04/10/2026
જો તમને કહું કે ₹40 માં Ahmedabad માં T-Shirt મળી શકે છે, તો? 👁️👁️🔥
Shahibaug માં આવેલી K Leela Textile માં કપડાં મળે છે એકદમ budget-friendly wholesale rates માં!
👕 T-Shirt — ₹40 થી
👔 Shirt — ₹55 થી
👖 Jeans — ₹170 થી
👖 Formal Pant — ₹95 થી
અને સાથે Track Pant તથા Kids Wear માં પણ ઘણી બધી variety મળી જશે! 🛍️🛍️
⚠️ Important: અહીં minimum ₹5,000 ની ખરીદી જરૂરી છે.
📍 Location:
D-443 to 450, 4th Floor, Sumel Business Park-11, Nr. Namaste Circle, Shahibaug, Ahmedabad-04
📞 Contact:
9081077712 / 7713 / 7714 / 7115
Wholesale shopping કરવી હોય તો આ જગ્યા save કરી લો! 📌