Tv17 Gujarati News

Tv17 Gujarati News Tv17 Gujarati News

19/09/2026
ગૃહ વિભાગે 200 નવી PSI જગ્યાઓ મંજૂર કરી, ગ્રામ્ય સ્તરે સુરક્ષા થશે મજબૂતરાજ્યના નાગરિકો માટે સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન ...
19/09/2026

ગૃહ વિભાગે 200 નવી PSI જગ્યાઓ મંજૂર કરી, ગ્રામ્ય સ્તરે સુરક્ષા થશે મજબૂત

રાજ્યના નાગરિકો માટે સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન અને મજબૂત બનાવવાના હેતુસર ગૃહ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ વિભાગમાં નવી 200 જગ્યાઓ ઊભી કરવામાં આવી છે, જેનાથી ગ્રામ્ય સ્તરે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સારી બનશે.

અમદાવાદમાં ધોધમાર વરસાદ40 મિનિટમાં 2 ઇંચ ખાબક્યોગોતા, ઓગણજ અને જગતપુરમાં માત્ર 40 મિનિટમાં 2 ઇંચ વરસાદ.સાયન્સ સિટી અને ચ...
18/09/2026

અમદાવાદમાં ધોધમાર વરસાદ
40 મિનિટમાં 2 ઇંચ ખાબક્યો

ગોતા, ઓગણજ અને જગતપુરમાં માત્ર 40 મિનિટમાં 2 ઇંચ વરસાદ.
સાયન્સ સિટી અને ચાંદલોડિયામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો
સેટેલાઇટ, જોધપુર, પ્રહલાદનગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ

મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી સારા સમાચાર સામે આવ્યા છે. 18  સપ્ટેમ્બરના રોજ KGP12 નામની માદા ચિત્તાએ ચાર બચ્ચાંને...
18/09/2026

મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી સારા સમાચાર સામે આવ્યા છે. 18 સપ્ટેમ્બરના રોજ KGP12 નામની માદા ચિત્તાએ ચાર બચ્ચાંને જન્મ આપ્યો. ખાસ વાત એ છે કે આ માદા ચિત્તાનો જન્મ ભારતમાં જ થયો હતો. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરતા લખ્યું, "ચાર વર્ષ, ચાર નવા જીવન." મહત્વનું છે કે ભારતના 'ચિત્તા પ્રોજેક્ટ'ને ચાર વર્ષ પૂર્ણ થયા છે.

અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચેશાળાઓને રજા અંગે સૂચનાનીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય તો રજાજાહેર કરવા સૂચના, DEOએ શહેરની તમામ...
18/09/2026

અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે
શાળાઓને રજા અંગે સૂચના

નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય તો રજા
જાહેર કરવા સૂચના, DEOએ શહેરની તમામ
શાળાઓને આપી સૂચના, વિદ્યાર્થીઓની સલામતીને
પ્રાધાન્ય આપી નિર્ણય લેવા આદેશ

વાવ-થરાદનું ઘરેણું અને કોમેડી કિંગ ગુજ્જુ લવગુરુનું અકસ્માતમાં મો*ત
17/09/2026

વાવ-થરાદનું ઘરેણું અને કોમેડી કિંગ ગુજ્જુ લવગુરુનું અકસ્માતમાં મો*ત

બનાસકાંઠા કોંગ્રેસમાં ‘ગુલાબ’ સામે કાંટા? ગેનીબેન-ગુલાબસિંહ જૂથ સામે અમિત ચાવડા જૂથ..
16/09/2026

બનાસકાંઠા કોંગ્રેસમાં ‘ગુલાબ’ સામે કાંટા? ગેનીબેન-ગુલાબસિંહ જૂથ સામે અમિત ચાવડા જૂથ..

16/09/2026

લખનઉમાં EMI ન ભરતાં યુવકને 5 દિવસ બંધક રાખ્યાનો આક્ષેપ! મારપીટ અને લોહી કઢાવ્યાનો ગંભીર આરોપ

16/09/2026

ઉડતી ફ્લાઇટમાં અચાનક કેબિનની છત તૂટવા લાગી! ટાયર ફાટતાં જોરદાર કંપન, VIDEO વાયરલ

કેદારનાથ મંદિરે પ્રથમવાર 12 લાખ રુદ્રાક્ષનો શણગાર! | TV17 Gujarati
15/09/2026

કેદારનાથ મંદિરે પ્રથમવાર 12 લાખ રુદ્રાક્ષનો શણગાર! | TV17 Gujarati

Address

504, Akhbar Bhavan Road
Gandhinagar
382010

Alerts

Be the first to know and let us send you an email when Tv17 Gujarati News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share