05/01/2026
ગાંધીધામમાં વર્ષોથી ફિલ્ટર કર્યા વિનાનું માત્ર ક્લોરિન નાખીને પાણી સપ્લાય થાય છે ! મધ્યપ્રદેશના ઇન્દોરમાં દૂષિત પાણીના કારણે અનેકો ના મોતની ઘટનાથી દેશ હચમચી ઉઠ્યું છે ત્યારે ગાંધીધામમાં પાણી સપ્લાયની શુદ્ધતા અને વ્યવસ્થાની શું સ્થિતિ છે ? જુવો ગ્રાઉન્ડ રિપોર્ટ.