Matrubhasha Gaurav Pratisthan

  • Home
  • Matrubhasha Gaurav Pratisthan

Matrubhasha Gaurav Pratisthan Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Matrubhasha Gaurav Pratisthan, Magazine, .

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે, ‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ના પ્રકલ્પો અને પ્રવૃત્તિઓ સંદર્ભે અધ્યાપકમિત્...
12/09/2023

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે, ‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ના પ્રકલ્પો અને પ્રવૃત્તિઓ સંદર્ભે અધ્યાપકમિત્રોને પરિચિત કરવા માટે એક વિશેષ ઉપક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે, ‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ના પ્રકલ્પો અને પ્રવૃત્તિઓ સંદર્ભે અ.....

દિનાંક : ૦૬ સપ્ટેમ્બર, ૨૦૨૩ બુધવારે, કોસંબા-સુરત ખાતે આવેલી P P SAVANI UNI.માંકુલપતિ ડૉ. પરાગભાઈ સંઘાણીના નિમંત્રણથી, તજ...
11/09/2023

દિનાંક : ૦૬ સપ્ટેમ્બર, ૨૦૨૩ બુધવારે, કોસંબા-સુરત ખાતે આવેલી P P SAVANI UNI.માં
કુલપતિ ડૉ. પરાગભાઈ સંઘાણીના નિમંત્રણથી, તજજ્ઞ વ્યાખ્યાન આપવા નિમિત્તે જવાનું થયું.

૧૨૫ એકર જમીનમાં સુવિકસિત આ ખાનગી યુનિવર્સિટીની સાત વિદ્યાશાખાઓમાં ૬૦ પ્રોગ્રામ્સનું શિક્ષણ ૬૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ૩૦૦ જેટલા સજ્જ અધ્યાપકો પાસેથી પ્રાપ્ત કરી રહ્યા છે.

વર્ષ ૨૦૧૭થી આરંભી આજે ૨૦૨૩ એમ માત્ર છ વર્ષમાં આ યુનિવર્સિટીએ ગુણવત્તાસભર શિક્ષણ સંદર્ભે દેશ-વિદેશમાં પોતાની જે નામના મેળવી છે તેને કારણે હાલમાં ૩૦૦ જેટલા વિદેશી વિદ્યાર્થીઓ આ યુનિ.માં પ્રવેશ મેળવી અભ્યાસ કરી રહ્યા છે.

યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. પરાગભાઈ સંઘાણી તથા અધ્યાપકમિત્રોના અવિરત પુરુષાર્થ થકી યુનિવર્સિટી સાચા અર્થમાં વિદ્યાધામ બની છે.

સૌને વંદન અને અભિનંદન …

દિનાંક : ૦૬ સપ્ટેમ્બર, ૨૦૨૩ બુધવારે, કોસંબા-સુરત ખાતે આવેલી P P SAVANI UNI.માં કુલપતિ ડૉ. પરાગભાઈ સંઘાણીના નિમંત્રણથી, તજજ્ઞ...

તારીખ ૨૫-૦૬-૨૦૨૩ ના રોજ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનની ન્યાસ બેઠક યોજાયી હતી.
01/07/2023

તારીખ ૨૫-૦૬-૨૦૨૩ ના રોજ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનની ન્યાસ બેઠક યોજાયી હતી.

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા એનઆઇએમસીજે ખાતે પત્રકારોની ભાષા સજ્જતાની કાર્યશાળા યોજાઈમાતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ઉપક્ર...
01/07/2023

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા એનઆઇએમસીજે ખાતે પત્રકારોની ભાષા સજ્જતાની કાર્યશાળા યોજાઈ

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ઉપક્રમે પત્રકારો માટે ભાષા સજ્જતાનો કાર્યક્રમ એનઆઈએમસીજે કૉલેજ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૨૮ પત્રકાર, અનુવાદક, કવિ, લેખક, બ્લૉગર પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સાત પત્રકારો ઑનલાઇન ઉપસ્થિત રહ્યા હતા.

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા એનઆઇએમસીજે ખાતે પત્રકારોની ભાષા સજ્જતાની કાર્યશાળા યોજાઈ માતૃભાષા ગૌરવ પ્રતિ.....

મહર્ષિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય ‘સાવિત્રી’ – સ્વાધ્યાયયજ્ઞમાં, ગુજરાતી ભાષા-સાહિત્યના સૌ ભાવકો અને સાધકોનું ભાવપૂર્ણ સ્...
19/05/2023

મહર્ષિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય ‘સાવિત્રી’ – સ્વાધ્યાયયજ્ઞમાં, ગુજરાતી ભાષા-સાહિત્યના સૌ ભાવકો અને સાધકોનું ભાવપૂર્ણ સ્વાગત છે. મિત્રો, આ સ્વાધ્યાયયજ્ઞના બીજા મણકામાં આજે આપણે મહાકાવ્ય ‘સાવિત્રી’ના પ્રથમ પર્વના પ્રથમ સર્ગનો આસ્વાદ કરીએ અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ.

મહર્ષિ-કવિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય ‘સાવિત્રી’ – સ્વાધ્યાયયજ્ઞ મણકો – ૨ મહાકાવ્ય ‘સાવિત્રી’ પ્રથમ પર્વના પ્રથ.....

મહર્ષિ-કવિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય ‘સાવિત્રી’ – સ્વાધ્યાયયજ્ઞમાં, ગુજરાતી ભાષા-સાહિત્યના સૌ ભાવકો અને સાધકોનું ભાવપૂર્...
30/03/2023

મહર્ષિ-કવિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય ‘સાવિત્રી’ – સ્વાધ્યાયયજ્ઞમાં, ગુજરાતી ભાષા-સાહિત્યના સૌ ભાવકો અને સાધકોનું ભાવપૂર્ણ સ્વાગત છે. મિત્રો, આ સ્વાધ્યાયયજ્ઞના પ્રથમ મણકામાં આજે આપણે મહાકાવ્ય ‘સાવિત્રી’નો પરિચય પ્રાપ્ત કરીએ અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ.

મહર્ષિ-કવિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય ‘સાવિત્રી’ – સ્વાધ્યાયયજ્ઞ મણકો – ૧ : મહાકાવ્ય ‘સાવિત્રી’નો પરિચય by Dipak Pandya | Mar 30,...

Address


Alerts

Be the first to know and let us send you an email when Matrubhasha Gaurav Pratisthan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Matrubhasha Gaurav Pratisthan:

  • Want your business to be the top-listed Media Company?

Share