Satya Prasar News

Satya Prasar News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Satya Prasar News, Media/News Company, Gandhinagar.

• ચિત્રકૂટધામ તલગાજરડામાં હનુમાન જયંતીના કાર્યક્રમ વિશેની વિગતો શું છે? જાણો સ્વાઇપ કરી.-------------------Thankyou,Foll...
17/04/2024

• ચિત્રકૂટધામ તલગાજરડામાં હનુમાન જયંતીના કાર્યક્રમ વિશેની વિગતો શું છે? જાણો સ્વાઇપ કરી.
-------------------
Thankyou,
Follow For More Reels & Updates:
Instagram:
Facebook | Twitter | Youtube:
Satya Prasar Samachar
Mail: [email protected]

• પેટીએમનો શેર દિવસની શરૂઆતમાં જ એટલો ગબડ્યો કે લાગી લોવર સર્કિટ.-------------------Thankyou,Follow For More Reels & Upd...
01/02/2024

• પેટીએમનો શેર દિવસની શરૂઆતમાં જ એટલો ગબડ્યો કે લાગી લોવર સર્કિટ.
-------------------
Thankyou,
Follow For More Reels & Updates:
Instagram:
Facebook | Twitter | Youtube:
Satya Prasar Samachar
Mail: [email protected]

• પૂજ્ય મોરારીબાપુ પરિવારની નિશ્રામાં તલગાજરડામાં અયોધ્યા—પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રા.---------------...
24/01/2024

• પૂજ્ય મોરારીબાપુ પરિવારની નિશ્રામાં તલગાજરડામાં અયોધ્યા—પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રા.
-------------------
Thankyou,
Follow For More Reels & Updates:
Instagram:
Facebook | Twitter | Youtube:
Satya Prasar Samachar
Mail: [email protected]

• બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય.-------------------Thankyou,Follow For More Re...
19/01/2024

• બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય.
-------------------
Thankyou,
Follow For More Reels & Updates:
Instagram:
Facebook | Twitter | Youtube:
Satya Prasar Samachar
Mail: [email protected]

• હિન્દુ ધર્મમાં શુભ કાર્યમાં શુભ સમયનું વિશેષ મહત્વ છે. પૂજા, મુંડન, ગૃહ ઉષ્ણતા, સગાઈ, વિવાહ વગેરે શુભ મુહૂર્ત વિના કરવ...
24/11/2023

• હિન્દુ ધર્મમાં શુભ કાર્યમાં શુભ સમયનું વિશેષ મહત્વ છે. પૂજા, મુંડન, ગૃહ ઉષ્ણતા, સગાઈ, વિવાહ વગેરે શુભ મુહૂર્ત વિના કરવામાં આવતા નથી. લગ્નમાં ખાસ કરીને શુભ મુહૂર્ત જોવા લોકો ઈચ્છતા હોય છે, એવા વ્યક્તિઓ માટે.
-------------------
Thankyou,
Follow For More Reels & Updates:
Instagram:
Facebook | Twitter | Youtube:
Satya Prasar Samachar
Mail: [email protected]

• રામકથાના પાંચમા દિવસનો રાસના રસ સાથે વિરામ અપાયો.-------------------Thankyou,Follow For More Reels & Updates:Instagram...
01/11/2023

• રામકથાના પાંચમા દિવસનો રાસના રસ સાથે વિરામ અપાયો.
-------------------
Thankyou,
Follow For More Reels & Updates:
Instagram:
Facebook | Twitter | Youtube:
Satya Prasar Samachar
Mail: [email protected]

• શ્રી દાનાભાઈ કળસરિયા અને શ્રી પરેશભાઈ કળસરિયા ફાફડાવાળા પરિવાર દ્વારા નિમિત્તમાત્ર યજમાન રહી યોજાયેલ રામકથામાં ધાર્મિક...
31/10/2023

• શ્રી દાનાભાઈ કળસરિયા અને શ્રી પરેશભાઈ કળસરિયા ફાફડાવાળા પરિવાર દ્વારા નિમિત્તમાત્ર યજમાન રહી યોજાયેલ રામકથામાં ધાર્મિક, રાજકીય સામાજિક અગ્રણીઓ સાથે ભાવિક શ્રોતાઓની ભારે ભીડ રહી છે.
-------------------
Thankyou,
Follow For More Reels & Updates:
Instagram:
Facebook | Twitter | Youtube:
Satya Prasar Samachar
Mail: [email protected]

• આ કળિયુગ નથી ચાલતો, કથાયુગ ચાલે છે. –મોરારિબાપુ-------------------Thankyou,Follow For More Reels & Updates:Instagram: ...
30/10/2023

• આ કળિયુગ નથી ચાલતો, કથાયુગ ચાલે છે. –મોરારિબાપુ
-------------------
Thankyou,
Follow For More Reels & Updates:
Instagram:
Facebook | Twitter | Youtube:
Satya Prasar Samachar
Mail: [email protected]

• જે મોસમમાં જે ખેતી પાકતી હોય એ જ ખેતી કરીએ છીએ. તલ પાકતા હોય એ મોસમમાં તલ વાવીએ મોસંબી આપણને ખબર છે ક્યારે પાકે એમ ‘રા...
29/10/2023

• જે મોસમમાં જે ખેતી પાકતી હોય એ જ ખેતી કરીએ છીએ. તલ પાકતા હોય એ મોસમમાં તલ વાવીએ મોસંબી આપણને ખબર છે ક્યારે પાકે એમ ‘રામનામની મોસમ છે કળિયુગ.’ રામનામના મહિમા ગાન પ્રસંગે બીજા દિવસની માનસ–ભૂતનાથ કથાને પૂ. બાપુએ વિરામ આપ્યો હતો.
-------------------
Thankyou,
Follow For More Reels & Updates:
Instagram:
Facebook | Twitter | Youtube:
Satya Prasar Samachar
Mail: [email protected]

• સર્વ સંમત એક શાસ્ત્ર એટલે રામચરિત માનસ: મોરારીબાપુતલગાજરડાના વાયુમંડળમાં કથા કહેવાનો અવસર જ્યારે મળે છે તેની પ્રસન્નતા...
28/10/2023

• સર્વ સંમત એક શાસ્ત્ર એટલે રામચરિત માનસ: મોરારીબાપુ

તલગાજરડાના વાયુમંડળમાં કથા કહેવાનો અવસર જ્યારે મળે છે તેની પ્રસન્નતા પણ બાપુએ વ્યક્ત કરી હતી. શિવ એ પાંચ તત્વોનો નાદ છે. જળનાદ, ભૂમિનાદ, અગ્નિનાદ, વાયુનાદ અને આકાશનાદ. આમ તો શેષનારાયણ ભગવાન એ ભૂમિને ધારણ કરે છે. તેથી ત્યાંથી પણ ભૂમિનો નાદ પ્રાપ્ત થાય છે. રામચરિતમાનસનું મહત્વ અંકિત કરતા બાપુએ ભારપૂર્વક કહ્યું કે આપણાં સર્વસંમત એવા શાસ્ત્રમાં રામચરિત માનસને મૂકવું જોઈએ. ગાંધીજીએ પણ કહ્યું છે કે રામાયણ અને મહાભારતની જાણકારી જેમની પાસે ન હોય તે ખરો ભારતીય નથી. રામચરિત માનસમાં સાત સોપાન એટલે કે સાત પગથિયાની સીડી છે. સોપાન એ શબ્દ તુલસીજીએ આપ્યો છે, પણ સાત કાંડોની વાત વાલ્મિકીજીએ કરી છે.આજની કથામાં રામચરિત માનસનું મહાત્મ્ય વર્ણન કરીને કથાનું સમાપન કરવામાં આવ્યું હતું.
-------------------
Thankyou,
Follow For More Reels & Updates:
Instagram:
Facebook | Twitter | Youtube:
Satya Prasar Samachar
Mail: [email protected]

• આવતીકાલથી પૂજ્ય મોરારિબાપુના વ્યાસાસને મહુવાના ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં રામકથાનો શુભારંભ.-------------------Thankyou...
27/10/2023

• આવતીકાલથી પૂજ્ય મોરારિબાપુના વ્યાસાસને મહુવાના ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં રામકથાનો શુભારંભ.
-------------------
Thankyou,
Follow For More Reels & Updates:
Instagram:
Facebook | Twitter | Youtube:
Satya Prasar Samachar
Mail: [email protected]

• આવતીકાલથી પૂજ્ય મોરારિબાપુના વ્યાસાસને મહુવાના ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં રામકથાનો શુભારંભ.-------------------Thankyou...
27/10/2023

• આવતીકાલથી પૂજ્ય મોરારિબાપુના વ્યાસાસને મહુવાના ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં રામકથાનો શુભારંભ.
-------------------
Thankyou,
Follow For More Reels & Updates:
Instagram:
Facebook | Twitter | Youtube:
Satya Prasar Samachar
Mail: [email protected]

Address

Gandhinagar

Telephone

+917046474881

Website

Alerts

Be the first to know and let us send you an email when Satya Prasar News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Satya Prasar News:

Share