Nuz Mobil 09825008484

13/02/2022
Naman my FATHER AND MOTHAR
13/02/2022

Naman my FATHER AND MOTHAR

18/05/2016

Hallo I respact pageants

23/01/2015
कुछ इस तरह थी कविता- पहले किराया बढ़ाया रेल काफिर नंबर आया तेल काखुद ही दस साल करते रहे नुक्ताचीनीआते ही महंगी कर दी चीन...
23/07/2014

कुछ इस तरह थी कविता-

पहले किराया बढ़ाया रेल का
फिर नंबर आया तेल का
खुद ही दस साल करते रहे नुक्ताचीनी
आते ही महंगी कर दी चीनी
हर कोई सपने दिखाकर आम आदमी को ठग रहा है
आम आदमी को अब डर चीन से नहीं, चीनी से लग रहा है

दुनिया मून पर, सरकार हनीमून पर
पूछ रहे पूरे देश के चायवाले हैं
महंगाई की वजह से खाली चाय के प्याले हैं
लोगों को तो बस दो वक्त की रोटी के लाले हैं
सरकार जी बता दीजिए, अच्छे दिन कब आने वाले हैं?

हमारे देश के लोग बहुत हिम्मतवाले हैं
जिन्होंने इस महंगाई के दौर में भी बच्चे पाले हैं
लूटने वाले ज्यादा, बस गिनती के रखवाले हैं
प्लीज सरकार जी बता दीजिए, अच्छे दिन कब आने वाले हैं?

मेरे सपने में कल रात बुलेट ट्रेन आई
मैंने कहा जी बधाई हो बधाई
सुना है तुम मेरे देश आ रही हो
देश में तरक्की की स्पीड बढ़ा रही हो
बुलेट ट्रेन बोली मेरा शिकवा किसी गाय या भैंस से नहीं
मैं बिजली से चलती हूं, गोबर गैस से नहीं

प्रधानमंत्री के भाषण लोगों को खूब जंचे हैं
विदेशों से काला धन वापस आने में 50 दिन बचे हैं
हम तो आम आदमी पार्टी वाले हैं
हमने तो हर सरकार से डंडे खा ले हैं
हमने तो सड़कों और पार्लियामेंट में ये पूछने के लिए मोर्चे संभाले हैं
कि बताइए, अच्छे दिन कब आने वाले हैं?

PicsArt, where everyone becomes a great artist.

04/03/2013

મુંબઈ, તા. ૩ફાર્મા કંપનીઓ પડતર કિંમતમાં થયેલો વધારો ગ્રાહકો પાસેથી વસૂલશેહવે સામાન્ય લોકોએ દવાઓની પણ વધારે કિંમત ચૂકવવા તૈયાર રહેવું પડશે. પી. ચિદમ્બરમે બજેટમાં દવાઓની બનાવટ ઉપર એક્સાઇઝ ડયૂટી ૫ ટકાથી વધારીને ૬ ટકા કરવાની અને જથ્થાબંધ દવાઓ ઉપર એક્સાઇઝ ડયૂટી ૧૦ ટકાથી વધારીને ૧૨ ટકા કરવાની જોગવાઈ કરી હતી.દવાઓના ભાવવધારા અંગે ચેતવણી ઉચ્ચારતાં રેટિંગ એજન્સી ક્રિસિલે જણાવ્યું હતું કે,બનાવટના તબક્કે અને જથ્થાબંધ દવાઓની એક્સાઇઝ ડયૂટીના વધારાને કારણે સ્વાભાવિક રીતે જ કિંમતો ઉપર અસર પડશે. ફાર્માસ્યુટિકલ કંપનીઓ પર તેની વિપરીત અસર પડવાની સંભાવના ખૂબ જ ઓછી છે, કારણ કે તેઓ આખરે પડતર કિંમતોમાં થયેલો વધારો ગ્રાહકો પાસેથી જ વસૂલ કરશે.પાંચ ટકાની કસ્ટમ ડયૂટીની છૂટછાટ છ જેટલી જીવનરક્ષક દવાઓ અને વેક્સિન અને જથ્થાબંધ દવાઓને આપવામાં આવી છે, જોકે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી પર તેની નહિવત્ અસર પડશે, કારણ કે ભારતમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં આ દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે.ક્રિસિલ જણાવે છે કે ફાર્મા ઇન્ડસ્ટ્રી મજબૂત રીતે આગળ વધી રહી છે. વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાન દવાઉદ્યોગનો વૃદ્ધિદર ૧૩થી ૧૪ ટકાની આસપાસ રહેવાની ધારણાં છે અને વર્ષના અંત સુધીમાં તેનો કારોબાર ૩૬થી ૩૭ અબજ ડોલર સુધી પહોંચી જશે.અમેરિકામાં નિયંત્રિત કરાયેલાં નિકાસબજારને કારણે ભારતમાં ચાલુ વર્ષે દવાઓની નિકાસ ૧૭ ટકાના દરે વધવાની ધારણાં છે. વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાન પેટન્ટમુક્ત થતી દવાઓનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાને કારણે નિકાસમાં વધારો થવાની સંભાવના ખૂબ જ ઓછી જોવા મળી રહી છે.

18/01/2013

પ્રભુ પસ્તાતો હશે
===========
મીરાં,નરસીહે,કયો બાંધ્યો તો ટ્રસ્ટો ?
ચેલાઓનો ચાલતો ધર્મને નામે ધંધો

કેટલી નિર્બળતા,? પૈસેથી પ્રભુ ભજવા
પ્રભુનું નાં નામનું વેચાણ,ચેલાઓના દ્વારમાં

કિમતો કરે ફિક્ષ,ગાવા બોલવા,ઉપદેશની
લાગણીઓ,ભક્તિમાં ભેળવી હાટડી ઉપદેશની

ખુદનેય ખબર નથી, ઈશ્વરનાં મુકામ નાં દ્વારની
સભા,મંડપ,મદિર મસ્ઝીદોમાં,એકઠી કરે મેદની

ચેલેન્જ ,વિનાનો ,ધંધો ,ને નુકશાની વિનાનો ધંધો
જાય,આપીને આવનાર,કૈક જનો, મૂડી વિનાનો ધંધો

બોલવાના માત્ર પૈસા,મીઠી જુબાને ખાય ઘી કેળાં
જાણ્યું નથી,કોઈ,ઋષિ મુનિઓએ બાંધ્યાં હોય ટ્રસ્ટો

ચેલાઓની ,અનુયાયીઓની, આ મીહી વાણી નો ધંધો
પસ્તોતો હશે પ્રભુ,સોભળી ખુદ વિશેનીમીઠી વાણી નો ધંધો
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

13/01/2013

Gujarat government will start a special cell in industries department for promoting filing of patents by smaller companies, Gujarat chief minister Narendra Modi said in the SME convention during Vibrant Gujarat Global Summit. The government is also trying to promote 'Made In Gujarat-India' brand in the manufacturing sector, emulating the Japanese model.

"SMEs have been facing tough competition from Chinese manufacturers in the global market and they have to focus on contemporary technologies and research. Country's SMEs have grown at 19% while as Gujarat-based SMEs have grown at 85%," Modi said.

He emphasised innovation and patents through research and development for faster growth of SME companies. "We will start a special cell for SME's in the Industries department for their consistent growth and solving their problems," Modi said.

On the second day of the Summit, Modi stated that Gujarat has 72% share in new job creation in the country. "Gujarat has very low unemployment. However, political unemployment is very high in Gujarat for the last 15 years," he said.

Gujarat is home to over 3.5 lakh Micro, Small and Medium Enterprises across sectors like chemicals, dyes, intermediates, engineering, auto parts and machine tools amongst others and constitute 16% to state's manufacturing sector output.

State Industries Minister Saurabh Patel said that Gujarat is planning well in advance to provide infrastructure and thereby preempt bottlenecks for the growth of industry.

11/01/2013

Address

Gandhinagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Nuz posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share