26/03/2025
દારૂનો વિડિયો બનાવો એટલે સાહેબનું ખરાબ લાગે
એ-ડિવિઝન વહીવટદાર..!! વિમલા દેવીનો દારૂ 2 દિવસ
બંદ ફરી ચાલુ તો PI સાહેબ દારૂ બંદ સમાવજવો કે ચાલુ..?
છેલ્લા 3 મહિનાઓ થી સતત વિમળાદેવી નામની મહિલા બુટલેગરના દેશી દારૂના ધમધમી રહેલા અડ્ડાઓનો વીડિયો જાહેર કરવા છતાં પણ પોલીસ દારૂ બંદ કરાવવામાં કોઈ રસ નથી લઈ રહી જેથી એ સાબિત થાય છે કે પોલીસ હપ્તાઓ લઈને આવા બુટલેગરોને છાવરી રહી છે...!!
https://www.instagram.com/reel/DHqrflvt1yL/?igsh=MXVrY2lkcjh2eWQ2bw==