
08/01/2024
આવો, પ્રભુ શ્રી રામના આગમનને વધાવીએ
🛕 દરેક મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવીએ
🌐 રામ મંદિરથી જોડાયેલી રચનાઓ, કવિતાઓ અને ભજનોને સાથે સોશિયલ મીડિયા પર શેર કરીએ
🪔 22 જાન્યુઆરીના રોજ ઘરેઘરે શ્રી રામ જ્યોતિ પ્રગટાવીએ અને દીવાળી મનાવીએ