
12/06/2025
એક મિનિટ શું બદલી શકે છે ?
કેટલા ની ખુશીથી ભણવા જઈ રહ્યા હતા ,કેટલા નવા સપના ની શરૂઆત કરવા .
એક ક્ષણ માં બધું જ બદલાઈ ગયું , ૨ વર્ષ પહેલા જ હિથ્રો એરપોટ પર રૂપાણી સર જોડે મુલાકાત થઈ હતી .
પ્લેન ક્રેશ માં મૃત્યુ પામેલા મૃતકોના દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના 🙏🏻🙏🏻🙏🏻🙏🏻