Amazing Dwarka

Amazing Dwarka Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Amazing Dwarka, Media/News Company, Dwarka.
(3)

રાવલવાસીઓ માટે ખાસ ખબર 🚨
06/11/2025

રાવલવાસીઓ માટે ખાસ ખબર 🚨

જામ રોજીવાડા નજીક અકસ્માતની ઘટના.
06/11/2025

જામ રોજીવાડા નજીક અકસ્માતની ઘટના.

ૐ નમો નારાયણ 👏🏻🙏🏻
06/11/2025

ૐ નમો નારાયણ 👏🏻🙏🏻

ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડૉક્ટર ઝડપાયો; ખંભાળિયામાંથી આરોપીને DYSP કચેરીની ટીમે પકડી પાડ્યો
06/11/2025

ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડૉક્ટર ઝડપાયો; ખંભાળિયામાંથી આરોપીને DYSP કચેરીની ટીમે પકડી પાડ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને જામનગર જિલ્લામાં ભાદર નદીની શુદ્ધ અને ગુણવત્તાયુક્ત રેતીની સપ્લાઇ.ભાદર નદીની ચારેલી થતાં ધ...
06/11/2025

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને જામનગર જિલ્લામાં ભાદર નદીની શુદ્ધ અને ગુણવત્તાયુક્ત રેતીની સપ્લાઇ.

ભાદર નદીની ચારેલી થતાં ધોયેલી તથા ચરેલી ચોખી રેતી વ્યાજભી ભાવે મેળવવા માટે આજે જ કોન્ટેક્ટ કરો ટપુભાઈ ઉપલેટા વારા.

મકાન તમારું, રેતી અમારી

વધુ માહિતી માટે સંપર્ક કરો:

99989 12354

99984 98154

આહિર સિંહણ જતાં માર્ગ પર બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત; બે લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા
06/11/2025

આહિર સિંહણ જતાં માર્ગ પર બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત; બે લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા

દ્વારકામાં ગુરુનાનક દેવની જન્મજયંતી ઊજવાઈ 👏🏻🙏🏻
06/11/2025

દ્વારકામાં ગુરુનાનક દેવની જન્મજયંતી ઊજવાઈ 👏🏻🙏🏻

મોજ મસ્તીના દિવસો પૂરા; દિવાળી વેકેશન પૂર્ણ થતાં આજથી શાળાઓ શરૂ, નવા ઉત્સાહ સાથે બાળકોનું શાળામાં આગમન
06/11/2025

મોજ મસ્તીના દિવસો પૂરા; દિવાળી વેકેશન પૂર્ણ થતાં આજથી શાળાઓ શરૂ, નવા ઉત્સાહ સાથે બાળકોનું શાળામાં આગમન

સરકાર 125 મણ ટેકાના ભાવે ખરીદી કરશે !!
05/11/2025

સરકાર 125 મણ ટેકાના ભાવે ખરીદી કરશે !!

મૃતક ખેડૂતના પરિવારની મુલાકાતે આપ નેતા ઇસુદાન ગઢવી; પ્રાથના ફાઉન્ડેશન દ્વારા એક લાખની સહાયની કરી જાહેરાત
05/11/2025

મૃતક ખેડૂતના પરિવારની મુલાકાતે આપ નેતા ઇસુદાન ગઢવી; પ્રાથના ફાઉન્ડેશન દ્વારા એક લાખની સહાયની કરી જાહેરાત

રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદશે મગફળી; 9 નવેમ્બરથી ખરીદીના થશે શ્રીગણેશ:, મુખ્યમંત્રીએ આપી માહિતી
05/11/2025

રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદશે મગફળી; 9 નવેમ્બરથી ખરીદીના થશે શ્રીગણેશ:, મુખ્યમંત્રીએ આપી માહિતી

માવઠાના ટાણે ખેડૂતની દાતારી 👏🏻👏🏻
05/11/2025

માવઠાના ટાણે ખેડૂતની દાતારી 👏🏻👏🏻

Address

Dwarka
361345

Telephone

+918347398008

Website

Alerts

Be the first to know and let us send you an email when Amazing Dwarka posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Amazing Dwarka:

Share