18/09/2026
દરેક વાતનું Explanation આપવું જરૂરી નથી | Gujarati Life Truth
દરેક મેસેજનો reply જરૂરી નથી.
દરેક વાતનું explanation પણ જરૂરી નથી.
કેટલાક લોકો તમને સમજવા નથી આવતા —
તેઓ ફક્ત તમને ખોટા સાબિત કરવા આવે છે.
ક્યારે જવાબ આપવો અને ક્યારે ચૂપ રહેવું,
એ સમજાઈ જાય પછી જ સાચી emotional maturity શરૂ થાય છે.