DM News

DM News નાના અને સારા કાર્યો ને આપના સમક્ષ લાવ

11/05/2021

મીની લોકડાઉન 20 મેં સુધી લંબાવાશે

હેલ્પ લાઈન
02/05/2021

હેલ્પ લાઈન


Result update
02/05/2021

Result update

30/04/2021

બ્રેકિંગ ન્યુઝ
સિનિયર આઇપીએસ અધિકારી Gujarat ACB ના વડા કેશવ કુમાર આજે થશે રિટાયર

ચાર-પાંચ આઈપીએસ અધિકારીઓની મોડી સાંજ સુધી માં આવશે બદલી તેવી શક્યતા

માનવસેવા એ જ પ્રભુ સેવા દર્દીની સગવડતા માટે 7600660760 નંબર પર ફોન કરવાથી કોરોના પોઝિટિવ દર્દી સેવાનો લાભ લઈ શકશે. અત્યા...
29/04/2021

માનવસેવા એ જ પ્રભુ સેવા
દર્દીની સગવડતા માટે 7600660760 નંબર પર ફોન કરવાથી કોરોના પોઝિટિવ દર્દી સેવાનો લાભ લઈ શકશે. અત્યારે પ્રાથમિક તબક્કામાં નવરંગપુરા, નારણપુરા, ઘાટલોડિયા, સાબરમતી, રાણીપ જેવા વિસ્તારમાં આ સેવા મળી રહે છે. બીજા તબક્કામાં વિસ્તાર નવા ઉમેરાશે. આ કોઈ સેવા માટે પૈસા આપવાના થતા નથી. એક પનાહ નામની સંસ્થા રિક્ષા ભાડું ચુકવશે. માત્ર મહાનગર જ નહીં નાના શહેરમાં પણ અનેક સેવા કામ માટે જૂથ પ્રવૃતિઓ થઈ રહી છે. કોઈ પીવાનું પાણી આપી રહ્યું છે તો કોઈ બે ટંકનું જમવાનું ફ્રીમાં જમાડી રહ્યું છે. તો કોઈ ઘરે ઘરે ટિફિન આપી રહ્યું છે.

27/04/2021

ગાંધીનગરમાં અને અમદાવાદ માં ધૂળની ડમરીઓ સાથે ભારે પવન

27/04/2021

પરિસ્થિતિ ને ધ્યાન માં રાખીને લાઈવ નો સમય આવતી કાલે જાણ કરી પછી લાઈવ બતાવીશું

27/04/2021

આજે રાતે બતાવીશું. અમદાવાદ કોવિડ હોસ્પિટલ લાઈવ

27/04/2021
24/04/2021

ऑक्सीजन रोकने वालों को 'लटका' दिया जाएगा: दिल्ली हाई कोर्ट
लाइव अपडेट्स:

23/04/2021

બ્રેકિંગ ન્યુઝ..
ગૃહમંત્રી અમિત શાહ ની મોટી જાહેરાત
ગાંધીનગરમાં બનશે 1200 બેડની હોસ્પિટલ
કોરોના દર્દી ને સારવાર મળે તે માટે ટોલ ફ્રી નંબર ૨ દિવસ માં શરૂ થશે.

23/04/2021

અમદાવાદ સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાગી લાઈનો 50 થી વધુ દર્દીઓ સારવાર મેળવવા માટે લાઈનમાં, એમ્બ્યુલન્સની લાઈનો અને દર્દીઓની પરિસ્થિતિ જોઈ સિવિલ તંત્ર નો નિર્ણય, એમ્બ્યુલન્સમાંજ તાત્કાલિક સારવાર આપવામાં આવશે

Address

Gandhinagar

Website

Alerts

Be the first to know and let us send you an email when DM News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share