Network News Gujarat

Network News Gujarat Network News Gujarat a Gujarati News Channel Web App & Tv
(2)

22/07/2023

જગુઆર હત્યાકાંડમાં ઘાયલ થયેલા વધુ 3 લોકો ના પણ સારવાર દરમિયાન મૃત્યુ!
મૃત્યુ આંક વધ્યો
૧૨ નિર્દોષ જીવ ગયા

લોકપત્રીકા ન્યૂઝ ના અલ્પેશભાઈ કરેણા એ સ્થાપ્યો એક નવો  રેકોર્ડ આજ સુધીમાં ૮૦૦ દિવ્યાંગો માટે પેપર લખી અનોખી સિદ્ધિ પ્રાપ...
15/07/2023

લોકપત્રીકા ન્યૂઝ ના અલ્પેશભાઈ કરેણા એ સ્થાપ્યો એક નવો રેકોર્ડ આજ સુધીમાં ૮૦૦ દિવ્યાંગો માટે પેપર લખી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી..
આ પ્રસંગે સફીન હસન સાહેબ ના હસ્તે સન્માન પ્રાપ્ત થયુ
Safin Hasan IPS Fan's club
#નેટવર્ક_ન્યૂઝ_ગુજરાત

બ્રેકીંગ ન્યુઝ પીંગળીમાં ડબલ મર્ડરભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી ગામમાં રહેતા  કારડીયા રાજપૂત શીવાભાઈ મોતીભાઈ રાઠ...
11/07/2023

બ્રેકીંગ ન્યુઝ

પીંગળીમાં ડબલ મર્ડર

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી ગામમાં રહેતા કારડીયા રાજપૂત શીવાભાઈ મોતીભાઈ રાઠોડ (ઉ.52) તથા વસંતબેન શીવાભાઈ રાઠોડ (ઉ.48) ની ઘાતકી હત્યા થતા ચકચાર. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો તપાસ નો ધમધમાટ શરૂ

મળતી વિગત મુજબ મરનાર શીવાભાઈને 3 દીકરા છે જેમાં વિજયસિંહ અમરેલી જેલ પોલીસ માં ફરજ બજાવી રહ્યા છે તેમજ સંજયસિંહ પાલીતાણા ખરે આરોગ્ય વિભાગ માં છે અને યુવરાજસિંહ સુરત છે

#નેટવર્ક_ન્યૂઝ_ગુજરાત

09/07/2023

Breaking News
ગુજરાતમાં યુરીયા વેચાણ માં સરકાર ના ઈશારે ખેડૂતો નું યુરીયા ખાતરમાં શોષણ ચાલુ..
ડીલરો..બેફામ…

વડલી ગામે વીજળી પડવાથી ભેંસ મરણ પામેલ સ્થળ મુલાકાત કરી, અબોલ પશુના મૃત્યુ પર રડતા પરિવારને જોઈ હૃદય દ્રવી ઉઠયું . ખેડૂત ...
09/07/2023

વડલી ગામે વીજળી પડવાથી ભેંસ મરણ પામેલ સ્થળ મુલાકાત કરી, અબોલ પશુના મૃત્યુ પર રડતા પરિવારને જોઈ હૃદય દ્રવી ઉઠયું . ખેડૂત પરિવારને સાંત્વના આપી જરૂરી સહાય અંગે તાત્કાલિક તાલુકા કક્ષાએ જરૂરી રિપોર્ટસ કર્યાં .

કારગિલ લડાઈ ના હીરો વિક્રમ બત્રાની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ  #નેટવર્ક_ન્યૂઝ_ગુજરાત
08/07/2023

કારગિલ લડાઈ ના હીરો વિક્રમ બત્રાની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ
#નેટવર્ક_ન્યૂઝ_ગુજરાત

08/07/2023

ગુજરાતની દીકરીના હક માટે
ચલાવશે સોશિયલ મીડિયા કેમ્પેનિંગ
ગુજરાતની દીકરી આપણી છે
1000 રૂપિયાની રેશ્મા પટેલ ની માંગ છે

આમ આદમી પાર્ટી
#ભાજપ_તું_કંગાલ_છે
હેશટેગ વાયરલ કરશે..

મધ્યપ્રદેશની જેમ ગુજરાતની દીકરીઓ ને 1000 રૂપિયા આપવાની આમ આદમી પાર્ટીની માંગ
#નેટવર્ક_ન્યૂઝ_ગુજરાત

કથળેલી શિક્ષણ વ્યવસ્થાનો બોલતો પુરાવો..!ઉચ્ચ શિક્ષણની વાતો કરતી સરકારની આંખ ઉઘાડે તેવી ઘટના, અત્યાર સુધી કથળતું શિક્ષણ ગ...
08/07/2023

કથળેલી શિક્ષણ વ્યવસ્થાનો બોલતો પુરાવો..!

ઉચ્ચ શિક્ષણની વાતો કરતી સરકારની આંખ ઉઘાડે તેવી ઘટના, અત્યાર સુધી કથળતું શિક્ષણ ગામડાઓમાં હતું હવે અમદાવાદમાં પણ ખરાબ હાલત

સાબરમતી વિસ્તાર આવેલી સાબરમતી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજે મજબૂર થઈ બોર્ડ મારવું પડ્યું, પ્રવેશ દ્વાર પર બોર્ડ મારવું પડ્યું છે કે બાળકોનું સારું ભવિષ્ય ઇચ્છતા હોવ તો અન્ય કોલેજમાં એડમીશન લઇ લો

કોલેજ પાસે ટીચિંગ અને નોન ટિચિગ સ્ટાફ ની મોટી ઘટ હોવાથી માર્યું બોર્ડ, બાળકોને ભણાવનાર કોઈ છે જ નહિ

કોલેજ દ્વારા સ્ટાફ ની ઘટ અને જર્જરીત કોલેજ ને લઈને PM પોર્ટલ પર ફરિયાદ કરવામાં આવી, PMO થી ચીફ સેક્રેટરી ને આ મામલે કાર્યવાહી કરવા જણાવાયું છે તેમ છતાં કોઈ પગલાં લેવાયા નહિ

સ્ટાફ વગરની જર્જરિત કોલેજમા યુનિવર્સિટી દ્વારા આ વર્ષે પણ 150 થી વધુ વિધાર્થીઓ નાં એડમિશન ફાળવવા આવ્યા

કોલેજમાં પ્રિન્સિપાલ નથી, નોન ટીચિગ સ્ટાફ નથી, પૂરતા પ્રોફેસર નથી અને કોલેજ પાસે ગ્રાન્ટ નો પણ અભાવ

સમગ્ર દેશવાસીઓ ને અષાઢીબીજ ની શુભકામના #નેટવર્ક_ન્યૂઝ_ગુજરાત
20/06/2023

સમગ્ર દેશવાસીઓ ને અષાઢીબીજ ની શુભકામના
#નેટવર્ક_ન્યૂઝ_ગુજરાત

19/06/2023

Breaking News : કાઠમંડુમાં આજથી ‘આદિપુરુષ’ પર પ્રતિબંધ, તમામ હિન્દી ફિલ્મો પર પણ પ્રતિબંધ, Nepal સરકારે મેયરને લગાવી ફટકાર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના નવનિયુત પ્રમુખ શ્રી Shaktisinh Gohil જી ના પદગ્રહણ સમારોહ પ્રસંગે, ગાંધી આશ્રમ, સાબરમતી ...
18/06/2023

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના નવનિયુત પ્રમુખ શ્રી Shaktisinh Gohil જી ના પદગ્રહણ સમારોહ પ્રસંગે, ગાંધી આશ્રમ, સાબરમતી ખાતે પ્રાર્થના સભામાં બહોળી સંખ્યા માં કાર્યકરો ઉપસ્થિતિ રહેતા દિલ્હી સુધી ફોન ના દોરડા ગરમા ગરમ ભાજપ માં ભય નું વાતાવરણ

સોશીયલ મિડીયા પર
હેશ ટેગ વાયરલ ..

કોંગ્રેસ કાર્યકરો માં ખુશી નો માહોલ વર્ષો થી ભાજપ ના ખરીદ વેચાણ સંઘ સામે ડરેલી ગુજરાત કોંગ્રેસ માં શકિતસિંહ ગોહિલ પ્રાણ વાયુ પુરશે??
રિપોર્ટ:કે. શર્મા

#બ્યુરો_ઓફીસ
#નેટવર્ક_ન્યૂઝ_ગુજરાત

18/06/2023

ગુજરાતના ગામડાઓ અને વાડીઓ પાંચ દિવસ થી અંધકારમાં ગરકાવ
🔴“બિપોરજોય” વાવાઝોડા ની આડશ માં વિજ કંપની ઓ ની મોનસુન કામગીરી માં કરેલ આળસ દબાઈ ગઈ
🔴જ્યાં ૨૫/૩૦ કીલોમીટર ની ઝડપે પવન ફુંકાયો ત્યાં પણ પાંચ દિવસ થી અંધકાર છે
🔴PGVCLના સૌથી વધુ ધાંધીયાછે
🔴ગામડા જનરેટરના આશરે ..
🔴ખેડૂતો અને મજૂરો વાવણી ટાણે જ લાઈટ વિહોણા
🔴પશુપાલકો ના પશુઓ પાણી વિના ભાંભરડા નાંખે છે વૈકલ્પિક વ્યવસ્થા ઓ નો અભાવ
🔴મોબાઈલસુવિધા ઓ બેહાલ વિજ કંપની ની ઓફીસ ના ફોન સતત રણકી રહ્યા છે કોઈ જવાબ આપનાર પણ નથી
🔴નવા પોલ જે ફીટીંગ કર્યા છે એ પણ પડી ગયા છે પોલ ફીટીંગ માં પોલંપોલ
P.G.V.C.L.

Address

401/Sidhraj Jhawod , Sargasan Cross Road
Gandhinagar
382421

Alerts

Be the first to know and let us send you an email when Network News Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Network News Gujarat:

Share

Network News Gujarat

Network News Gujarat - Gujarati News App , Gujarat Latest News In Gujarati.