Right v/s Wrong

Right v/s Wrong this group believe in right activities, and war opposite wrong activities... thank u ... all of u...

Aapko is Duniya me kush bhi 'Right' ya 'Wrong' lage to aap is page pe post kar sakte ho... Thank u.

14/12/2025
* *બંધારણ જાગૃતિ શપથ** હું, ભારતીય નાગરિક, નિષ્ઠાપૂર્વક શપથ લઉં છું કે: ➡️ ભારતના બંધારણ પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા અને નિષ...
26/11/2025

* *બંધારણ જાગૃતિ શપથ*
*
હું, ભારતીય નાગરિક, નિષ્ઠાપૂર્વક શપથ લઉં છું કે:

➡️ ભારતના બંધારણ પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠા રાખીશ.

➡️ બંધારણના આદર્શો અને સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરીશ.

➡️ સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને બંધુત્વના બંધારણીય મૂલ્યોને મારા જીવનમાં અપનાવીશ.

➡️હું દેશના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જાળવી રાખવા માટે કટિબદ્ધ રહીશ.

➡️ હું લોકશાહીના મૂલ્યોમાં વિશ્વાસ રાખીશ અને જવાબદાર નાગરિક તરીકેના મારા કર્તવ્યોનું પાલન કરીશ.

➡️ હું અન્ય નાગરિકોને પણ બંધારણ વિશે જાગૃત કરવા અને તેના મહત્વને સમજાવવા માટે પ્રયત્નશીલ રહીશ.

➡️હું ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલા મારા અધિકારોનો ઉપયોગ વિવેકબુદ્ધિથી કરીશ અને મારી ફરજોનું પાલન કરીશ.
જય હિન્દ!

09/10/2025
09/04/2022

ધંધો સાચવવો હોય તો લોકોની
#માંગણીઓ સમજવી પડે,
અને
#સંબંધ સાચવવો હોય તો લોકોની
#લાગણીઓ સમજવી પડે...

07/01/2021

Good Night...

07/01/2021

"મિત્રતા એટલે અવ્યક્ત લાગણીનો રોજ ઉજવાતો મહોત્સવ...

Address

Gandhinagar
382024

Website

Alerts

Be the first to know and let us send you an email when Right v/s Wrong posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Right v/s Wrong:

Share