G live news gujarati

  • Home
  • G live news gujarati

G live news gujarati દેશ-દુનિયા ના સમાચાર માત્ર એક જ પ્લેટફ

ભલે સમાચાર માધ્યમે આજકાલ નાટક કંપની નો કારભાર સંભાળ્યો હોય પણ આપણે તેમાં સામેલ નથી . સમાચાર નું વિતરણ એટલે બેધડક અને નીડરતા થી સત્ય ના જોરે પોતાનું કર્તવ્ય પૂરું કરવું . જેમ ઘરે માઁ ઘર ની જવાબદારી માંથી પાછી હઠ કરતી નથી, જેમ ઘર ના વડીલ ઘર ના સારા -નરસા સમય માં સાથ છોડતા નથી, જેમ દેશ નો મજુર એનું કર્તવ્ય પૂરું કરે છે અને ગટર ની ગંદગી સાફ કરનાર કર્મચારી પણ કામચોરી કરતો નથી તેમ જ અમે અહીં અમે પણ અમા

રી જવાબદારી ચુકી જવામાં માનતા નથી .
અમારી જવાબદારી , માત્ર અને માત્ર સાચી ખબર ને આપ સૌ સુધી પહોચાડવાંની છે અને અમે આ કામ માં નિપુણ છીએ , વિશ્વાસ ના હોય તો આજમાવી જુઓ.

વડોદરામાં રેસકોર્સના આઈનોક્સ સિનેમા પાછળ ખુલ્લેઆમ ગેસ રિફિલિંગનો વેપલો
22/07/2025

વડોદરામાં રેસકોર્સના આઈનોક્સ સિનેમા પાછળ ખુલ્લેઆમ ગેસ રિફિલિંગનો વેપલો

વડોદરાના સમા સાવલી રોડ પર 'લોટસ ઓરા'ના વિઝા કન્સલ્ટન્ટે ઓફિસને તાળા માર્યા, બે મહિલાએ 40 લાખ ગુમાવ્યા
22/07/2025

વડોદરાના સમા સાવલી રોડ પર 'લોટસ ઓરા'ના વિઝા કન્સલ્ટન્ટે ઓફિસને તાળા માર્યા, બે મહિલાએ 40 લાખ ગુમાવ્યા

વડોદરાના 569 ગામોના 59439 સર્વે નંબરોની જમીનોને જૂની શરતમાં ફેરવાઈ
22/07/2025

વડોદરાના 569 ગામોના 59439 સર્વે નંબરોની જમીનોને જૂની શરતમાં ફેરવાઈ

એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓનું ગ્રુપ ટેકનોલોજી ફેકલ્ટીને દર વર્ષે 50 લાખની સહાય આપશે
22/07/2025

એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓનું ગ્રુપ ટેકનોલોજી ફેકલ્ટીને દર વર્ષે 50 લાખની સહાય આપશે

22/07/2025

ભાવનગરના કોળિયાક પાસેના
કોઝ-વે પર પાણી ફરી વળ્યા

22/07/2025

વિરામ બાદ મેઘરાજાએ નવસારીમાં ભુક્કાં બોલાવ્યા, રોડ-રસ્તાઓ પાણી-પાણી

22/07/2025

કાવડ મેળાના છેલ્લા તબક્કામાં, ભક્તોની ભારે ભીડ અને ગરમી વચ્ચે, દહેરાદૂનના એસએસપી પોતે રસ્તા પર ફરજ બજાવી રહ્યા છે. આ દરમિયાન, એક કાવડ યાત્રી અચાનક બેહોશ થઈ જતા પણ SSPએ કાવડ યાત્રાળુને હોસ્પિટલ પહોંચાડ્યો હતો

મતદાર પાત્રતા સાબિત કરવા આધાર કાર્ડ, વોટર ID, રૅશન કાર્ડ પર ભરોસો ન કરાય: SCમાં ચૂંટણી પંચની દલીલ
22/07/2025

મતદાર પાત્રતા સાબિત કરવા આધાર કાર્ડ, વોટર ID, રૅશન કાર્ડ પર ભરોસો ન કરાય: SCમાં ચૂંટણી પંચની દલીલ

'તમારી અર્થવ્યવસ્થા ધ્વસ્ત કરી નાંખીશું', રશિયાથી ઓઇલ ખરીદવા મામલે અમેરિકાના નેતાની ભારત-ચીનને ધમકી
22/07/2025

'તમારી અર્થવ્યવસ્થા ધ્વસ્ત કરી નાંખીશું', રશિયાથી ઓઇલ ખરીદવા મામલે અમેરિકાના નેતાની ભારત-ચીનને ધમકી

ધનખડની તબિયત એકદમ ઠીક, સપ્ટેમ્બરમાં કંઈક મોટું થવાનું છે: રાજ્યસભા સાંસદનો ચોંકાવનારો દાવો
22/07/2025

ધનખડની તબિયત એકદમ ઠીક, સપ્ટેમ્બરમાં કંઈક મોટું થવાનું છે: રાજ્યસભા સાંસદનો ચોંકાવનારો દાવો

પાકિસ્તાન સરહદ નજીક એર ફોર્સની ગર્જના: રાફેલ અને સુખોઈ કરશે શક્તિ-પ્રદર્શન
22/07/2025

પાકિસ્તાન સરહદ નજીક એર ફોર્સની ગર્જના: રાફેલ અને સુખોઈ કરશે શક્તિ-પ્રદર્શન

Address

Alerts

Be the first to know and let us send you an email when G live news gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to G live news gujarati:

  • Want your business to be the top-listed Media Company?

Share