Satat Samachar

Satat Samachar Satat Samachar is a News broadcasting website. Website : http://satatsamachar.com/
Youtube : https://bit.ly/3Tciflw
Instagram : https://bit.ly/3KhfFql

14/05/2026

ગાંધીનગર:મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ મેટ્રોની મુસાફરી કરી

14/05/2026

સુરેન્દ્રનગર:-ચોટીલા તાલુકાના સાંગાણી ગામ પાસે ચોટીલા-રાજકોટ નેશનલ હાઇવે પર ખાનગી ટ્રાવેલ્સ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટેન્કરનું ટાયર ફૂટતાં ટ્રાવેલ્સ પાછળથી અથડાઈ અને આગ લાગી હતી. અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે જ્યારે 10 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. ઈજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

13/05/2026

ગાંધીનગરના પીડીપીયુ આઇકોનિક રોડ પર રાત્રે એક કાર ભયાનક અકસ્માત

અમદાવાદના બે યુવકો ઓવરસ્પીડિંગ કારણે કાર પિલર સાથે અથડાઈ

07/04/2026

Gandhinagar: વાવોલ ઉવારસદ રોડ પર ભંગારના ગોડાઉનમાં આગ લાગી

06/04/2026

ભાજપ સ્થાપના દિવસની ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ઉજવણી

06/04/2026

GANDHINAGAR: ભાજપના સ્થાપના દિવસસ નિમિત્તે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની પ્રેસ કોન્ફરન્સ

06/04/2026

GANDHINAGAR:ભાજપ ઉમેદવારના નામની જાહેરાત લઈને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા નું નિવેદન

03/04/2026

GANDHINAGAR: દહેગામમાં પ્રિ મોન્સુન એક્ટિવિટીનો વરસાદ

02/04/2026

ગાંધીનગર શહેરના સેક્ટર 16 માં આવેલ બેંક ઓફ બરોડા માં સાપ નીકળ્યો

02/04/2026

GNPL રમતોત્સવ 2026 નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બેટિંગ કરી

Address

Gandhinagar

Alerts

Be the first to know and let us send you an email when Satat Samachar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share