफ

19/07/2025
14/07/2025

ઓખા - બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ ધૂળ/ડસ્ટને પોપડા પડતા હોવાના વાયરલ વીડિયો અંગે સ્પષ્ટતા

સુદર્શન સેતુ એકદમ સુરક્ષિત, નિયમિત સફાઈ કામગીરીના ભાગરૂપે ધૂળ ઊડતી દેખાઈ : સુપર વિઝન એજન્સીના ઈજનેરશ્રી..

થોડા દિવસ પૂર્વે સોશિયલ મીડિયા માધ્યમમાં ઓખા - બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ બ્રિજના પોપડા પડતા હોવાની અફવા ફેલાવતો વીડિયો વાઇરલ કરવામાં આવ્યો હતો.

આ અંગે સુદર્શન સેતુના સુપર વિઝન એજન્સીના ઈજનેર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સુદર્શન સેતુના દૈનિક મેન્ટેનન્સના ભાગરૂપે બ્રિજ ઉપર તેમજ અંદર સફાઈ કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. વાઇરલ વીડિયોમાં જોવા મળતી ધૂળ/ડસ્ટ આ સફાઈની કામગીરી દરમ્યાન ઊડતી ધૂળ/ડસ્ટ છે, તેમાં કોઈ પોપડા પડતા નથી. સોશિયલ મીડિયામાં સફાઈ દરમિયાન ડસ્ટ નીચે પડતી હોય એ વિડિયો બનાવી પોપડા પડતા હોવાનું બતાવાઈ રહ્યું છે, હકીકતમાં સુદર્શન સેતુ સંપૂર્ણ પણે સુરક્ષિત છે. મારો સૌ નાગરિકોને આવી અફવાઓથી દૂર રહેવા નમ્ર અનુરોધ કરવામાં આવે છે..

Address

Dwarka

Telephone

+918488888807

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarat 24 News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share