Jay Maa Vardayini,Rupal

Jay Maa Vardayini,Rupal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jay Maa Vardayini,Rupal, Video Creator, Rupal palli Dham Gandhinaga, Gandhinagar.

શ્રી વરદાયિની માતાજી મંદિર રૂપાલ પંલ્લી ધામ 🛕🚩🙏♥️રોજ દર્શન કરવા માટે આ પેજ ને ફોલો કરજો.🙏
🙌આસ્થા વિશ્વાસ ભકિ્ત શ્રધ્ધા🙇‍♂️ નું એક જ કેન્દ્ર બિંદુ જ્યા શુદ્ધ ઘી,ની નદીઓ વહે છે.🙏 https://www.instagram.com/golden_temple_rupal?igsh=MzZjYmdpazFvcmIz

શ્રી વરદાયિની માતાજી,મંદિર રૂપાલ પલ્લી ધામ 🚩Jay Maa Vardayini,Rupal Vardayini Mata Rupal
27/08/2026

શ્રી વરદાયિની માતાજી,મંદિર રૂપાલ પલ્લી ધામ 🚩
Jay Maa Vardayini,Rupal Vardayini Mata Rupal

શ્રી વરદાયિની માતાજી,મંદિર રૂપાલ પલ્લી ધામ 🚩આજના શણગાર દર્શન તારીખ ૨૭/૦૮/૨૦૨૬ ગુરૂવાર Jay Maa Vardayini,Rupal શ્રી વરદાય...
27/08/2026

શ્રી વરદાયિની માતાજી,મંદિર રૂપાલ પલ્લી ધામ 🚩
આજના શણગાર દર્શન તારીખ ૨૭/૦૮/૨૦૨૬ ગુરૂવાર
Jay Maa Vardayini,Rupal શ્રી વરદાયિની માતાજી, રૂપાલ-પલ્લી Manisha Patel Krishna Sheth

26/08/2026

શ્રી વરદાયિની માતાજી,મંદિર રૂપાલ પલ્લી ધામ 🚩🙏 Jay Maa Vardayini,Rupal Bhautik J Chauhan Vardayini Mata Rupal શ્રી વરદાયિની માતાજી, રૂપાલ-પલ્લી

આજના શણગાર દર્શન તારીખ ૨૬/૦૮/૨૦૨૬ બુધવાર શ્રી વરદાયિની માતાજી,મંદિર રૂપાલ પલ્લી ધામ 🚩🛕Jay Maa Vardayini,Rupal Vardayini ...
26/08/2026

આજના શણગાર દર્શન તારીખ ૨૬/૦૮/૨૦૨૬ બુધવાર
શ્રી વરદાયિની માતાજી,મંદિર રૂપાલ પલ્લી ધામ 🚩🛕
Jay Maa Vardayini,Rupal Vardayini Mata Rupal શ્રી વરદાયિની માતાજી, રૂપાલ-પલ્લી

25/08/2026

શ્રી વરદાયિની માતા દેવસ્થાના સંસ્થા, રૂપાલ શ્રી વરદાયિની માતાજી રૂપાલનો પલ્લી મેળો તારીખ:૧૯/૧૦/૨૦૨૬ ને સોમવારે પલ્લી રથ રાત્રે ૧૨:૦૦ વાગ્યા પછી નિકળશે સંસ્થા દ્વારા નિશુલ્ક ભોજન-પ્રસાદ
તા. ૧૯/૧૦/૨૦૨૬ ને સાંજે ૬:૦૦ વાગ્યા થી બીજા દિવસની સવારના ૬:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે, જેનો લાભ દરેક દર્શનાર્થી લઈ શકશે.

(અન્નદાન માટે કાર્યાલિયમાં સંપર્ક કરવો)
મોબાઈલ નં. : ૯૮૨૪૪ ૧૦૮૧૮
Jay Maa Vardayini,Rupal
Bhautik J Chauhan
Vardayini Mata Rupal શ્રી વરદાયિની માતાજી, રૂપાલ-પલ્લી

25/08/2026

શ્રી વરદાયિની માતાજી,મંદિર રૂપાલ પલ્લી ધામ 🚩🛕 માઁ. ની પૂનમ ૨૮/૦૮/૨૦૨૬ શુક્રવાર

🌼 શ્રી વરદાયિની માતાજી 🌼🙏 આજના દિવ્ય શણગાર દર્શન 🙏તારીખ:૨૫/૦૮/૨૦૨૬ મંગળવાર Jay Maa Vardayini,Rupal Vardayini Mata Rupal ...
25/08/2026

🌼 શ્રી વરદાયિની માતાજી 🌼
🙏 આજના દિવ્ય શણગાર દર્શન 🙏તારીખ:૨૫/૦૮/૨૦૨૬ મંગળવાર
Jay Maa Vardayini,Rupal Vardayini Mata Rupal શ્રી વરદાયિની માતાજી, રૂપાલ-પલ્લી Maru Gandhinagar
માઁ વરદાયિનીના દિવ્ય સ્વરૂપના દર્શન માત્રથી મનને શાંતિ, ભક્તિને શક્તિ અને જીવનમાં સકારાત્મકતાનો પ્રકાશ મળે છે. 🌺

✨ સુવિચાર:
“જ્યાં સાચી શ્રદ્ધા હોય છે, ત્યાં માતાજીની કૃપા જરૂર વરસે છે; વિશ્વાસ રાખો, સંકટો ગમે તેટલા મોટા હોય, માઁ વરદાયિની સદાય પોતાના ભક્તોની રક્ષા કરે છે.” 🙏🚩

🌸 માઁ વરદાયિની સદાય સહાયતે 🌸
મંદિર રૂપાલ પલ્લી ધામ 🚩

24/08/2026

શ્રી વરદાયિની માતાજી,મંદિર રૂપાલ પલ્લી ધામ 🚩
Bhautik J Chauhan Jay Maa Vardayini,Rupal
#માવરદાયિની #પલ્લીધામ #રૂપાલ #શ્રીવરદાયિનીમાતાજી #રૂપાલપલ્લીધામ #

આજના શણગાર દર્શન તારીખ:૨૪/૦૮/૨૦૨૬ સોમવાર 🌺 માઁ વરદાયિની માતાજી 🌺Jay Maa Vardayini,Rupal Bhautik J Chauhan  શ્રી વરદાયિની...
24/08/2026

આજના શણગાર દર્શન તારીખ:૨૪/૦૮/૨૦૨૬ સોમવાર
🌺 માઁ વરદાયિની માતાજી 🌺
Jay Maa Vardayini,Rupal Bhautik J Chauhan
શ્રી વરદાયિની માતાજી, રૂપાલ-પલ્લી
Vardayini Mata Rupal
Krishna Sheth
“જ્યાં શ્રદ્ધા હોય ત્યાં શક્તિ હોય,
જ્યાં માઁ વરદાયિનીનું નામ હોય ત્યાં
સંકટ ક્યારેય ટકી ન શકે. 🙏🚩

માઁના આશીર્વાદથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને હિંમત સદાય બની રહે.
માઁ વરદાયિની સદાય સહાયતે. 🙏🌺

🚩 શ્રી વરદાયિની માતાજી, મંદિર રૂપાલ પલ્લી ધામ 🚩

Address

Rupal Palli Dham Gandhinaga
Gandhinagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Jay Maa Vardayini,Rupal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category